જોકસ ની જમાવટ 😂


Channel's geo and language: India, Gujarati


ચેનલ માં આંટો મારવાની કોઈ એન્ટ્રી ફી નથી..😂😂
.
.
બીજું કંઈ નથી કેવું બસ એક વાર ચેનલ માં આંટો મારી આવો ગળફા ઉલરશે ગળફા 😁
😂 મોજે_મોજ રોજે_રોજ 😂

Related channels

Channel's geo and language
India, Gujarati
Statistics
Posts filter


ये सुबह सनातन वाली है,
ये सुबह अयोध्या वाली है,

ये सुबह राम के आने की,
ये सुबह सौगंध निभाने की,

ये सुबह प्रतीक्षा पूर्ण हुई,
भारत की शपथ संपूर्ण हुई।


Urgently need ideas

जब पति-पत्नी दोनों के ऑफिस की छुट्टी हो और पत्नी अपने मायके चली जाए तो पति को क्या करना चाहिए
??


😂😂😂😂😂😂


નોંધ:


પેલી જાન્યુઆરી થી લઇને 5 મી જાન્યુઆરી સુધી કોઈએ સવારમાં વોકિંગ કરવા કે જોગિંગ કરવા નીકળવું નહિ... ઘણા બધાય લોકોએ નવા વર્ષ નું પ્રણ લીધું હશે એટલે ભીડ હશે...

6 જાન્યુઆરી થી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે... પછી બિન્દાસ જજો..

ઘણાંય ને મોડું સમજાશે...

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣


ઠંડી ની સીઝન માં વરસાદ 🌧️☔



સાલું એ જ નથી સમજાતું કે ...
સ્વેટર પહેરવું કે રેઇનકોટ

#Rain
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


80 80 કિલો ની છોકરીઓ પણ પોતાને DOLL કહે છે...


બહેન તું DOLL નહિ ઢોલ બની ગઈ છે ઢોલ ...

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@Jakkas_Jokes
@Jakkas_Jokes


अगर सरकार बोल दे की एक पेड़🌳 लगाओ एक दारू की बोतल🍾 फ्री








मां कसम बेवड़े पूरी धरती को हरियाली बना देंगे ... !!


😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂
@Jakkas_Jokes
@Jakkas_Joke
s


એક મરઘી એ હંસ🪿 સાથે લગ્ન કરી લીધા

મરઘો: 🐔 અમે મરી ગયા તા❓❓


મરઘી: 🐔 ના... મારે તો તારી સાથે જ લગ્ન કરવા હતા... પણ પપ્પા ની ઈચ્છા હતી કે છોકરો નેવી માં હોય...

😂😂😂😂😂😂😂😂😂😂
@Jakkas_Jokes
@Jakkas_Joke
s


આપણા ઘરની સ્ત્રી પાંચ પાંચ ઘરની ચિંતા લઈને બેઠી હોય

એક પોતાના ઘર ની
બે આજુ બાજુ વાળાઓ ની
અને બે સિરિયલ વાળા ના ઘર ની...

😂😂😂😂😂😂😂😂😂😂
@Jakkas_Jokes


બાજુવાળી નો છોકરો મારા ઘરે મસ્તી કરતો હતો...

તો મે એને એક ઝાપટ મારી...
એટલા માં બાજુવાળી જોઈ ગઈ અને તેની તરફેણ કરવા આવી અને ગુસ્સા માં બોલી
"તમે મારા છોકરાને માર્યું?"

હું: ઓહ ખરેખર આ તમારો છોકરો છે?
સાચું કવ...બહુ યંગ લાગો છો
તમારી ઉંમર સહેજે આટલી મોટી લાગતી નથી...

બાજુવાળી એ બીજી બે નાખી એના છોકરા ને ......
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣


આના થી વિશેષ મહામારી શું હોય શકે...

બાજુ વાળી સાથે ઝઘડી ને મારી પત્ની આવી... અને બ્લોક હું થઈને બેઠો છું...


😞😞😞😞😁😂😂😂😂
લાગે છે નઈ મેળ પડે..
@Jakkas_Jokes


Sent by Spandan Patel

લગન પેલા પત્ની કે તમે "મારા".
પતી કે તું "મારી".




અને લગન પછી મારામારી 😂😅

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@Jakkas_Jokes
@Jakkas_Joke
s


ચા ના રસિયાઓ માટે



😀😀 *ચાનો ઇતિહાસ* 🤣🤣
રામ-રાવણનું યુદ્ધ પૂરું થયા બાદ રામ, લક્ષ્મણ અને જાનકી પાછા ફરતા હતા ત્યાં ડૂસકાં નાં આવાજ સંભળાયા.
રામે પાછું ફરીને જોયું તો કોઈ માણસ દેખાયું નહીં. બધે નજર કરી ત્યાં અવાજ આવ્યો "પ્રભુ આ તરફ, ઉકરડા તરફ જુઓ"
રામે જોયું તો સંજીવનીને વાટયા પછી વધેલા કુચાને વાચા ફૂટી.
રામે કહ્યું "શું કામ રોવો છો?"
જવાબ મળ્યો "અમે આપના ભાઈની મૂર્છા ઉડાડી અને અમને જ ફેંકી દીધા, માણસ સ્વાર્થી હોય, પણ પ્રભુ તમેય?"
રામ ને ખૂબ લાગી આવ્યું અને સંજીવનીના કુચાને આશીર્વાદ આપતા કહ્યું "આવતા જન્મે તમારા નામમાંથી *"કુ"* નીકળી જશે અને *"ચા"* બની તમે આખા જગની મૂર્છા ઉડાડસો"
અને એ રીતે, ચા એ પ્રભુ એ આપેલ વરદાન છે એમ માનીને *સૌએ ચા પીવી.*

ભર ભર ભાઈ તું એક કટિંગ ભર☕️☕️
🤣🤣🤣😀🙂👌👆💃🏻💃🏻

Join @Jakkas_Jokes


ભવિષ્ય ની મમ્મીઓ પોતાના છોકરાઓ ને કહેશે...



નાલાયક 10 10 કલાક ઓફલાઈન રહીને મે તને મોટો કર્યો છે ...
@Jakkas_Jokes
@Jakkas_Joke
s
😆😆😆😆😆😆😆😆😆😆😆😆


પુરુષ એટલી હદે બદનામ થઈ ગયો છે ને કે કોઈકના લગ્નમાં મન મૂકીને નાચે તો પણ





બધા એમ કહે કે...
પાર્ટી રેડી થઈને આવી લાગે છે..

😜🤨😜🤨😜😞😜😞😜🤨😜🤨
@Jakkas_Jokes
@Jakkas_Jokes


ડોક્ટરઃ તમને કોઇ બિમારી નથી, બસ આરામની જરૂર છે.


મહિલાઃ પરંતુ તમે મારી જીભ તો જોઇ જ નહીં...?


ડોક્ટરઃ તેને પણ આરામની જરૂર છે...!

@Jakkas_Jokes
😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂


દર્દી: હું રોજ 50 રૂપિયાની દવા લઈ રહ્યો છું, પણ કંઈ ફાયદો નથી થતો.





ડોક્ટર: હવેથી તું 40 રૂપિયાવાળી દવા લઈ જા, જેનાથી તને 10 રૂપિયાનો ફાયદો થશે.
@Jakkas_Jokes
@Jakkas_Jokes
😆😂😆😂😆😂😆😂😆😂😆😂


શિક્ષક(વિદ્યાર્થીઓને): શિક્ષક અને પોલીસમાં શું ફરક?







વિદ્યાર્થી: શિક્ષક લાત મારીને બહાર કરે અને પોલીસવાળા લાત મારીને અંદર કરે..

@Jakkas_Jokes
😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂


ટીચર: આજથી બધા છોકરાઓ બધી છોકરીઓ ને બહેન કહેશે

પાછળથી એક છોકરો બોલ્યો: ઇ બધું તો ઠીક સે પણ આ બધાના મામેરા કોણ તારો બાપ કરશે??


ટીચરે નિવૃત્તિ જાહેર કરી દીધી છે...
@Jakkas_Jokes
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣


પોલીસ: યું આર અંડર અરેસ્ટ.... હાથ ઊંચા કર...



















કમો: સાહેબ ... પેલા પ્રોમિસ કરો કે ગલી ગલી નઈ કરો
@Jakkas_Jokes
😂😂😂😂😂😂😂😂😂😂😂😂


પત્ની: સવાર પડી જલદી ઉઠો, મારે ભાખરી કરવી છે...

પતિ: તો હું ક્યાં તાવડી ઉપર સૂતો છું... તું કર ને ભાખરી ..

એ પછી તો ભાઈ ની ઊંઘ ને બધું ઉડી ગયું....
હજી મારા મારી ચાલુ છે...
@Jakkas_Jokes
😆😆😆😆😆😆😆😆😆😆😆😆

20 last posts shown.