આંખોમાં પગલી ગુલાબની...♥️


Kanal geosi va tili: Hindiston, Hindcha


●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : @Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Hindiston, Hindcha
Statistika
Postlar filtri


❛સાચેસાચ્ચું કહી દેવામાં લાગે છે બહુ બીક,
એ જો સામે હોય નહીં તો કશું ન લાગે ઠીક!❜
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


❛લટ ઘટાઘનઘોર ચેહરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.❜
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


ખાલી દેખાડવા માટે સારું બનવું એ કદાચ ખરાબ હોવાથી પણ વધારે ખરાબ છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


ખાલી દેખાડવા માટે સારું બનવું એ કદાચ ખરાબ હોવાથી પણ વધારે ખરાબ છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


વિશામો ખાતા દરિયા કાંઠા ને મોજા નો કેટલો "માર" છે ,

મળી ન જાય કંઇક કાંઠા ને કોઈ? એટલે,

દરિયાના પાણી નું એના સુધી આવજાવ એ કેવો "ભાવ" છે !!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


એક ની જીદ્દ હતી ને એક નો અહમ હતો,

બન્ને વચ્ચે પીસાતો એક સંબંધ હતો...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


ટેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે
ખુશ થશે તો પ્રેમનું આકાશ આખું ઢોળશે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


ના કર વાતો મારી એટલી સહેલીઓ ને તારી ......
ભૂલી જઈ તને જોશે એ ખુલી આંખે સમણાં મારાં.....
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


આંખ ખોલુ ને સામે તુ હોય,

આનાથી વિશેષ નજરાણુ બીજું શું હોય..🌹
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


વાતને ભૂલવાની હતી
હાથને પકડી રાખવાનો હતો,

લોકોએ વાતને પકડી રાખી
અને હાથને છોડી દીધો...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


અજવાળું ફેલાવી જાણે સુંદર મજાનું ફાનસ,
બીજા માટે જીવી જાણે તેનું જ નામ માણસ..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


તારા સપ્તરંગી પાલવ માં,
કુદરત ની કેવી કળા વર્તાય છે,

વહેતા પવન માં રોજ તારી જ ખુશ્બુ મને મહેકાય છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


❛એકલ નર અડધો ને એકલ અડધી નાર,
રતિઘેલાં ભેળાં રમે ને ગૂંજી રે’ સંસાર !❜
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


પ્રીય પાત્રની ખામોશી એટલે!

કાળા વાદળોથી ઘેરાયેલું આકાશ!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


❛પ્રેમ હતો,
એટલે તારા થી કર્યો,

ફરેબ હોત તો ઘણા સાથે કર્યો હોત...!❜
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


અમીર ઘર નો કાગડો પણ
બધા ને મોર લાગે છે,

અને ગરીબ ઘર નું ભુખ્યુ
બાળક ઘણાંને ચોર લાગે છે.
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


થશે ક્યારે આ રમત પુર,
એ તું ઝડપ થી બતાવી દે..
ક્યાં તો આવ તું ધરતી પર,
નહીંતર મને ઈશ્વર બનાવી દે...!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


તારી બોલકી આંખો આગળ મારા હોઠ પાછા પડે,
આ તારા મૌન નિબંધ સામે મારા શબ્દો પાણી ભરે..!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


એ કહે તો બે શબ્દોમાં પ્રેમને વ્યક્ત પણ કરું,

પણ એમાં મજા શું કે સાગરને હું સરોવરમાં ભરું..!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


કર્યો છે જે તને એ પ્રેમ નહીં સમર્પણ છે મારું.

કાગળ પર જે ઉતરે છે એ શબ્દ નહીં વર્ણન છે તારું.!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

20 ta oxirgi post ko‘rsatilgan.