BJP Gujarat


Channel's geo and language: India, Hindi
Category: Politics


Telegram Channel of Bharatiya Janta Party (BJP) Gujarat

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Hindi
Category
Politics
Statistics
Posts filter


માનનીય પ્રધાનમંત્રી @narendramodi જી દિલ્હીમાં નાતાલની ઉજવણીમાં સહભાગી થયા




31 ડિસેમ્બરની ઉજવણી માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બન્યું પસંદગીનું સ્થળ




400 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ભારતના પ્રથમ ડિજિટલ મ્યુઝિયમ 'અભય પ્રભાવના મ્યુઝિયમ અને નોલેજ સેન્ટર' વિશ્વભરના દર્શકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું.




આપણા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છેલ્લા દોઢ વર્ષમાં 10 લાખ યુવાનોને મળી સરકારી નોકરી.




અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ હાઈસ્પીડ ગતિએ...




आज भारत का युवा, नए आत्मविश्वास से भरा हुआ है। वो हर सेक्टर में अपना परचम लहरा रहा है।

- प्रधानमंत्री श्री @narendramodi जी




પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ચૂંટાયેલ તાપી જિલ્લાના વિવિધ મંડળના સૌ પ્રમુખોશ્રીઓને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.




પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ચૂંટાયેલ પોરબંદર જિલ્લાના વિવિધ મંડળના સૌ પ્રમુખોશ્રીઓને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.




પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા જૂનાગઢ જિલ્લામાં વિવિધ મંડળના ચૂંટાયેલ પ્રમુખશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ




પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ચૂંટાયેલ નર્મદા જિલ્લાના વિવિધ મંડળના સૌ પ્રમુખોશ્રીઓને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.



20 last posts shown.