Gujarat Forest


Гео и язык канала: Индия, Гуджарати
Категория: Образование


👀 ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આ ચેનલમાં મુકવામાં આવશે. 👀
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴JOIN ગુજરાત ફોરેસ્ટ Exam Preparation
👇👇
@mehul_pandya

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Гуджарати
Категория
Образование
Статистика
Фильтр публикаций


Репост из: Yuva Upnishad Foundation
https://youtube.com/live/ecHUKHIPCgU?feature=share

📌 STI (Pre.) 2024 ની પરીક્ષામાં વર્તમાન પ્રવાહ મેગેઝીન માંથી પૂછાયેલા પ્રશ્નોની "દશા અને દિશા".

👉🏻 જા. ક્ર. GPSC/202425/28
🗓પરીક્ષા તારીખ: 22-12-2024

🎥 ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર LIVE...

📚 તારીખ :- 01-01-2025 (બુધવાર)
⏱️ સમય :- 09:00 PM

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication


આપેલ ઉદ્યોગોમાં ચૂનો પથ્થર એ _________ નો કાચો માલ છે.
Опрос
  •   પ્લાસ્ટિક ઉદ્યોગ
  •   ફર્નિચર ઉદ્યોગ
  •   સિમેન્ટ ઉદ્યોગ
  •   ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ
17 голосов


ભારત સરકારના કયા કેન્દ્રીય મંત્રીએ માર્ચમાં ટેક કોન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું?
Опрос
  •   અમિત શાહ
  •   સ્મૃતિ ઈરાની
  •   રાજનાથ સિંહ
  •   અશ્વિની વૈષ્ણવ
17 голосов


રેશમ બનાવવાની તકનીકની શોધ ચીનમાં ______ વર્ષ પહેલા થઈ હતી.
Опрос
  •   20000
  •   15000
  •   7000
  •   30000
16 голосов


જ્યારે બેરોમીટરમાં અચાનક ઘટાડો થાય છે ત્યારે કઈ બાબતની શક્યતા રહેલ છે ?
Опрос
  •   શાંત હવામાન
  •   તોફાની હવામાન
  •   ઠંડુ અને સુક્કુ હવામાન
  •   ગરમ, સૂર્ય પ્રકાશ વાળુ હવામાન
16 голосов


ઈજિપ્તમાં કઈ ભૌગોલિક ક્રિયા દ્વારા રણની ખડક સપાટી પર પવનગર્ત રચાયા છે?
Опрос
  •   અપઘર્ષણ ક્રિયા
  •   ઊડણ ક્રિયા
  •   સન્નીઘર્ષણ
  •   પ્લાયા
12 голосов


જ્યારે સમશીતોષ્ણ ચક્રવાતનો મધ્યભાગ કોઈ વિસ્તાર ઉપરથી પસાર થાય છે ત્યારે હવામાન ............ રહે છે.
Опрос
  •   ચોખ્ખુ
  •   ભારે વરસાદ પડે છે
  •   સામાન્ય વરસાદ પડે
  •   આકાશ વાદળછાયુ રહે છે પરંતુ વરસાદ પડતો નથી.
12 голосов


ઉષ્ણ કટિબંધની વચ્ચેથી પસાર થતા ગ્રહીય પવનોને શું કહે છે ?
Опрос
  •   ચોમાસુ
  •   ધ્રુવીય પવનો
  •   પશ્ચિમિયા પવનો
  •   વ્યાપારી પવનો
13 голосов


પાછા ફરતા મૌસમી પવનોના ઓક્ટોબર અને નવેમ્બર માસના સમયને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
Опрос
  •   વર્ષા સંપાત
  •   શરદ સંપાત
  •   વિષમ
  •   સમ સંપાત
13 голосов


Репост из: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
🎁 75% OFF 🔥Good Bye 2024 Offer🎁

🗓 આ ઓફર 10 જાન્યુઆરી, 2025 સુધી જ

🧑🏻‍⚖️ હાઈકોર્ટ બેલીફ MAINS
🔴 LIVE BATCH 🔴
LIVE LACTURE TIME - 09 થી 1

➡️₹ 4999/- Validity: 1 YEAR👈

ગણિતનો Recorded Course FREE 🎁
—————————————————————————-
🔗 આ કોર્સમાં જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો 👇
👉 https://bit.ly/high-court-Bailiff-mains


🌏🌺 ફોરેસ્ટ વન લાઇનર 🌺🌏

🌳 કાનમનો પ્રદેશ કેવા પ્રકારની જમીન ધરાવે છે
➡️ કાળી જમીન

🌳 ગુજરાતમાં મોટા કદના સોેથી વધુ ખેતરો કયા જિલ્લામાં છે
➡️ રાજકોટ

🌳 કયા રાજયમાં સુરજમુખીની ખેતી મોટા પાયે થાય છે
➡️ આંધ્રપ્રદેશ

🌳 ખેડા જિલ્લામાં કયા પ્રકારની જમીન છે
➡️ બેસર જમીન

🌳 કયા જિલ્લામાં ખેત સેવા સંકુલ આવેલુ છે
➡️ મહેસાણા

🌳અનાજનો રાજા કોણ
➡️ ઘઉં

🌳 અમ્લીય જમીન સુધારવા કયો પ્રદાથૅ વપરાય છે
➡️ ચુનો
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Join : @gujarat_forestguard


🐯🐯 ગુજરાતના અભ્યારણ 🐯🐯

🦁 જેસોર રીંછ અભ્યારણ
👉 સ્થાપના ➖ 1978
👉 સ્થળ ➖ બનાસકાંઠા

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🦁 જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ
👉 સ્થાપના ➖ 1990
👉 સ્થળ ➖ પંચમહાલ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🦁 રામપરા અભ્યારણ
👉 સ્થાપના ➖ 1988
👉 સ્થળ ➖ રાજકોટ

Join : @gujarat_forestguard


🌎🌳 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ સ્પેશ્યલ 🌳🌎

🌻 સ્વતંત્ર ભારતની સોેપ્રથમ બહુહેતુક યોજના કઇ છે?
🍁 દામોદર _ ખીણ યોજના

🌻 સુંદરવન મ‍ાં કયા વૃક્ષો થાય છે?
🍁 ચેર અને સુંદરી

🌻 દેશનો જુનામાં જુનો રાષ્ટ્રીય ઉધાન કયો છે?
🍁 કોરબેટ નેશનલ પાકૅ

🌻પ્રોજેક્ટ ટાઇગર કયારે શરુ કરવામાં આવ્યો?
🍁 1970

🌻 કઇ નદીના પટમાંથી કાળી માછલી મળે છે?
🍁 કોલક

🌻ભારતીય વન સવૅક્ષણ નું મુખ્ય મથક કયાં આવેલુ છે?
🍁 દહેરાદૂન

🌻ફુલોની ઘાટી કયા આવેલી છે?
🍁ઉત્તરાખંડ

🌻ભારતમાં કયા રાજયમાં સોેથી અોછા જંગલો છે?
🍁 હરિયાણા

Join : @gujarat_forestguard


🦆સૌરાષ્ટ્રમાં 'ખડમોર' પક્ષીની સેટેલાઈટ ટેલિમેટ્રી

🌿વન વિભાગ દ્રવારા પ્રથમવાર પક્ષીઓ પર પટીટી ટેગ લગાડાઇ

🌿ટેગીંગથી ખડમોરના સ્થાળાંતર વસવાટ વ્યાપ સહિતની માહિતી મળશે

🌿ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે

🌿હાલમાં તેની કુલ વસ્તી ૭૦૦ થી પણ ઓછી હોવાનો અંદાજ છે.

🌿જૂનાગઢ તા. વન વિભાગ દ્રવારા પ્રથમવાર પક્ષીઓ પર પીટીટી ટેગ લગાડવામાં આવી છે. બસ્ટાર્ડ કુળના ખડમોર પક્ષી પર આ ટેગ લગાડવામાં આવી છે. આ ટેગિંગ ની મદદથી ખડમોરનાં સ્થળાંતર,વસવાટ સ્થાનની પસંદગી,પક્ષિનો વ્યાપ વિસ્તાર વગેરે જેવી બાબતો ની માહિતી સરળતાથી મળી શકશે. ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે. અને હાલમાં તેની કુલ વસ્તી ૭૦૦ થી પણ ઓછી હોવાનો અંદાજ છે.

🌿ગુજરાત રાજ્યમાં બસ્ટાર્ડ કુળના કુલ ત્રણ પ્રકારના પક્ષીઓ – ઘોરાડ (ગ્રેટ ઇંડિયન બસ્ટાર્ડ). ખડમોર (લેસર ફ્લોરિકન) અને મેકવિન્સ બસ્ટાર્ડ (હૂબારા)નો વસવાટ છે. આ ત્રણ પૈકી ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે.

Join : @gujarat_forestguard


🦁🦁એશિયાટીક લાયન્સ🦁🦁

🥜🥜દુનિયામાં અત્યારે આફ્રિકા અને એશિયા એમ બે સ્થળે જ સિંહોની વસ્તી છે. એશિયામાં ફક્ત એક સ્થળે ગુજરાતના ગીર ફોરેસ્ટ નેશનલ પાર્કમાં સિંહો જોવા મળે છે. એટલે જ આપણા સિંહો એશિયાટીક લાયન્સ તરીકે ઓળખાય છે.

🥜🥜સામાન્ય રીતે સિંહો ઘટ્ટ જંગલો કરતા ઘાસ અને ઝાડી ઝાંખરાવાળા જંગલોમાં નિવાસ કરવાનું પસંદ કરે છે. કારણ કે આ પરિસ્થિતિ તેને શિકાર માટે બહુ અનુકૂળ છે. ગીર ફોરેસ્ટ તેના નિવાસસ્થાન માટે આદર્શ સ્થળ છે.

🥜🥜સિંહોનું આયુષ્ય તેના પરંપરાગત જંગલના વસવાટમાં ૧૦-૧૪ વર્ષનું હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં સંભાળ અને સારવારને હિસાબે તેઓ ૨૦ વર્ષથી વધારે જીવી શકે છે.

🥜🥜પરંતુ નર સિંહોનું આયુષ્ય જંગલના વસવાટમાં ભાગ્યે જ ૧૦ વર્ષનું હોય છે, કારણ કે તેણે તેના હરીફ જૂથના સિંહો સાથે ખોરાક બાબત, પોતાના ઈલાકાની સરહદ અને પરિવારના સભ્યો રક્ષા કાજે તેમજ માદા સિંહ પર આધિપત્ય જાળવી રાખવા સતત હરીફો સાથે લડતા રહેવું પડે છે જેથી ઘણીવાર ગંભીર રીતે ઘવાઈ જવાથી જિંદગી ટૂંકાઈ જાય છે.

🥜🥜આથી જ હાલના ગીરના સિંહોની ૫૦૦થી વધુ સિંહોની સંખ્યામાં પુખ્ત નર સિંહોનું પ્રમાણ પુખ્ત માદા સિંહો કરતા અર્ધાથી પણ ઓછું છે.

🥜🥜સિંહો મૂળભૂત રીતે એક નંબરના શિકારી છે. મજબૂત અને સ્નાયુબદ્ધ શરીર, તેજ દ્રષ્ટિ, અસ્ત્રા જેવા ધારદાર દાંત અને તીક્ષ્ણ નહોર સાથે ત્વરિત અને ચપળતાથી હુમલો કરવામાં માહેર છે. તે તેના શિકારને ગુંગળાવી મારી નાખે છે.

🥜🥜સિંહ બાળ એક વર્ષનું થતાં જ જૂથ સાથે શિકારની તાલીમ લેવી શરુ કરી દે છે. બે વર્ષે તે નિપૂણ શિકારી બની જાય છે. સિંહબાળ ૨-૩ વર્ષના થતાં જ તેને કબીલામાંથી સ્વતંત્ર રીતે જીવવા ધકેલી દેવામાં આવે છે. Survival of the Fittest  (તાકતવર હોય તે જ ટકી શકે) એ જંગલનો કાનૂન છે.

🥜🥜એટલે એ વરવી હકિકત છે કે, સિંહ જંગલનો રાજા હોવા છતાં જ્યારે માંદો પડે છે કે ઘરડો થવાથી ખોરાક મેળવવા કે લડવા માટે અશક્ત થાય ત્યારે જૂથના અન્ય સભ્યો તેને એકલો છોડી ચાલ્યા જાય છે. અંતે તેને ઝરખ કે જંગલી કુતરા જેવા નાના પ્રાણીઓ જીવતા જ ફોલી ખાય છે અને તે નિસહાય હોય છે.

🥜🥜સિંહો નિશાચર હોય છે એટલે આછા અજવાળામાં કે રાત્રે શિકારની શોધમાં નીકળે છે.

🥜🥜જૂથની માદા સિંહો મળીને મોટા સસ્તન પ્રાણીઓનો શિકાર કરે છે જ્યારે નર સિંહો પાછળથી પરિવારનું ધ્યાન રાખે છે.

🥜🥜સિંહના એક જૂથમાં એક સરદાર અને ૩-૪ નર સિંહો, કેટલીક માદા સિંહણો અને યુવાન અને બાળ સિંહોનું મળીને લગભગ વધુમાં વધુ ૧૫ સિંહોનું જૂથ સાથે રહેતું હોય છે.

🥜🥜નર સિંહોનું વજન ૧૫૦ થી ૨૦૦ કિલો અને માદા સિંહોનું વજન ૧૨૦ થી ૧૮૦ કિલો હોય છે. નર સિંહોને દરરોજ ૭ કિલો અને માદા સિંહોને ૫ કિલો માંસ જોઈતું હોય છે. સિંહ એકી સાથે ૩૦ કિલો સુધી માંસ આરોગી શકે છે.

🥜🥜સિંહો તેનો ૫૦ ટકા ખોરાક શિકાર સિવાય જંગલના કુદરતી કે માંદગીમાં મરેલા પ્રાણીઓ, અન્ય પ્રાણીઓએ કરેલ શિકાર આંચકીને કે પ્રાણીઓએ કરેલ શિકાર આંચકીને કે મરવા પડેલ અશક્ત પ્રાણીઓમાંથી મેળવે છે. આમ તે જંગલોને મૃત પ્રાણીઓના અવશેષોથી સાફ રાખે છે. એટલે તે જંગલનો સારો સફાઈ કામદાર પણ કહેવાય છે. તેઓ સતત આકાશમાં મંડરાતા ગીધોની હાજરીથી મૃત અથવા નિસહાય પ્રાણીઓની ભાળ મેળવતા રહે છે.

🥜🥜અંતમાં આશ્ચર્યજનક વાત. થયેલા સંશોધનો બતાવે છે કે રોજિંદી જિંદગીમાં સિંહો ૨૪ કલાકમાંથી ૨૦ કલાક આરામ ફરમાવે છે. દરરોજ સરેરાશ ૨ કલાક શિકારમાં અને આંટા મારવામાં અને ૫૦ મીનીટ ભોજનમાં ગાળે છે.

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰

Join : @gujarat_forestguard


📚યુવા ઉપનિષદ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત આવનારી પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા અર્થતંત્ર અને પર્યાવરણ વિષયને આવરી લેતું  4 IN 1 NCERT/GCERT PYQs + MCQs (Part-2) | 1st Edition 2025

➡️ MRP :- ₹370/-

📦 Available on Amazon 👇
https://www.amazon.in/dp/B0DRL9Z9H1

✅ Available on Flipkart 👇
https://www.flipkart.com/ncert-gcert-pyq-mcqs-part-2-general-science-technology-first-2025/p/itmff4dd948ea175?pid=9789395297660

🎞પુસ્તક પરિચય નો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://www.youtube.com/watch?v=leNEP8DvZgc

📖 પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહીં ક્લિક કરો👇
https://t.me/YuvaUpnishadFoundation/124664

➡️ વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE


🏆🏆🏆 Happy New Year to All. 🎯🎯🎯
Good News for Year 2025.
આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જે ડેઈલી ક્વિઝ મુકવામાં આવતી હતી તે હવેથી 01 જાન્યુઆરી, 2025 થી આપણી યુટ્યુબ ચેનલના કોમ્યુનિટી ટેબ પર મુકવામાં આવશે. જેમાં આપ ડેઈલી ક્વિઝ એટેન્ડ કરી શકશો. જે તે પ્રશ્નની ડીટેઈલમાં માહિતી માટેના વિડીયોની લિંક પણ સાચા જવાબની નીચે આપવામાં આવશે. પહેલી જાન્યુઆરી 2025 થી દરરોજ 5 પ્રશ્નો યુટયુબ ચેનલ પર મુકવામાં આવશે. તો જલ્દીથી બધા મિત્રો યુટયુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
http://youtube.com/post/UgkxecztEJGSAvzNsYlSBdiEUvQ9BDf59yWr?si=xsFKavIXj-XKTANT




4.મીરીપીરીના માલિક તરીકે કોણ ઓળખાય છે ?
Опрос
  •   A.ગુરુ ગોવિંદસિંહ
  •   B . ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
  •   C.હજરત ઈનાયતખાં
  •   D.સંત કબીર
26 голосов


5.ભારતના સાંસ્કૃતિક રાજદૂત તરીકે કોણ ઓળખાય છે ?
Опрос
  •   A શ્રી અરવિંદ
  •   B. રવીન્દ્રનાથ ટાગોર
  •   C.પુપુલ જયકર
  •   D.સ્વામી દયાનંદ સરસ્વતી
26 голосов

Показано 20 последних публикаций.