Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Channel's geo and language: India, Gujarati
Category: Nature

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Channel's geo and language
India, Gujarati
Category
Nature
Statistics
Posts filter

-----------------------
ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન !
-----------------------
પક્ષીના માળા ગામડામાં નિશાળિયાનું ઉનાળાનું વેકેશન એટલે ચૈત્રવૈશાખનો ધોમ ધખતો માથું ફાડી નાખે એવો તાપનો ગોળો હોય ! બસ ! ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન ! બીજા પંખીઓનું તમે જોજો ! “બચ્ચાં ઉછેર”” પૂરતો જરા વિશિષ્ટ સગવડવાળો માળો બનાવતાં હોય છે. અને એને બનાવવાની સામગ્રી પણ પોતાની પસંદગીના સુંવાળા પદાર્થો વાળી શોધે છે. જેવીકે…

https://krushivigyan.com/2023/09/25/titodinainda/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
જુવાર નો કાલવ્રણ/ પાનનાં ટપકાં
-----------------------
કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

https://krushivigyan.com/2023/09/25/jovardiseases/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ
-----------------------
લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે રીતે સૂકવણી કરવી. સૂકવણી વખતે હવાનું તાપમાન ૪૦° સે.થી ઓછુ રહેવું જોઈએ. બીજને સુકવણી કર્યા બાદ એલ્યુમિનિયમના વરખવાળા કાગળ અથવા ટીનનાં ડબ્બામાં પેક…

https://krushivigyan.com/2023/09/24/લસણની-સૂકવણી-પેકીંગ-અને-ય/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
બ્રોકોલી માટે જમીનની તૈયારી
-----------------------
જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે. ધરું તૈયાર કરવા માટે ગાદી કયારા બનાવવામાં આવે છે. બીજના વાવેતર બાદ કયારાને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવું જેથી બીજનો ઉગાવો ઝડપથી અને સારી રીતે થાય.…

https://krushivigyan.com/2023/09/23/બ્રોકોલી-માટે-જમીનની-તૈય/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
જામફળની ફળમાખી
-----------------------
વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ બાજુ ગોડ કરેલ ખામણામાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી જમીનમાં આપવી જેથી કોશેટામાંથી નિકળેલ ફળમાખી કીટનાશકના સંપર્કમાં આવતાં જ તેનો નાશ થશે.ફેરોમોન ટ્રેપ લગાડવા.

https://krushivigyan.com/2023/09/23/jamfal/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
કીવી ખુબ સારું ફળ ખાવ
-----------------------
કીવી એ પરદેશી ફળ છે, જે પૂર્વ એશિયાના ચીન અતે તાઈવાનનું વતની છે. તે “ચાઈનીઝ ગુઝબેરી’ તરીકે પણ ઓળખાય છે. તેની વેપારી ધોરણે ન્યૂઝીલેન્ડ અને અમેરિકાના કેલિફોર્નિયા વિસ્તારમાં ખેતી થાય છે. તેની જાતોમાં ગોલ્ડન કીવી, ચાઈનીઝ એગ ગુઝબેરી, સિલ્વર વાઈન, પર્પલ કીવી અને કોલ્ડ હાર્ડીનો સમાવેશ થાય છે. પપૈયાની માફક કીવી પણ કુદરતી રીતે ફોલેટ,…

https://krushivigyan.com/2023/09/22/કીવી-ખુબ-સારું-ફળ-ખાવ/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
ડાંગર પર્ણચ્છેદનો સૂકારો
-----------------------
કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા એડીફેનફોસ ૫૦ ઈસી 15 મિલિ અથવા વેલીડામાયસીન એસએલ 15 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

https://krushivigyan.com/2023/09/22/paddyleafdisease/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
સીતાફળમાં મિલીબગ
-----------------------
ખરી ગયેલ પાન તથા ફળો વીણી તેનો નાશ કરવો તેમજ સૂકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી.

ઝાડની ફરતે તથા લાકડાના ટેકા ઉપર જમીનથી એક ફૂટની ઊંચાઈએ પોલિથિલિન સીટનો એક ફૂટ પહોળો પટ્ટો લગાવી તેની ઉપર તથા નીચેની ધારે ગ્રીસ લગાડવું.

ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૪૦ મિ.લી. અથવા ક્વિનાલફોસ રપ ઈસી ૩૦ મિ.લી. ૧૫…

https://krushivigyan.com/2023/09/21/custeredapple/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
મગનો પીળો પંચરંગીયો
-----------------------
આ રોગનો ફેલાવો સફેદમાખી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષકપ્રકારની કીટનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી 5 ગ્રામ અથવા એઝાડીરેક્ટીન 60 મિલિ 15 લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

https://krushivigyan.com/2023/09/21/mag/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
ડુંગળી અને લસણની થ્રીપ્સ
-----------------------
લસણ રોપતી વખતે ચાસમાં કાર્બોફ્યૂરાન ૩ જી ૩૩ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવુ. આ જીવાત તેની કોશેટા અવસ્થા જમીનમાં પસાર કરતી હોવાથી અવાર-નવાર જમીનમાં ગોડ કરવો, પાકમાં નિયત સમયાંતરે પિયત આપતાં રહેવું. વધુ ઉપદ્રવ વખતે લેમ્ડા સાયહેલોશ્રીન પ ઇસી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

https://krushivigyan.com/2023/09/20/oniongarlic/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક
-----------------------
પર્ણ-વ-ફળ વેધકની ઇયળના ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિલિકરવો. અથવા ફલ્યૂબેન્ડિયામાઇડ ૪૮૦ એસસી 6 મિલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 11 મિલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.…

https://krushivigyan.com/2023/09/20/tomatoinsect/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
વેલાવાળા શાકભાજીની જીવાત
-----------------------
વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

થાયામેથોક્ઝામ રપ વેગ્રે ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

કથીરી : ઉપદ્રવ જણાય તો વેટેબલ સલ્ફર ૫૦ ટકા ૪૫ ગ્રામ અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૩૦ મિ.લી. ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

https://krushivigyan.com/2023/09/19/insectiofvegetable/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
કોબીજ અને કોલીફલાવરમાં હીરાફૂંદુનું નિયંત્રણ કેમ કરવું?
-----------------------
હીરાફૂંદુ : ઉપદ્રવ વખતે નોવાલ્યૂરોન ૧૦ ઇસી ૩૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા ફલૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૧૦ મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૮ મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૩૦ ગ્રામ અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૩૦ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ર૦ ઈસી ૩૦ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં…

https://krushivigyan.com/2023/09/19/cabbagehirafudu/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
કપાસનો મૂળખાઇ/ મૂળનો સડો
-----------------------
કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 50 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.

https://krushivigyan.com/2023/09/19/cottonrootrot/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ?
-----------------------
હવે મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ? તે સમજીએ, રોગકારકના ફેલાવામાં કોણ કોણ ભાગ ભજવે છે તે પણ સમજી લેવું જોઈએ. કોઈપણ રોગકારક જે તમારા ખેતરમાં આવ્યું છે તેને ફેલાવા માટે અનુકુળ વાતાવરણ અને સમય જોઈએ. રોગકારક તો જ ફેલાય જો તેને હોસ્ટ મળે એટલે કે મરચીના રોગ મરચીમાં ફેલાય કપાસમાં નહિ, એટલે…

https://krushivigyan.com/2023/09/18/chiliplanting/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
મગફળીનો ગેરૂ
-----------------------
ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

https://krushivigyan.com/2023/09/18/groundnut-4/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
બાજરીનો ગુંદરીયો
-----------------------
ડૂંડા અવસ્થાએ ફૂલ સમયે (પ્રોટોગાઇની સ્ટેજ) ફૂગનાશક ઝાયરમ ૦.૨ ટકા 30 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

https://krushivigyan.com/2023/09/18/bajradiseases-2/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
લસણની લણણી
-----------------------
લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય. ૪ થી ૫ મહિનામાં કંદ તૈયાર થઈ જાય અને તેનો આધાર વાવેતર, સંભાળ ૠતુ તથા જમીન પર રહે છે. લણણી વહેલી કરવામાં આવે…

https://krushivigyan.com/2023/09/17/cultivation-of-garlic/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
દિવેલામાં ડોડવા કોરી ખાનાર ઇયળને નિયંત્રિત કરવા શું કરવું ?
-----------------------
બ્યૂ્વેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૩૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી.અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૬ મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૮ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના…

https://krushivigyan.com/2023/09/17/divela/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

-----------------------
બ્રોકોલી માટે વાવેતર સમય અંતર અને બીજનો દર
-----------------------
બ્રોકલી ઠંડા પ્રદેશનો પાક હોવાથી સપ્ટેમ્બર- ઓકટોબરમાં તેનું ધરુવાડિયું કરવું અને ઓકટોબરના એન્ડમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં ફેરરોપણી કરવી. બે છોડ વચ્ચેનું અંતર ૪૫ સેમી. અને બે હાર વચ્ચેનું અંતર પણ ૪૫ સેમી. રાખી વાવેતર કરવું. બ્રોકલી માટે બીજનો દર ૩૦૦ થી ૪૦૦ ગ્રામ પ્રતિ હેક્ટરછે. કિચન ગાર્ડનમાં ગ્રોબેગમાં સારા પોટ મિક્સ સાથે પણ શિયાળામાં વાવી…

https://krushivigyan.com/2023/09/16/બ્રોકોલી-માટે-વાવેતર-સમય/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

20 last posts shown.