આમ આદમી પાર્ટી, ગુજરાત


Гео и язык канала: Индия, Гуджарати
Категория: Политика


શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Гуджарати
Категория
Политика
Статистика
Фильтр публикаций


ગાંધીજી ક્યારેય ખોટું ના બોલ્યા,
મોદી ક્યારેય સાચું ના બોલ્યા. 💯


જે ગાંધીનગર કલેકટર કચેરીથી દરેક આદેશો પસાર કરવામાં આવે છે ત્યાંજ નિયમોના લીરે લીરા ઉડી રહ્યા છે. કચેરીમાં ફાયર NOC - સાધનો અને ફાયર NOC ની મુદત 1 વર્ષથી પૂર્ણ થયેલ છે. આ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શ્રી તુષાર પરીખે કલેકટરશ્રી ની રૂબરૂ મુલાકાત લીધી અને તાત્કાલિક જરૂરી પગલાં લેવા રજૂઆત કરી.


રાજકોટ ખાતે TRP ગેમ ઝોનમાં આગ લાગવાની દુર્ઘટનાથી જે લોકોના મૃત્યુ થયા છે તેમના ગુનેગારોને કડક માં કડક સજા થાય અને કોર્પોરેશનના મેયરનું રાજીનામું લેવામાં આવે તે બાબતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ ખાતે કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું..


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
આજરોજ 'આપ' કિસાન સેલ પ્રમુખ શ્રી રાજુભાઈ કરપડા તેમજ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર દ્વારા ચોટીલા તાલુકાના જુદા જુદા ગામના લોકોની હાજરીમાં ડેપ્યુટી કલેકટરને પાણીની અછત મુદ્દે રજૂઆત કરવામાં આવી.


આપ સૌને બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ગઈકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટીના સમર્થકોને પાકિસ્તાની કહ્યા.
હું તેઓને કહેવા માંગુ છું કે AAP ની 2 રાજ્યોમાં સરકાર છે અને ગુજરાતમાં પણ અમને 14% વોટ મળ્યા તો શું અમને વોટ આપનાર લોકોને તમે પાકિસ્તાની કહો છો?
આ સમગ્ર દેશની જનતાનું અપમાન છે. હવે જનતા આનો જવાબ આપશે.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
સરકારની રહેમ નજર હેઠળ જેટલા પણ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે તે દરેક પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. 🔥🔥


4 જૂન 2024
ભાજપનો થશે અંત❗❗


ગતરોજ 'આપ' ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીએ પશ્ચિમ કચ્છ જિલ્લાના હોદેદારો સાથે મિટિંગ કરી. આ તકે કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાશદાનભાઈ ગઢવી, કચ્છ જિલ્લા પ્રમુખ સંજયભાઈ બાપટ, મહિલા પ્રમુખ કાંતાબેન પટેલ,ગુજરાત લીગલ સેલ ઉપ પ્રમુખ આરીફ મલીક સહિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા..


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ભાજપ માટે આમ આદમી પાર્ટી સૌથી મોટો પડકાર છે એટલે કોઈ પણ સ્થિતિમાં આમ આદમી પાર્ટીને ખતમ કરવાના કાવતરા ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ગુજરાતમાં ભાજપ સરકાર માટે શિક્ષણ એ સૌથી મોટો વ્યાપાર છે અને ભાજપે શિક્ષણના નામે ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને સૌથી વધુ લૂંટી છે.


ભાજપ સરકારના રાજમાં ગુજરાતમાં શિક્ષણ માત્ર વ્યવસાય છે, ગુજરાતનું શિક્ષણ મોડલ મધ્યમ અને ગરીબ વર્ગની જનતાને લૂંટવાનુ સૌથી શ્રેષ્ઠ મોડલ છે.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ભારત દેશના ઈતિહાસના સૌથી જુઠ્ઠા પ્રધાનમંત્રી છે મોદીજી..💯


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
बड़ा खुलासा❗

मोदी अपने लिए नहीं अमित शाह को PM बनाने के लिए वोट मांग रहे हैं।

👉🏻अपने बनाए नियम के अनुसार मोदी अगले साल रिटायर होंगे

👉🏻अमित शाह के लिए उन्होंने एक-एक करके BJP के सभी बड़े नेताओं को Sideline कर दिया है।अगला नम्बर योगी का है।

#BigExposeOnModiByKejriwal


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
સમગ્ર ગુજરાતમાં પાછલા 2 દિવસમાં માવઠું થયું. અને આ માવઠાના કારણે મોટી સંખ્યામાં લોકોને અને ખાસ કરીને ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારીની પ્રતિક્રિયા.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
મોદીની ગેરેંટી નકલી છે,
ગેરેંટી માત્ર કેજરીવાલની જ સાચી હોય છે..


રાજ્યમાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું છે ત્યારે સરકાર ખેડૂતોને જરૂરી એવી તમામ રીતે મદદરૂપ થાય અને તેમને યોગ્ય વળતર આપે તે માટે AAP ના બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીશ્રી ને પત્ર લખી રજૂઆત કરી.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
અરવિંદ કેજરીવાલને જનતાએ ખૂબ પ્રેમ આપ્યો અને એના બદલામાં પોતાની ફરજના ભાગરૂપે કેજરીવાલે જનતાને તમામ સુવિધાઓ પૂરી પાડી એટલે ભાજપથી આ સહન ના થયું અને કેજરીવાલને જેલમાં મોકલ્યા..


तानाशाही का अंत करने के लिए हरियाणा है तैयार 🔥


INDIA ગઠબંધનની સરકાર બન્યા પછી ચાર રસ્તા પર મૂકીને તોડીશું ભાજપનું વોશિંગ મશીન. 💯

Показано 20 последних публикаций.