😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊


Гео и язык канала: Индия, Гуджарати
Категория: Познавательное


ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Гуджарати
Статистика
Фильтр публикаций


બૌદ્ધ ધર્મ ના સ્થાપક ?
👆🏿ગૌતમ બુદ્ધ

એમનું બાળપણ નું નામ ?
👆🏿સિદ્ધાર્થ

આ સિવાય નું નામ ?
👆🏿શાકય મુનિ

એ ગૌતમ કેમ કહેવાયા ?
👆🏿તમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું.

એમની માતા નું નામ ?
👆🏿મહામાયા

એમના પિતા નું નામ ?
👆🏿સદ્ધોદન

એમના સારથી અથવા મિત્ર જેની સાથે નગરચર્ચા માં નીકળ્યા એનું નામ ?
👆🏿છદોર


બૌદ્ધ ના પ્રિય ઘોડા નું નામ ?
👆🏿કથક

બૌદ્ધ નો જન્મ કયાં થયો હતો ?
👆🏿આશરે ઇ.પૂ. ૫૬૩
લુંબિની(આજના નેપાળમાં)

બૌદ્ધ ના પત્ની નું નામ ?
👆🏿યશોધરા

કટલા વર્ષે લગ્ન થયા તા અને એમનો પુત્ર ?
👆🏿16વર્ષે & રાહુલ

કેટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો ?
👆🏿29 વર્ષે

નગર ચર્ચા દરમિયાન પેલી કઈ ઘટના જોઈ જેમાં થી હદય પરિવર્તન થયું ?
👆🏿વદ્ધ વ્યક્તિ

એમના ગૃહ ત્યાગ ને ક્યાં નામે ઓળખાય છે ?
👆🏿મહાભીનીસક્રમન - અનુમા

ગહ ત્યાગ કર્યો એ રાતે તેમને રોકવા જે એક પ્રસ્તાવ લઈ ને આવ્યો હતો એનું નામ ?
👆🏿વસવતીમાર
માર શબ્દ નો અર્થ જ એવો થાય ખલેલ પહોંચાડે કાર્ય માં...

બીબીસાર એ પછી જ્યારે ભીક્ષુક બની જાય એ જોવે ત્યારે મગધ આખું આપવા ની વાત કરે.

બૌદ્ધ ના પ્રથમ અને બીજા ગુરુ ?
1.આલારા કલામ
2.ઉદ્રક રમાપુત્ર

ગૌતમ બૌદ્ધ ના પિતા સુદ્ધોદન ના રાજ દરબાર માંના 7 બ્રહ્મણો એ કીધું હતું કે કાં તો બાળક સુરવીર યોદ્ધો બનશે અને કાં તો સન્યાસી બનશે પરંતુ એક સૌથી નાના બ્રહ્મણે ચોક્કસાઈ થી કીધું હતું કે આ બાળક સન્યાસી જ બનશે એ વિદ્વાન નું નામ ?
કૌડિન્ય

સૌથી પહેલાં એવું કોણે કીધું કે આ બુદ્ધ બનશે ?
👆🏿અસિત મુનિ

કઠોર તપસ્યા પછી એમને એક વ્યક્તિ એ ખીર પાઇ હતી તે પછી જ એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી એ વ્યક્તિ નું નામ ?
👆🏿સજાતા

આ છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.

બૌદ્ધ એ સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?
👆🏿સારનાથ (ઋષી પાટણ)

કેટલા વર્ષ ની તપસ્યા બાદ જ્ઞાન પ્રાપ્તિ થઈ & બૌદ્ધ ની ઉંમર કેટલી હતી ત્યારે ?
👆🏿6 વર્ષ ની તપસ્યા બાદ બૌદ્ધ ની ઉંમર 35 હતી

જઞાન પ્રાપ્તિ થઈ એ સ્થળ ?
👆🏿પીપળ ના વૃક્ષ ની નીચે બૌદ્ધ ગયા નિરંજના નદી

બૌદ્ધ ના નિર્વાણ ને શું કહેવાય છે ?
👆🏿મહાપરિનિર્વાણ

અતિમ ભોજન કોના ઘરે લેવા થી બીમાર પડ્યા ?
👆🏿ચદ નામ ના લુહાર ની ઘરે

મત્યુ પામ્યા એ સ્થળ & કેટલા વર્ષ ની વયે ?
👆🏿આશરે ઇ.પૂ. ૪૮૩ (ઉંમર ૮૦)
કુશીનગર, ઉત્તર પ્રદેશ

"વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.." આ વાક્ય કોણે કહ્યું છે ?
👆🏿જવાહર લાલ નહેરુ એ 'બુદ્ધ જયંતી' ને દિવસે


*🐿 ઇતિહાસ ના પિતા?*

💁🏻‍♂ હેરોડોટ્સ

*🐿 ભારતીય ઇતિહાસ ના પિતા ?*

💁🏻‍♂ મેગાસ્થનીઝ

*🐿 ગુજરાત નું સૌપ્રથમ પુરાતત્વ વિશે નું પુસ્તક "આર્કીયોલોજી ઓફ ગુજરાત " ના રચયિતા ?*

💁🏻‍♂ હસમુખ સાંકળીયા

*🐿 ગુજરાત નો ઇતિહાસ કોના દ્રારા સૌપ્રથમ લખવામાં આવેલ છે ?*

💁🏻‍♂ પ્રાણલાલ એદલજી ડોસા


🇮🇳રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ🇮🇳


🇮🇳પ્રથમ ડિઝાઈન – યુરોપમાં – મેડમ ભીખાઈજીકામ દ્વારા તૈયાર થઈ હતી.


🇮🇳૧૯૦૭માં જર્મનીના ''સ્ટુઅર્ટગાર્ડ' શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં પ્રથમ વખત ફરકાવ્યો હતો.


🇮🇳ત્યારબાદ – ૧૯૨૯ નેહરુ દ્વારા ૩૧/૧૨ ના રોજ રાવી નદીના તટ પર ભારતમાં પ્રથમ વખત ફરકાવ્યો. જેમાં ચક્રની જગ્યાએ ચરખો હતો.


🇮🇳આઝાદી બાદ રાષ્ટ્રધ્વજની ડીઝાઈન તૈયાર કરવા માટે 'ઝંડા સમિતિ' ની રચના થઈ જેનાં અધ્યક્ષ જે.બી. કૃપલાણી હતા.


🇮🇳હાલનો ધ્વજ ૨૨ જુલાઈ ૧૯૪૭ ના રોજ સ્વીકારાયો.


🇮🇳૨૦૦૨ – ભારતીય ધ્વજ સંહિતા બનાવામાં આવી.


🇮🇳જે મુજબ સામાન્ય નાગરિકો, ખાનગી સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકશે.


🇮🇳હાલનાં રાષ્ટ્રધ્વજની અંતિમ ડિઝાઈન 'પીગ્લી વેકૈયા' દ્વારા તૈયાર થઈ.


📚G.K📚


💥 ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી ક્યાં આવેલી છે. ???

👉 દહેરાદૂન

💥 રાષ્ટ્રીય પ્રાકૃતિક ઈતિહાસ સંગ્રહાલય ક્યાં આવેલું છે. ???

👉 નવી દિલ્હી

💥 ભારતીય ચા બોર્ડ ક્યાં આવેલ છે. ???

👉 કલકત્તા

💥 વેલીકોડા પર્વત ક્યાં આવેલો છે. ???

👉 આંધ્ર પ્રદેશ

💥 જવાદી પર્વત ક્યાં આવેલો છે. ???

👉 તમિલનાડુ

💥 કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર સંશોધન સંસ્થા કયાં આવેલી છે. ???

👉 જોધપુર

💥 ઝૂમ ખેતી ભારતમાં કયા પ્રચલિત છે. ???

👉 ઉત્તર પૂર્વી પર્વતીય રાજ્યમાં

💥 ડાઉન્સ ઘાસના મેદાનો ક્યાં આવેલા છે. ???

👉 ઓસ્ટ્રેલિયા


💥 શેષાચલમ જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે. ???

👉 આંધ્ર પ્રદેશ

💥 પીલીભીત ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ???

👉 ઉત્તર પ્રદેશ

💥 વાલ્મિકી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ???

👉 બિહાર

💥 રાજાજી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ??

👉 ઉત્તરાખંડ

💥 અનહોની ગરમ જળસ્ત્રોત ક્યાં ક્ષેત્ર માં આવેલ છે. ???

👉 મધ્ય પ્રદેશ

💥 ભારતનો સૌથી વધુ વસ્તી ધરાવતો દ્રિપ કયો છે. ???

👉 સલસેટ

💥 માટાપાન નામનું ઊંડું સ્થાન કયા સાગર માં આવેલ છે. ???

👉 ભૂમધ્ય સાગર


🔷 વડનગરનું શું જાણીતું છે ?

🔍 કીર્તિતોરણ


🔷 ભારતનો સૌપ્રથમ આધારભૂત અને વિશ્વસનીય ગ્રંથ કયો છે ?

🔍 રાજતરંગિણી


🔷 અકબરનામા અને આઈને અકબરીના લેખક કોણ છે ?

🔍 અબુલ ફઝલ


🔷 સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો ?

🔍 સારંગધર


🔷 દશકુમારચરિતના લેખક કોણ હતા ?

🔍 દંડી


🔰 મહત્વની લડાઈઓ 🔰

⚔️હાઈડાસ્પેસનું યુદ્ધ
♻️સમય: 326 બીસી.
♻️કોની વચ્ચે - તે સિકંદર અને પંજાબના રાજા પોરસ વચ્ચે થયું, જેમાં સિકંદર જીત્યો.

⚔️કલિંગ યુદ્ધ
♻️સમય: 261 બીસી.
♻️કોની વચ્ચે - સમ્રાટ અશોકે કલિંગ પર હુમલો કર્યો. યુદ્ધનો રક્તપાત જોઈને તેણે યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.

⚔️સિંધનું યુદ્ધ
♻️સમય: 712 એ.ડી.
♻️ જેમની વચ્ચે - મોહમ્મદ કાસિમે આરબોની સત્તા સ્થાપિત કરી.

⚔️તરૈનનું પ્રથમ યુદ્ધ
♻️સમય: 1191 એ.ડી.
♻️કોની વચ્ચે - મોહમ્મદ ગૌરી અને પૃથ્વી રાજ ચૌહાણ વચ્ચે થયું, જેમાં ચૌહાણ જીત્યા.

⚔️ તરૈનની બીજી લડાઈ
♻️સમય: 1192 એ.ડી.
♻️કોની વચ્ચે - મોહમ્મદ ગૌરી અને પૃથ્વી રાજ ચૌહાણ વચ્ચે થયું, જેમાં મોહમ્મદ ગૌરીનો વિજય થયો.

⚔️ચંદાવડનું યુદ્ધ
♻️સમય: 1194 એ.ડી.
♻️કોની વચ્ચે - આમાં, મુહમ્મદ ગૌરીએ કન્નૌજના રાજા જયચંદને હરાવ્યા.

⚔️પાનીપતનું પ્રથમ યુદ્ધ
♻️સમય: 1526 એ.ડી.
♻️કોની વચ્ચે - મુઘલ શાસક બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે.

⚔️ખાનવાનું યુદ્ધ
♻️સમય: 1527 એ.ડી.
♻️કોની વચ્ચે - બાબરે રાણા સાંગાને હરાવ્યો.

⚔️ઘાગરાનું યુદ્ધ
♻️સમય: 1529 એ.ડી.
♻️ જેમની વચ્ચે - બાબરે મહમૂદ લોદીના નેતૃત્વમાં અફઘાનોને હરાવ્યા.

⚔️ચૌસલનું યુદ્ધ
♻️સમય: 1539 એ.ડી.
♻️ જેમની વચ્ચે - શેરશાહ સૂરીએ હુમાયુને હરાવ્યો

⚔️કનૌજ અથવા બિલગ્રામનું યુદ્ધ
♻️સમય: 1540 એ.ડી.
♻️કોની વચ્ચે - ફરી એકવાર શેરશાહ સૂરીએ હુમાયુને હરાવ્યો અને તેને ભારત છોડવા માટે દબાણ કર્યું.

⚔️પાનીપતનું બીજું યુદ્ધ
♻️સમય: 1556 એ.ડી.
♻️કોની વચ્ચે – અકબર અને હેમુ વચ્ચે.

⚔️તલ્લીકોટાનું યુદ્ધ
♻️સમય: 1565 એ.ડી.
♻️કોની વચ્ચે - આ યુદ્ધને કારણે વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો.

⚔️હલ્દીઘાટીનું યુદ્ધ
♻️સમય: 1576 એ.ડી.
♻️કોની વચ્ચે – અકબર અને રાણા પ્રતાપ વચ્ચે, આમાં રાણા પ્રતાપનો પરાજય થયો.

⚔️પ્લાસીનું યુદ્ધ
♻️સમય: 1757 એ.ડી.
♻️કોની વચ્ચે - અંગ્રેજો અને સિરાજ-ઉદ-દૌલા વચ્ચે, જેમાં અંગ્રેજોનો વિજય થયો અને ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખવામાં આવ્યો.

⚔️વેન્ડીવોશનું યુદ્ધ
♻️સમય: 1760 એ.ડી.
♻️કોની વચ્ચે - બ્રિટિશ અને ફ્રેન્ચ વચ્ચે, જેમાં ફ્રેન્ચનો પરાજય થયો હતો.

⚔️પાનીપતનું ત્રીજું યુદ્ધ
♻️સમય: 1761 એ.ડી.
♻️કોની વચ્ચે – અહેમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે, જેમાં ફ્રેન્ચોનો પરાજય થયો હતો.

⚔️બક્સરનું યુદ્ધ
♻️સમય: 1764 એ.ડી.
♻️કોની વચ્ચે - અંગ્રેજો અને શુજા-ઉદ-દૌલા, મીર કાસિમ અને શાહ આલમ II ની સંયુક્ત સેના વચ્ચે, જેમાં અંગ્રેજોનો વિજય થયો.

⚔️પ્રથમ એંગ્લો મૈસુર યુદ્ધ
♻️સમય: 1767-69 એ.ડી.
♻️ નાબૂદ - મદ્રાસની સંધિ
♻️કોની વચ્ચે - હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે, જેમાં અંગ્રેજોનો પરાજય થયો હતો.

⚔️બીજું એંગ્લો-મૈસુર યુદ્ધ
♻️સમય: 1780-84 એ.ડી.
♻️ નાબૂદ - મેંગ્લોરની સંધિ
♻️કોની વચ્ચે - હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે, જે અનિર્ણિત બાકી હતું.

⚔️ત્રીજું એંગ્લો મૈસુર યુદ્ધ
♻️સમય: 1790-92 એ.ડી.
♻️સમાપ્ત - શ્રીરંગપટના સંધિ
♻️કોની વચ્ચે - ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચેની લડાઈ સંધિ દ્વારા સમાપ્ત થઈ.

⚔️ચોથું એંગ્લો-મૈસુર યુદ્ધ
♻️સમય: 1797-99 એ.ડી.
♻️કોની વચ્ચે - ટીપુ સુલતાન અને અંગ્રેજો, ટીપુનો પરાજય થયો અને મૈસુરની સત્તામાં ઘટાડો થયો.

⚔️ચીલીનું યુદ્ધ
♻️સમય: 1849 એ.ડી.
♻️કોની વચ્ચે - તે ઇસ્ટ ઇન્ડિયા કંપની અને શીખો વચ્ચે થયું જેમાં શીખોનો પરાજય થયો.

⚔️ભારત ચીન સરહદ યુદ્ધ
♻️સમય: 1962 એ.ડી.
♻️કોની વચ્ચે - ચીની સેના દ્વારા ભારતના સરહદી વિસ્તારો પર હુમલો. થોડા દિવસોની લડાઈ બાદ એકપક્ષીય યુદ્ધવિરામની ઘોષણા. ભારતે તેની સરહદનો કેટલોક ભાગ છોડવો પડ્યો હતો.

⚔️ભારત-પાકિસ્તાન યુદ્ધ
♻️સમય: 1965 એ.ડી.
♻️કોની વચ્ચે - ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર પર હસ્તાક્ષર થયા હતા.

⚔️ભારત-પાકિસ્તાન યુદ્ધ
♻️સમય: 1971 એડી.
♻️કોની વચ્ચે - ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. પરિણામે બાંગ્લાદેશ સ્વતંત્ર દેશ બન્યો.

⚔કારગિલ યુદ્ધ
♻️સમય: 1999 એ.ડી
♻️કોની વચ્ચે - જમ્મુ અને કાશ્મીરના દ્રાસ અને કારગિલ વિસ્તારોમાં પાકિસ્તાની ઘૂસણખોરો વચ્ચે.


✅ભારતીય બંધારણના ભાગો

♦️ભારતીય બંધારણના 22 ભાગ છે.

✅ભાગ 1 – સંઘ અને તેમના પ્રદેશો

✅ભાગ 2 – નાગરિકતા

✅ભાગ 3 – મૂળભૂત અધિકારો

✅ભાગ 4 – રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતો
✅4 (a) મૂળભૂત ફરજો

✅ભાગ 5 – સંઘ (યુનિયન)

✅ભાગ 6 - રાજ્ય

✅ભાગ 7 - બરતરફ રદ

✅ભાગ 8 – કેન્દ્રશાસિત પ્રદેશો

✅ભાગ 9 – પંચાયત

✅9 (a) નગરપાલિકાઓ
✅9 (b) સહકારી મંડળીઓ

✅ભાગ - 10 - અનુસૂચિત જાતિ, આદિજાતિ વિસ્તારો

✅ભાગ 11 – સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો

✅ભાગ - 12 - ફાઇનાન્સ, પ્રોપર્ટી, કોન્ટ્રાક્ટ્સ અને સૂટ્સ

✅ભાગ - 13 - ભારતના પ્રદેશમાં વેપાર, વાણિજ્ય અને આંતર વ્યવહાર

✅ભાગ - 14 - સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ

✅14 (a) ટ્રિબ્યુનલ

✅ભાગ 15 - ચૂંટણી

✅ભાગ 16 - અમુક વર્ગોના સંબંધમાં વિશેષ જોગવાઈઓ

✅ભાગ 17 - રાજ્ય ભાષા

✅ભાગ 18 – કટોકટીની જોગવાઈઓ

✅ભાગ 19 -  પ્રકીર્ણ

✅ભાગ 20 - બંધારણમાં સુધારો

✅ભાગ 21 – અસ્થાયી, સંક્રમિત અને વિશેષ જોગવાઈઓ

✅ભાગ 22 - સંક્ષેપ, પ્રારંભ, હિન્દીમાં
અધિકૃત ટેક્સ્ટ અને રદબાતલ


📗કન્ફ્યુઝન પોઇન્ટ 📗

💰શેર બજારમાં તેજીનું સૂચક ચિન્હ
➖ બુલ (આખલો)

💰શેર બજારમાં મંદીનું સૂચક ચિન્હ
➖ બિયર (રીંછ)

💰શેર બજારનું મુખ્ય કેન્દ્ર "વોલ સ્ટ્રીટ"
➖ અમેરિકા

💰શેર બજાર માટેની "લાયન સ્ટ્રીટ"
➖ કોલકાતા

💰શેર બજાર માટે "દલાલ સ્ટ્રીટ"
➖ મુંબઇ

💰ગુજરાતમાં સેબીની પ્રાદેશિક કચેરી
➖ અમદાવાદ


💢વાવ વિષે :-

♨️ગજરાતમાં વાવ (વાપી) નિર્માણનો ઉલ્લેખ લગભગ ૧૦મી સદીથી મળે છે. એકબાજુથી ઉતરવાના પગથિયાં હોય તેને વાવ કહે છે.

♨️આર્થિક દૃષ્ટિએ વાવ બાંધકામ કરાવવા કરતા કૂવો બાંધવો સસ્તો પડે છે, તેથી જ કહેવાય છે કે ‘પાંચ કૂવા બરાબર એક વાવ’ લોકવાયકા છે કે જ્યાં સુધી વાવ હોય ત્યાં સુધી પુણ્ય તપે કેટલીક વાવ ભૂગર્ભ મહેલ જેવી હોય છે.

♨️તમાં કૂવાને તળિયેથી બે-ત્રણ માળ બાંધી મથાળે ઘુમટ રચેલો હોય છે. વાવનું કેન્દ્રસ્થાન કૂવો હોય છે.

💠વાવના સાત પ્રકાર છે.

★(૧) એક મુખી - નન્દાવાવ

★(ર) બે મુખી-ભદ્ર વાવ

★(૩) ત્રી મુખી-જયા વાવ

★(૪) ચાર મુખી-વિજ્યા વાવ

★(પ) બત્રીસ હાથ લાંબી-દીર્ધિકા વાવ

★(૬) ભોલરી વાવ - અંદરના પહોળા ભાગ વાળી

★(૭) જીવતી વાવ-અખૂટ પાણી વાળી.

🔆વઢવાણની માધા વાવ, અડાલજની વાવ, મોઢેરાની વાવ, અમદાવાદની નલિકસાબાની વાવ, પાટણની રાણી વાવ, પાવાગઢની ગેબલશાની વાવ, ચાંપાનેરની સદનશાહની વાવ, વડોદરાના સેવાસી ગામે સેવાસીની વાવ, દક્ષિણ ગુજરાતની ભરૂચ, સુરત, વલસાડની વાવો પ્રખ્યાત છે.

🌀કવા અને વાવ વચ્ચે ફરક એટલો છે કે કૂવામાંથી પાણી સીંચીને બહાર કાઢવું પડે છે જ્યારે વાવમાં ઉતરવા માટે પગથિયા હોય છે.


👉 વિટામિન - રાસાયણિક નામ 👈
📌 ઉણપ થી થતા રોગ 📌
🎯 પ્રાપ્તિ સ્થાન 🎯

👉 વિટામિન A - રેટિનાલ અથવા એક્સેરોફાઈટોલ.
📌 ઉણપ થી થતો રોગ - રતાંધળાપણુ.
🎯 પ્રાપ્તિ સ્થાન - ઈંડા, પપૈયા, કેળા, દૂધ, લીલા શાકભાજી.

👉 વિટામિન B1 - થાયમીન.
📌 ઉણપ થી થતો રોગ - બેરીબેરી.
🎯 પ્રાપ્તિ સ્થાન - કઠોળ, ખજૂર, બટેટા, ઈંડા.

👉 વિટામિન B2 - રીબોફ્લોબિન.
📌 ઉણપ થી થતો રોગ - ત્વચા ફાટવી.
🎯 પ્રાપ્તિ સ્થાન - દૂધ, લીલા શાકભાજી.

👉 વિટામિન B3 - પેન્ટોથોનીક એસિડ.
📌 ઉણપ થી થતો રોગ - પગમાં બળતરા.
🎯 પ્રાપ્તિ સ્થાન - દૂધ, ટામેટા, મગફળી.

👉 વિટામિન B5 - નિકોટેનોમાઇન.
📌 ઉણપ થી થતો રોગ - રક્તસ્ત્રાવ, પેલેગ્રા.
🎯 પ્રાપ્તિ સ્થાન - મગફળી, બટેટા.

👉 વિટામીન B6 - પાયરીડીકિનસ.
📌 ઉણપ થી થતો રોગ - એનિમિયા.
🎯 પ્રાપ્તિ સ્થાન - દૂધ, માસ, શાકભાજી.

👉 વિટામિન B7 - બાયોટિન.
📌 ઉણપ થી થતો રોગ - વાળ ખરવા, લકવો.
🎯 પ્રાપ્તિ સ્થાન - ઈંડા, માસ, ઘઉં.

👉 વિટામિન B12 - સાયનોકોબાલેમીન.
📌 ઉણપ થી થતો રોગ - પાંડુરોગ.
🎯 પ્રાપ્તિ સ્થાન - ગાજર, દૂધ.

👉 વિટામિન C - એસ્કોર્બીક એસિડ.
📌 ઉણપ થી થતો રોગ - સ્કર્વી (પેઠા ફુલવા).
🎯 પ્રાપ્તિ સ્થાન - ખાટા ફળો,(સંતરા, લીંબુ, નારંગી).

👉 વિતામની D - કેલ્સિફેરોલ.
📌 ઉણપ થી થતો રોગ - સુકતાન.
🎯 પ્રાપ્તિ સ્થાન - દૂધ, માખણ, સૂર્યના કિરણો(સવારના).

👉 વિટામિન E - ટોકોફેરોલ.
📌 ઉણપ થી થતો રોગ - નપુસંકતા.
🎯 પ્રાપ્તિ સ્થાન - ફણગાવેલા કઠોળ, ઘઉં, દૂધ.

👉 વિટામીન K - પાયરીડોક્સિન.
📌 ઉણપ થી થતો રોગ - રક્તક્સિર્ણતા.
🎯 પ્રાપ્તિ સ્થાન - ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા.


💥 એશિયાની સૌપ્રથમ ચિલ્ડ્રન યુનીવર્સીટી ક્યાં આવેલી છે ?

👉 ગાંધીનગર

💥 અરેબિયન રણપ્રદેશ ક્યાં છે. ???

👉 ઈજિપ્ત

💥 લિબિયા નો રણપ્રદેશ ક્યાં છે. ???

👉 ઉત્તર આફ્રિકા

💥 ગોબીનો રણપ્રદેશ ક્યાં છે. ???

👉મોગોલિયા

💥ગાંધીજીએ કઇ પત્રિકાનું સંપાદન કર્યું હતું ?

👉 હરિજન


✨🎯ગુજરાતમાં આવેલા જંગલો 👌🏻⚡

🌳🌳ભેજવાળા પાનખર જંગલો🌳🌳

➡️ડાંગ, નવસારી, તાપી અને વલસાડ

🌳🌳ઓછા ભેજવાળા સાગના જંગલો🌳🌳

➡️સુરત, નર્મદા, તાપી અને ભરૂચ

🌳🌳સુકા સાગના જંગલો🌳🌳

➡️વડોદરા, છોટા ઉદેપુર, મહીસાગર, દાહોદ અને પંચમહાલ

🌳🌳ખુબ જ સુકા સાગના જંગલો🌳🌳

➡️ગીર તથા ગીરનાર (જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ

🌳🌳સુકા અને કાંટાવાળા પાનખર જંગલો🌳🌳

➡️અમરેલી, રાજકોટ, ભાવનગર, મોરબી, બોટાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર અને સાબરકાંઠા જીલ્લો

🌳🌳ઘાસવાળા જંગલો🌳🌳

➡️સૌરાષ્ટ્રમાં આવેલા ઘાસના પ્રદેશો

🌳🌳દરિયાઈ ભરતી વાળા જંગલો🌳🌳

➡️કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર


*▫એસિડના પ્રાકૃતિક સ્ત્રોત▫*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ફોર્મિક ઍસિડ➖લાલકીડી,મધમાખી

▪બેંજોઈક ઍસિડ➖ઘાસ,પાંદડા,મૂત્ર

▪એસિટિક ઍસિડ➖ફળોના રસમાં

▪લેક્ટિક ઍસિડ➖દૂધમાં

▪સાઈટ્રીક ઍસિડ➖ખાટાં ફળોમાં

▪ઓકર્જલિક ઍસિડ➖વૃક્ષોમાં

▪ટાર્ટરીક ઍસિડ➖ચામડી,દ્રાક્ષ

▪ગ્લુટેમિક ઍસિડ➖ઘઉં


💦💦અરબ સાગર વિશે જાણીએ💦💦

🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸

🌏💧અરબ સાગર અથવા અરબી સમુદ્ર એ હિંદ મહાસાગરનો ભાગ છે.

🌏💧તે પૂર્વમાં ભારત,ઉત્તરે પાકિસ્તાન 
તથા ઇરાન, અને પશ્ચિમે આરબ દ્વિપકલ્પ થી ઘેરાયેલો છે. 

🌏💧વૈદિક કાળમાં આ સિંધુ સાગર નામે જાણીતો હતો. 

🌏💧અરબસ્તાનનો અખાત અને એડનનો અખાત એ બે મોટા ભૌગલીક સ્થળો છે.

🌏💧આ ઉપરાંત બાબ-અલ માંડબની સામુદ્ર ધુની, કચ્છનો અખાત, ખંભાતનો અખાત પણ અરબસાગર માં આવેલા છે.

🌏💧અરબ સાગર માં ઝાઝા દ્વિપ નથી, મુખ્ય દ્વિપમાં આફ્રિકા નજીક સોકોત્રા અને ભારતના કિનારા નજીક લક્ષદ્વીપ આવેલા છે.

⚛હિન્દ મહાસાગર એક પરિચય⚛

🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸

🏝🚦હિંદ મહાસાગર વિશ્વમાં ત્રીજા નંબરે આવતો સૌથી મોટો સમુદ્ર છે, અને પૃથ્વીની સપાટી પર રહેલા પાણીનો લગભગ ૨૦% જેટલો ભાગ એમાં સમાવિષ્ટ છે.

🏝🚦ઉત્તરમાં ભારતીય ઉપખંડ સાથે, પશ્ચિમમાં પૂર્વ આફ્રિકા સાથે, પૂર્વમાં હિન્દચીન, સુંદા દ્વીપસમૂહ, ઓસ્ટ્રેલિયા સાથે અને દક્ષિણમાં દક્ષિણધ્રુવીય મહાસાગરથી ઘેરાયેલો છે.

🏝🚦વિશ્વમાં આ એક માત્ર એવો મહાસાગર છે કે જેનું નામ કોઇ દેશના (હિન્દુસ્તાન) નામ સાથે જોડાયેલું છે.

🏝🚦સંસ્કૃત ભાષામાં આને રત્નાકર એટલે કે રત્ન ઉત્પન્ન કરનાર કહેવામાં આવે છે, જ્યારે પ્રાચીન હિંદુ ગ્રંથોમાં તેને હિન્દુ મહાસાગર કહેવામાં આવ્યો છે.


〰️〰️〰️〰️〰️
〽️ ભવાઈ 〽️
〰️〰️〰️〰️〰️

♠️ ભવાઈ ના પિતા

👉🏿 અસાઈત ઠાકર

♠️ ભવાઈ ની શરૂયાત કરાવનાર

👉🏿 અસાઈત ઠાકર

♠️ લખેલ વેશ

👉🏿 360

♠️ સૌથી જૂનો વેશ

👉🏿 રામદેવપીર નો વેશ

♠️ અસાઈત ના વંશ જો ની ઓળખ

👉🏿 તરગાળા

♠️ ભવાઈ નો અર્થ

👉🏿 ભવની વહી ,ભવની કથા, જિંદગી ની કથા

♠️ ભવાઈ માતાજી નો પ્રસાદ

👉🏿 ઉમિયા માતાજી નો

♠️ મખ્ય વાજિંત્ર

👉🏿 ભગળ

♠️ ભવાઈ ના પાત્રો

👉🏿 ખલૈયા

♠️ મખ્ય પાત્રો

👉🏿 રગલો રંગલી😀

♠️ ભવાઈ શીખવનાર

👉🏿 વશગોર

♠️ ભવાઈ માં ત્રણ પુરુષ વેશ ભજવે તે

👉🏿 મછ બંધ

♠️ ભવાઈ નો વેશ ભજવે તે

👉🏿 કચલિયો

♠️ ભવાઈ ના ડાગલાં ને શુ કેહવાઈ

👉🏿 વિદુષક

♠️ અસાઈત ઠાકર નો સમયગાળો

👉🏿 દિલ્હી સલતન
👉🏿 14 મી સદી

〰️〰️〰️〰️〰️〰️〰️〰️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🌉 સિગ્નેચર બ્રિજ સાથે જોડાયેલી ખાસ વાતો…


➖ઉચાઇ- 251 મીટર

➖લબાઇ- લગભગ 700 મીટર

➖પહોળાઇ- 35.2 મીટર (4+4 લેન)

➖બરિજ પર 19 સ્ટે કેબલ્સ

➖બરિજ પર 154 મીટરની ઉંચાઇ પર ગ્લાસ બોક્સ, જ્યાંથી દેખાશે આખી દિલ્હીનો ટોપ વ્યૂ

➖ખર્ચ- 1518.37 કરોડ રૂપિયા

➖વારંવાર ડેડલાઇન બદલતા, ખર્ચો વધ્યો

➖13 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી આ બ્રિજની યોજના

➖2010 CWGથી પહેલા તૈયાર કરવાનો હતો

➖ બરિજ ટૂરિસ્ટ સ્પોટ બની શકે છે

➖સિગ્નેચર બ્રિજ
પુલ પર હશે ઘણા સેલ્ફી સ્પોટ

➖તમાં 50 લોકોની શ્રમતાવાળી 4 લિફ્ટ

➖➖➖➖➖➖➖➖➖

🔵 ગજરાતના વિવિધ પ્રદેશો


📚 વઢિયાર
➖બનાસ અને સરસ્વતી નદી વચ્ચે

📚 બન્ની
➖કચ્છના મોટા રણમાં ભૂજની ઉત્તરે આવેલ છે. બન્ન્નીની ભેંસો વખણાય છે. તથા અહીં ઘાસના મેદાન આવેલ છે.

📚 સોરઠ
➖જનાગઢ જિલ્લામાં આવેલ છે.

📚 ગોઢા
➖ બાનસકાંઠાની પશ્ચિમે આવેલો અર્ધ રણ વિસ્તાર

📚 ચરોતર
➖વાત્રક અને મહિ નદી વચ્ચેનો વિસ્તાર

📚 ભાલ
➖ અમદાવાદની દક્ષિણ પશ્ચિમનો વિસ્તાર

📚 લાટ
➖ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર

📚 ઘડ
➖ માણાવદર થી નવીબંદર વચ્ચેનો વિસ્તાર

📚 ગઢવાડા
➖ સતલાસણા તાલુકાનો પ્રદેશ

📚 વાગડ
➖મોટારણ અને નાના રણ વચ્ચેનો વિસ્તાર

📚 કાનમ
➖ ઢાઢર અને નર્મદા નદી વચ્ચે

📚 નળકાંઠો
➖ નળસરોવર અને સાબરમતી વચ્ચે

📚 ઝાલાવાડ
➖ નાના રણ અને નળસરોવર વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ
(ઝાલાવાડ વિસ્તાર રાજ્સ્થાન રાજયમાં પણ આવેલ છે.)

📚 હાલાર
➖ બરડા ડુંગરનો દક્ષિણ – પશ્ચિમ કિનારા સુધી દેવભૂમિ દ્વારકાનો પ્રદેશ

📚 દડકારણ્ય
➖ડાંગ જિલ્લો

📚 ખાખરિયો ટપ્પો
➖ કડી અને કલોલ વચ્ચે

📚 લીલી નાઘેર
➖ ચોરવાડથી ઊના સુધી

📚 ગોહિલવાડ
➖ ઘલો અને શેત્રુંજી નદી વચ્ચે ભાવનગર જિલ્લાનો વિસ્તાર

📚➖📚➖📚➖📚➖📚

💥 એલજીબીટીક્યુ સમુદાયના ઈન્દ્ર ધનુષ્યના રંગો નો અર્થ

➖ સમગ્ર દુનિયા માટે તેમની ઓળખ છે

➖ 1978 કલાકાર ગિલબર્ટ દ્રારા બનાવાયેલ ધ્વજ લોકપ્રિય થયો હતો .

➖સૌ પ્રથમ આઠ રંગોનો હતો.

➖તયારબાદ તેમાંથી બે રંગ ઓછા કરાયા હતા.

🔵નારંગી રંગ
➖ઉપચાર

🔵પીળો રન્ગ
➖સર્યનો પ્રકાશ

🔵લીલો રંગ
➖સષ્ટિ

🔵વાદળી રંગ
➖મજિક અથવા તો આર્ટ

🔵જાબલી રંગ
➖માનવીનો આત્મા

💥2018 ના એવૉર્ડ

♦️53માં નંબરનો જ્ઞાનપીઠ એવૉર્ડ કોને મળેલ છે.?
☀️કષ્ણા સોબતી

♦️2018માં 27મો સરસ્વતી સન્માન કોને મળેલ છે.?
☀️શીતાંશું યશચંદ્ર 【કે.કે.બિરલાફાઉન્ડેશન દ્વારા】

🔹2018 માં 90માં ઓસ્કાર એવૉર્ડમાં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ એવૉર્ડ મળેલ છે.?
☀️The Shape Of Water

🔹2018નો રેમન મેગ્સેસ એવૉર્ડ
☀️ભારત વાટવાની
☀️સોનમ વાંગચુક

👇👇

🍒ઈન્ડિયા સ્માર્ટ સીટી 2018નો એવૉર્ડ ક્યાં શહેરને મળેલ છે .?
☀️સરત શહેરને

🍒2018 નો ચીફ મિનિસ્ટર ઓફ ધી ઈયર
☀️વસુંધરા રાજે


આપણું સૂર્યમંડળ

1.નીચેના પૈકી કોનો સૂર્યમંડળમાં સમાવેશ થતો નથી ?
જવાબ: તારાઓ

2.સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે ?
જવાબ: શુક્ર

3.સૂર્યમંડળનો લાલ રંગનો ગ્રહ કયો છે ?
જવાબ: મંગળ

4.કયા ગ્રહને 'સવારનો તારો' કહે છે ?
જવાબ: શુક્ર

5.ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ?
જવાબ: 1317

6.નીચેના પૈકી આંતરિક ગ્રહ કયો છે ?
જવાબ: શુક્ર

7.નીચેના પૈકી બાહ્ય ગ્રહ કયો છે ?
જવાબ: શનિ

8.નીચેના પૈકી કયો ગ્રહ નરી આંખે જોઈ શકાતો નથી ?
જવાબ: નેપ્ચુન

9.નીચેના પૈકી કયા ગ્રહને ઉપગ્રહ નથી ?
જવાબ: બુધ

10.કયો અવકાશી પદાર્થ 'ખરતા તારા'થી ઓળખાય છે ?
જવાબ: ઉલ્કા

11.ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ: પૂંછડિયો તારો

12.હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ?
જવાબ: 76 વર્ષ

13.સૂર્યમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
જવાબ: બુધ

14.1 પ્રકાશવર્ષ એટલે કેટલા કિલોમિટર ?
જવાબ: 9.46x1012

15.ધૂમકેતુઓ કોનામાંથી છૂટા પડેલા સભ્યો છે ?
જવાબ: ઊર્ટના વાદળ

16.ઉલકાને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ: ખરતા તારા

17.સૂર્યમંડળના ગ્રહોના નિર્માણ સમયે ગ્રહ બનવામાં નિષ્ફળ નિવડેલા નાના નાના ખડકોને શું કહે છે ?
જવાબ: લઘુગ્રહો

18.સૌથી વધુ ગુરુત્વાકર્ષણબળ કયા ગ્રહનું છે ?
જવાબ: ગુરૂ

19.કયા ગ્રહની ફરતે સુંદર વલયો આવેલા છે ?
જવાબ: શનિ

20.કયો ગ્રહ સવારના તારા તરીકે ઓળખાય છે ?
જવાબ: શુક્ર


*🛕મહત્વના સ્થાપત્યો અને વિશેષતાઓ🛕*
~~~
*🛑પાટણ🛑*

●રાણકી વાવ (2014માં હેરિટેજ)

●જૈન પંચાસર મંદિર➖પાટણ

●હેમચંદ્રાચાર્યજ્ઞાન મંદિર

●હરિહરેશ્વર મંદિર

●રૂદ્ર મહાલય➖ સિદ્ધપુર

●પાર્શ્વનાથજીનું જિનાલય➖શંખેશ્વર

●હસરત હસનપીરની દરગાહ➖દેલમાલ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🛑ગીર-સોમનાથ🛑*

●ગુપ્ત પ્રયાગ રાજ્યનું પ્રાચીન મંદિર➖અહમદપુર માંડવી

●સોમનાથ જ્યોતિર્લિંગ

●ભાલકા તીર્થ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🛑વલસાડ🛑*

●સાઈબાબાનું મંદિર➖તીથલ

●ઉદવાડા તીર્થધામ (પારસી)

●ભવાની મંદિર➖પારનેરા (શિવાજીના કુળદેવી)
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🛑સાબરકાંઠા🛑*

●ખેડબ્રહ્મા➖બ્રહ્માજી મંદિર

●રૂઠીરાણીનું માળિયું મહેલ➖ઈડર

●સપ્તેશ્વર મહાદેવ

●કોટાયર્ક ભગવાન ચતુર્ભુજ મૂર્તિ➖પ્રાંતિજ

●શ્વેતાંબર જૈન મંદિર➖પોશીના
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🛑દાહોદ🛑*

●કેદારનાથ મંદિર

●હનુમાન મંદિર➖દેવગઢબારિયા

●ભમરેચી માતાનું મંદિર➖રધિકપુર
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🛑આણંદ🛑*

●વેરાઈ માતાનું મંદિર

●જ્ઞાનવાડી વાવ

●બુચેશ્વર મંદિર

●નિરાધારોની માતા, આરોગ્ય ધામ➖ખંભોળજ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🛑ખેડા🛑*

●ચાંદાસૂરજ મહેલ, રોજા-રોજીનો રોજો, મુબારક સૈયદનો રોજો, ભમ્મરિયો કૂવો➖મહેમદાવાદ

●રણછોડરાયજી મંદિર➖ડાકોર

●ભાથીજી મંદિર➖ફાગવેલ

●કૂકા વાવ, કાકાની વાવ, રાણી વાવ, સીગર વાવ➖કપડવંજ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🛑છોટા ઉદેપુર🛑*

●નાહર મહેલ

●કુસુમવિલાસ પેલેસ

●જાગનાથ મહાદેવ મંદિર

●હાંફેશ્વર શિવાલય

●ઝંડ હનુમાન મંદિર

●પ્રાચીન રણછોડજી મંદિર➖ઇન્દ્રાલા


*📌ચંપારણ સત્યાગ્રહ -* 1917

*📌ખેડા સત્યાગ્રહ -* 1918

*📌ખિલાત આંદોલન -* 1919

*📌રોલેટ સત્યાગ્રહ -* 1919

*📌અસહકાર આંદોલન -* 1920-22

*📌બારડોલી સત્યાગ્રહ -* 1928

*📌મીઠાનો સત્યાગ્રહ (દાંડીકૂચ) -* 1930

*📌ભારત છોડો આંદોલન -* 1942


💡 "વિઝાર્ડ " કોનું ઉપનામ છે....?
જવાબ :- ધ્યાનચંદ

💡" વિઝડન " કોનું ઉપનામ છે.....?
જવાબ :- કે. એન. રણજિતસિંહ

💡"લિટલ માસ્ટર " કોનું ઉપનામ છે......?
જવાબ :- સુનિલ ગાવસ્કર


@સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ )
એડવોકેટ હરસુખ મકવાણા

🇮🇳 રમત ના ખેલાડીઓ 🇮🇳

🔴 (IMP) બધા ખેલાડીઓ સરળતાથી યાદ રાખવાની ટ્રીક 👇


🤼‍♂ 🤾‍♂કબડી, હેન્ડબોલ - 12
એકસાથે રમતમાં -7

🏏⛹‍♂🏌‍♀ક્રિકેટ, ફૂટબોલ, હોકી -11


🤽‍♂બાસ્કેટબોલ -10
રમતમાં એકસાથે -5

👯‍♂👯‍♂ ખોખો -9

🤾‍♀ વોલીબોલ -6

🏓🏸 બેડમિન્ટન, ટેબલટેનિસ -1 અથવા 2



💡 IMP TOPIC 💡

🇮🇳 ભારતમા દેશી રાજ્ય વિશે જાણવા જેવું 👇

👉 ભારતમા કુલ 562 દેશી રાજ્ય હતા

👉 તેમાંથી ગુજરાત ના જ 366 દેશી રાજ્ય હતા

👉તેમાં પણ સૌરાષ્ટ્ર ના જ 222 દેશી રાજ્ય નો સમાવેશ થતો હતો..


🔥 general knowledge🔥

💥 તરણેતરનો મેળો ભદ્રપદ(ભાદરવો) મહિના માં યોજાય છે.

💥 સતિપતિ સંપ્રદાય એ ગુજરાતની આદિવાસી સામુદાય છે.

💥 જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદીરો ચાલુકય સ્થાપત્ય શૈલીના છે.

💥 બુદ્ધ દ્વારા આપવામાં આવેલા'ચાર ઉમદા સત્યો' દુઃખ અને નાબૂદી પર આધારિત છે.

💥 લિટ્ટીચોખા એ બિહાર રાજ્ય ની ખાસ વાનગી છે.

💥 તોડી રાગ વહેલી સવારે ગાવામાં આવે છે.

💥 અટાણે એટલે સૌરાષ્ટ્રી બોલી.

💥 વાખ એ પટ્ટણી બોલી.

💥 બુહલુ એ ચરોતરી બોલી.

💥 પોયરો એ સુરતી બોલી.

💥 કચ્છ ભીતચિત્ર ને કામણગારી કહેવાય.

💥 છત પરનું ચિત્રકામ ને વિતનચિત્ર કહેવાય.

💥 ધરતીના ચિત્રકાર તરીકે ખોડીદાસ પરમાર જાણીતા છે.

💥 મીરાંબાઈ મધુરા ભક્તિ પરંપરાના હતા.

💥 કલ્પસૂત્રની હસ્તપત્ર તેના લઘુચિત્રો માટે જાણીતી છે.

💥 'પુકુર' એ પૂર્વ ભારત ના લોકોનો લોકજીવન નો ભાગ છે.

💥 દક્ષિણ ભારતના બ્રોન્ઝ શિલ્પો જાણીતા છે.

💥 રેતીના શિલ્પો ઓરિસ્સા માં જાણીતા છે.

💥 પથ્થર શિલ્પો હિમાચલ પ્રદેશના જાણીતા છે.

💥 મંદિર શિલ્પો ત્રિપુરા ના જાણીતા છે.

💥 પીથોરા ચિત્રકલા ગુજરાતમા જાણીતી છે.

💥 મધુબની ચિત્રકલા બિહાર માં જાણીતી છે.

💥 કન્થ ચિત્રકલા પશ્ચિમ બંગાળમાં જાણીતી છે.

💥 વારલી ચિત્રકલા મહારાષ્ટ્ર માં જાણીતી છે. અને ગુજરાત માં ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા દોરવામાં આવે છે.

Показано 20 последних публикаций.

2 549

подписчиков
Статистика канала