આમ આદમી પાર્ટી, ગુજરાત


Гео и язык канала: Индия, Гуджарати
Категория: Политика


શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Гуджарати
Категория
Политика
Статистика
Фильтр публикаций


દારૂબંધી માત્ર કાગળ પર.
ગાંધીના ગુજરાતમાં દારૂ બન્યો જીવલેણ, છેલ્લા 22 દિવસમાં ચાર દારૂડિયા કારચાલકોએ 2 લોકોનો જીવ લીધો.


હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની પુણ્યતિથિ પર શત શત નમન 🙏


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
સરકારના વહીવટમાં ખામીઓને કારણે આમ જનતા ક્યાં સુધી મુશ્કેલીઓ વેઠશે?

AAP ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ જનતાના સાચા સેવક તરીકે સમગ્ર બાબતે ઉગ્ર રજૂઆત કરી.. 🔥


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ભાજપના રાજમાં ગુજરાતમાં તો બધું જ નકલી❗🤯

આખો વિડિયો અચૂક જુઓ..


ગૃહમંત્રી જવાબ આપો.

ભાજપના મળતીયાઓ અને એમના નબીરાઓ દારૂ ઢીંચીને આમ જનતાને કચડે,
પાછું નબીરાઓના પાપે હજારોના દંડ પણ આમ જનતા ભરે.

સામાન્ય માણસ ક્યાં સુધી તંત્રનો ભોગ બની કચડાશે?


એપ્રિલ 2023 માં IKDRC 1156 ઉમેદવારોની ભરતી જાહેર કરવામાં આવી હતી. 6 મહિના પહેલા તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું પરંતુ અત્યાર સુધી ભરતી કરવામાં આવી નથી અને નર્સિંગમાં 220 જેટલી ભરતી ઘટાડી દેવામાં આવી છે.
અમદાવાદ CYSS પ્રમુખ યાત્રિક પટેલ, તીર્થ શ્રીમાળી દ્વારા ઉમેદવારોને સાથે રાખી ધરણાં કરવામાં આવ્યા


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
Welcome Awadh Ojha Sir 😍🙌

દિલ્લીમાં શ્રી અરવિંદ કેજરીવાલની શિક્ષણ ક્રાંતિથી પ્રભાવિત થઈને આજે દેશના પ્રખ્યાત શિક્ષક શ્રી અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
આમ આદમી પાર્ટી એટલે આમ જનતાના બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવતી એકમાત્ર રાજનૈતિક પાર્ટી.


'સીમા સુરક્ષા દળ' સ્થાપના દિવસની સૌ વીર જવાનોને હાર્દિક શુભકામનાઓ.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ભાજપના રાજમાં દિલ્લીની કાયદો વ્યવસ્થાની સ્થિતી ખૂબ ગંભીર છે.

ભાજપ દિલ્લીમાં અરવિંદ કેજરીવાલને હરાવી શકતી નથી એટલે તેમના પર જીવલેણ હુમલા કરાવીને તેમને ડરાવવા માંગે છે.
Manoj Sorathiya

##KejriwalAttackedByBJP


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ભાજપના રાજમાં દિલ્લીની કાયદો વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત થઈ ગઈ છે.

આજે ભાજપના ગુંડાએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો, છેલ્લા 35 દિવસમાં આ ત્રીજી કેજરીવાલ પર હુમલો થયો છે.

અમિત શાહને વિનંતી છે કે અરવિંદ કેજરીવાલને રોકવાને બદલે દિલ્લીમાં વધતા અપરાધ રોકો.
Isudan Gadhvi

#KejriwalAttackedByBJP


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
દિલ્લીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી 👇

ભાજપ અને અમિત શાહના કાયદો વ્યવસ્થામાં જો એક પૂર્વ મુખ્યમંત્રી સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું થશે⁉️

#KejriwalAttackedByBJP


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
🚨 બેશરમ ભાજપે ફરી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરાવ્યો 🚨

દિલ્હીની બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અરવિંદ કેજરીવાલએ સવાલ ઉઠાવ્યા હતા એ કારણે આજે તેમના પર હુમલો કરાવવામાં આવ્યો.

ભાજપના રાજમાં દિલ્લીની કાયદો વ્યવસ્થા સંપૂર્ણ ધ્વસ્ત થઈ ચૂકી છે.


અરવિંદ કેજરીવાલ પર હુમલો કરનાર ભાજપી ગુંડો 👇

દિલ્લી વિધાનસભાની ચુંટણીમાં પરાજયના ડરથી ભાજપીઓ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે.


ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ વિરૂદ્ધ ભાણવડ રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

ખાતરની અછત સર્જાતા ખેડૂતોને જરૂરી ખાતર મળતું નથી જેનાથી ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે તેમને તાત્કાલિક સહાય મળે તે માટે રજૂઆત પણ કરવામાં આવી.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ખેડૂતોને પાક નુકસાનીનું ઓછું વળતર ચૂકવવા માટે નુકસાનીના ક્ષેત્રફળમાં આયોજનપૂર્વક ઘટાડો કરી સરકાર ષડયંત્ર રચી રહી છે.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
દેશના જુદા જુદા રાજ્યોમાં યોજાતી ચુંટણીઓ જીતવા માટે આજે ભાજપને શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓ જાહેર કરવી પડે છે જે અમારા માટે ગર્વની વાત છે.
Manoj Sorathiya


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
અમિત શાહ જવાબ આપે..
દેશની રાજધાની દિલ્લીમાં અપરાધીઓ આટલા બેખોફ કેમ થઈ ગયા છે?
- Arvind Kejriwal


ગુજરાતમાં ભાજપનું 'વસૂલી મોડલ' 💯


ભાજપના નેતાઓ સંપૂર્ણ નિષ્ઠા પૂર્વક
ગુજરાતની ભોળી જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે.

Показано 20 последних публикаций.