આંખોમાં પગલી ગુલાબની...♥️


Channel's geo and language: India, Hindi
Category: Other


●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : @Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Hindi
Category
Other
Statistics
Posts filter


શબ્દો ના રમકડાં રમી,
શબ્દે શબ્દે સ્પર્શી અને એકમેક માં જકડી,
એજ કહેવાય 'યાદોં ની પકડા પકડી !!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


"લાયક થવુ હોય તો જ પ્રયત્નો કરવા પડે.!
બાકી ઉંમરલાયક તો ખાટલામાં પડ્યા પડ્યા પણ થઈ જવાય છે"......
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


લાગણી સમજદાર થઈ ગઈ છે,
રંગરૂપ અને રોકડા જોઇને આગળ વધે છે.
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


Notice :📌⚠️⚠️⚠️
જે લોકો પોતાના ગ્રૂપમાં મારી ચેનલની પોસ્ટ share કરવા માગતા હોય તો ગ્રૂપની લિંક મને મોકલો... મારી ચેનલ સાથે લિંક કરીશ... એટલે તમારા ગ્રૂપમાં પણ પોસ્ટ share થઈ જશે...👍👍

DM: @silentpagli


ખચોખચ હૉલ માં પણ એક જણ ઓછું મને દેખાય,

જવા દો યાર એનો ખાલીપો તમને નહીં સમજાય.,.
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


આગળના પોલ માં ladies લોકો agree છે? (18+ content આ ચેનલમાં મોકલી શકીએ? )
Poll
  •   હા
  •   ના
7 votes


મનની વાત સીધેસીધી કહી દેવી જોઈએ .
કારણકે ,
કહેવાથી નિર્ણય આવશે અને ના કેહવાથી અંત...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


ક્યારેય તમારા ભુતકાળ સાથે બંધાયેલા ન રહો,
તે માત્ર એક પાઠ હતો,
આજીવનની સજા નહીં...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


તો હવે 18+ content મોકલી શકીએ?
Poll
  •   હા
  •   ના
  •   ફક્ત શાયરી
14 votes


જાતે પસંદ કર્યો છે આ રોગ મેં મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.

હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે આંખો ધારદાર લઈને.
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


દર્દ આપવાની એની કુનેહ તો જુઓ,
હજી પણ જ્યારે મળે,
પહેલાં જેવું જ હસે છે...!!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


આ ચેનલમાં બધું સાથે શેર કરી શકીએ?(જોક્સ & શાયરી & 18+)
Poll
  •   ઓકે બધું ચાલશે
  •   (ફક્ત શાયરી)
  •   (શાયરી + 18+)
  •   (શાયરી + જોક્સ)
5 votes


Happy Republic Day🇮🇳🇮🇳


ક્યાં ગ્રૂપમાં Join થવુ છે?
Poll
  •   18+
  •   જોક્સ
  •   શાયરી
10 votes


ક્યાં પ્રકારનું content જોઈએ છે? @silentpagli DM me
Poll
  •   શાયરી
  •   જોક્સ
  •   Non vag jokes
  •   18+ content
  •   Other
3 votes


એણે મને સરમાઈ ને કીધું કે
"હેચકી આવે તો સમજી જજો કે મેં યાદ કર્યા હતા."

એને હવે કેમ કેવું કે…
હવે તો વહેલી સવારે (6:15) એના સપના આવે તોયે હેચકી આવે છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


મને સાગરની બીક ના બતાવ દોસ્ત

મેં હસતા ગાલોના ખાડામાં તોફાન જોયા છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


કુદરત ની તું રંગોળી,
ને હું કુદરતી રંગ,
કોઈ એવી પણ દિવાળી આવશે
ત્યારે તું અને હું હશું સંગ ...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


મેં ક્યાં કદી ખોબો ભરીને માંગ્યો હતો...

હું હતો પ્રેમની એક જ ચપટીમાં ખુશ...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


ચોખા જો કંકુ ભેગા ભળે તો,
કોઇના મસ્તક સુધી પહોંચી જાય..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

20 last posts shown.