Gujarat Pradesh Congress Committee


Kanal geosi va tili: Hindiston, Gujarotcha
Toifa: Siyosat


Social Media Content

Связанные каналы

Kanal geosi va tili
Hindiston, Gujarotcha
Toifa
Siyosat
Statistika
Postlar filtri


“પદયાત્રા"

ગાંધી આશ્રમ થી રાજીવ ગાંધી ભવન

ગુજરાતમાં હવે જ્યારે મોટી આફત ટળી છે અને કોઈ જાનહાની થઈ નથી ત્યારે ગુજરાતના જે વિસ્તારોમાં વાવાઝોડાની ગંભીર અસર હોય અને જ્યાં કોંગ્રેસ કાર્યકરને લોકહિતમાં કામમાં રહેવું જરૂરી હોય તેઓ ત્યાં જ રોકાઈ રહે અને બાકીના વિસ્તારમાંથી કાર્યકર્તા, મિત્રો તથા શુભચિંતકો તારીખ ૧૮ જુન, ૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ ક્લાકે ગાંધી આશ્રમ, સાબરમતી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ભજન, પ્રાર્થના અને ત્યાર બાદ ગાંધી આશ્રમથી પ્રદેશ કાર્યાલય સુધીની પદયાત્રામાં જોડાશે તો મને મારી નવી જ્વાબદારી વહન કરવામાં પ્રેરકબળ મળશે.

સર્વેને પધારવા હાર્દિકનિમંત્રણ છે.

- શક્તિસિંહ ગોહિલ

તા: ૧૮, જુન, ૨૦૨૩, રવિવાર : સમય : સવારે ૧૦:૦૦ ક્લાકે સ્થળ : ગાંધી આશ્રમ થી રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એલિસબ્રીજ, અમદાવાદ






ગાંધીજી અને સરદાર પટેલના ગુજરાતને ગોડસેવાદીઓ કરી રહ્યા છે બરબાદ


શું આ છે સરકારની કોરોના સામેની લડવાની તૈયારીઓ?




ચૂંટણીજીવી સરકારને દેશની નથી કોઈ ચિંતા




ચૂંટણીજીવી સરકારને દેશની નથી કોઈ ચિંતા




જ્યારથી આવી મોદી સરકાર,
ત્યાર થી અર્થવ્યવસ્થાની બેઠી મહાદશા


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish




ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સ્થાપના દિવસની તમામ કોંગ્રેસ પરિવારને હાર્દિક શુભકામનાઓ.

કોંગ્રેસ પરિવારના સદસ્યો લોકશાહીને બચાવવા લડી રહ્યા છે, આ જ કોંગ્રેસની સાચી ઓળખ છે.
#CongressFoundationDay


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish









20 ta oxirgi post ko‘rsatilgan.

2 017

obunachilar
Kanal statistikasi