Akilanews.com Official

Channel's geo and language: India, Gujarati

દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો www.akilanews.com વેબસાઈટ.

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Gujarati
Statistics
Posts filter

દિલ્હીના લોકોએ જીત્યું દેશનું દિલ: ભાજપના વિજય પર સુરતમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા

સુરતમાં કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, દિલ્હીના લોકોએ દેશનું દિલ જીતી લીધું છે: દિલ્હીવાળાના દિલમાં પણ મોદી: કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી દરેક રાજ્યમાં જ્યાં મોદી મોદીના નારા ગુંજી રહ્યા છે

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/67a7719d745a46076706a632

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા ની વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

કતારગામમાં યુવક એમ્બ્રોઈડરી મશીનમાં ફસાયો: ફાયર બ્રિગેડની ટીમે પેન્ટોગ્રાફર ચીરીને રેસ્ક્યુ કર્યું

અંદરથી દરવાજો બંધ કરીને યુવક એકલો કામ કરતો હતો ત્યારે મશીનમાં આવી ગયો :ફાયર વિભાગની ટીમે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/67a77054745a46076706a630

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા ની વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

મોદી સરકારની ખૂબ જ મહત્વકાંક્ષી આવકવેરાની ફેસલેસ એસેસમેન્ટ યોજનાને નિરર્થક બનાવી દેવાનો ભૂંડો પ્રયાસ: સીબીઆઇએ આવકવેરા અધિકારીઓ અને અડધો ડઝન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે એફઆઇઆર નોંધી: દેશમાં ૧૮ સ્થળોએ દરોડા

આવકવેરાના એસેસમેન્ટ બાબતો અંગેના કેસોમાં, ફેસલેસ એસેસમેન્ટ યોજના હેઠળ, કરદાતા અને એસેસમેન્ટ કરનાર અધિકારીઓ વચ્ચે કોઈ જ ઓળખ ન રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેનો ભૂક્કો બોલાવી દેવાનો કારસો ઝડપાયો છે

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67a76f0b745a46076706a62d

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Akilanews.com #BreakingNews #NewsUpdates #અકિલા #સમાચાર

ઈસુદાન ગઢવીનો ભાજપને ટોણો: કહ્યું- 'ગુજરાતની જેમ તમારા મિત્રો માટે વીજળી મોંઘી ના કરી દેતા

ચૂંટણીમાં ભાજપે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું હતુ, તે પણ પુરુ કરશે. ભાજપ ઝૂંપડપટ્ટી ના તોડવાનું વચન પણ પાળશેઃ ઈસુદાન ગઢવી

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/67a76469745a46076706a621

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

અયોધ્યાની હાર'નો બદલો: મિલ્કીપુર બેઠક પર ભાજપનો વિજય :સપા ઉમેદવારનો 61 હજારના માર્જીનથી પરાજય

ભાજપના ચંદ્રભાણ પાસવાન પહેલા રાઉન્ડથી જ આગળ હતા અને અંતિમ તબક્કા સુધી આગળ રહ્યા

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67a761d1745a46076706a61f

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

દિલ્હીની 11 બેઠકો પર કોંગ્રેસે કેજરીવાલનો ખેલ બગાડ્યો : જો ગઠબંધનમાં લડ્યા હોત તો AAPની બનત સરકાર !

રસાકસીભરી 11 બેઠકો પર કોંગ્રેસે વોટ કાપતા આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમે ધકેલાઈ

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67a7602e745a46076706a61d

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું મોદીના નેતૃત્વમાં વિકાસની તમામ સુવિધાને દિલ્હીના લોકોએ સ્વીકારી

કેજરીવાલનું એ વચન હતું કે તે દિલ્હીના લોકોને એક સ્વસ્થ અને સારું જીવન આપશે. પરંતુ મોહલ્લા ક્લિનિમાં તાળા લટકતા હતા

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67a75db6745a46076706a619

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

ટ્રમ્પ બિડેનના "હાસ્યાસ્પદ" કાગળના સ્ટ્રો અભિયાનને ઉથલાવી દેતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે:પ્લાસ્ટિકના ઉપયોગ તરફ પાછા વળશે

ટ્વીટ કરીને આ પહેલને હાસ્યાસ્પદ ગણાવી

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67a75876745a46076706a603

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

અકિલા ન્યુઝ : દિલ્હી વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત બાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા આતશબાજી સાથે કાર્યકરોએ એક બીજાને મીઠાઈ ખવડાઈ જીતની ઉજવણી કરી. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/67a752ef745a46076706a5f5

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

અકિલા ન્યુઝ : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થતા રાજકોટ શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી કરી જીતની ઉજવણી, જુઓ લાઈવ દ્રશ્યો રાજકોટના કિશાન પરા ચોકથી. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા: જુઓ વિડિયો

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/67a75142745a46076706a5ef

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

2030માં કોંગ્રેસ દિલ્હીમાં સરકાર બનાવશે:કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કર્યો દાવો

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પીએમની નીતિઓનું સમર્થન નથી: આ જનાદેશ અરવિંદ કેજરીવાલના કપટ, છેતરપિંડી અને સિદ્ધિઓના અતિશયોક્તિપૂર્ણ દાવાઓની રાજનીતિને નકારી કાઢે છે.

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67a7505e745a46076706a5ed

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Akilanews.com #BreakingNews #NewsUpdates #અકિલા #સમાચાર

લોકોએ કેજરીવાલને એટલા માટે મુક્ત કર્યા કે તેઓ આરામથી જેલમાં જઈ શકે

દિલ્હી ચૂંટણી પરિણામો પર સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલને આડે હાથ લીધા

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67a74d0e745a46076706a5d9

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Akilanews.com #BreakingNews #NewsUpdates #અકિલા #સમાચાર

18 last posts shown.