आज अहमदाबाद नगर निगम, अहमदाबाद शहरी विकास प्राधिकरण और साबरमती रिवरफ्रंट डेवलपमेंट कॉर्पोरेशन की ₹3,012 करोड़ की कुल 63 परियोजनाओं का वीडियो कांफ्रेंसिंग के माध्यम से लोकार्पण व शिलान्यास किया।
પ્રધાનમંત્રીશ્રી
@narendramodi જીના માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અનેક કાર્યો દ્વારા વિકસિત ભારતનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ અન્વયે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ₹3,012 કરોડના કુલ 63 પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા. આવાસ, પુલ, આંગણવાડી બિલ્ડીંગ, હેલ્થ એટીએમ, પ્રાથમિક શાળા, ઓવર બ્રિજ, એલઆઈજી મકાનો, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય વિકાસના કામોથી વિસ્તારના રહેવાસીઓના જીવનધોરણમાં વધુ સુધારો થશે અને તેમના જીવનને નવી દિશા મળશે.