આમ આદમી પાર્ટી, ગુજરાત


Channel's geo and language: India, Gujarati
Category: Politics


શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Gujarati
Category
Politics
Statistics
Posts filter


માં સરસ્વતીની આરાધનાના પર્વ વસંત પંચમીની આપ સૌને હાર્દિક ખૂબ ખૂબ શુભકામનાઓ.


Video is unavailable for watching
Show in Telegram
ભાજપ સરકારે 10 વર્ષના શાસનમાં દેશ પરની લોનને ડબલથી પણ વધુ કરી દેશને દેવાદાર બનાવી દીધો છે. બજેટમાં મોટી મોટી વાતો કરીને જનતાને મૂર્ખ બનાવે છે ભાજપ સરકાર.


Video is unavailable for watching
Show in Telegram
🔹કેન્દ્ર સરકાર દ્વારા આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં ગુજરાત સાથે અન્યાય કરવામાં આવ્યો છે.

🔹ખેડૂતો માટે આ બજેટમાં કોઈ એવી જાહેરાત નથી જેની ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે.

🔹ગુજરાતમાં વ્યાપાર, ધંધાઓ મંદીમાં સમેટાયા છે છતાંય કોઈ વિશેષ જાહેરાત કરવામાં આવી નથી.


Video is unavailable for watching
Show in Telegram
➡️ વિકસિત ભારત બનાવવા માટે જેટલી રોજગારી ઊભી થવી જોઈએ તેવી કોઈ વાત આજના બજેટમાં દેખાતી નથી.

➡️ MSP બાબતે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આંદોલનો કરી રહ્યા છે તે માટે પણ સરકારે બજેટમાં કોઈ જાહેરાત કરી નથી.

➡️ આ બજેટ મધ્યમવર્ગ અને ખેડૂતો માટે ખૂબ જ નિરાશાજનક છે.

➡️ બચત, રોજગાર અને વિકાસની દ્રષ્ટિએ આ બજેટ તદ્દન દિશાવિહીન છે 💯


વડોદરાની કરજણ નગરપાલિકાના ભાજપના નેતાઓ, વર્તમાન કોર્પોરેટરો અને માજી ચેરમેન પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.

કરજણ નગરપાલિકામાં તમામ 28 બેઠકો પર આમ આદમી પાર્ટી ભવ્ય વિજય નોંધાવશે.


Video is unavailable for watching
Show in Telegram
BJP समर्थकों के नाम
@ArvindKejriwal
जी का संदेश ✉🙏

👉 अगर दिल्ली में AAP हार गई तो आपकी 24 घंटे बिजली, पानी, सरकारी स्कूल और अस्पताल बंद हो जायेंगे

👉 अगर गलती से भी बीजेपी आ गई तो आपको हर महीने ₹25,000 की चपत लगेगी, इसलिए Vote सिर्फ झाड़ू पर देना!


ગુજરાતમાં નકલીની ભરમાર,
તાયફામાં વ્યસ્ત ભાજપ સરકાર.


અગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમદાવાદની ઘાટલોડિયા વોર્ડની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી અમિત પંચાલે ઉમેદવારી નોંધાવી.
અમદાવાદ શહેર પ્રમુખ શ્રી વિજય પટેલ, શ્રી ઓમપ્રકાશ તિવારી સહિત સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા.


સુરત મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં ખાલી પડેલી વોર્ડ નં 18 ની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી સુરજભાઈ આહિરે ઉમેદવારી નોંધાવી.
AAP કોર્પોરેટરો સહિત સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા.


અગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજરોજ થાનગઢ નગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા 'વિજય સંકલ્પ રેલી' કરી ઉમેદવારી નોંધાવવામાં આવી.
'આપ' પ્રદેશ નેતા શ્રી રાજુભાઇ કરપડા સહિત પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિકો પણ આ રેલીમાં જોડાયા.


Video is unavailable for watching
Show in Telegram
ગુજરાતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.
દાહોદના સંજેલીમાં એક મહિલાને અર્ધનગ્ન કરી તેનું સરઘસ કાઢવામાં આવ્યું.

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પોતાની જવાબદારી સ્વીકારી કડક કાર્યવાહી કરે અથવા પોતાના પદ પરથી રાજીનામું આપે.


ભાજપના રાજમાં નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી,
ભ્રષ્ટાચાર એટલો કર્યો કે ₹ 311 કરોડના વીજ બિલ ભરવાના બાકી.


ये जनसैलाब कह रहा है,
केजरीवाल फिर आ रहा है🔥
Arvind Kejriwal Akhilesh Yadav


ગુજરાત ભાજપ સરકાર ખેડૂતો સાથે દરેક રીતે અન્યાય કરી રહી છે ત્યારે આજે ખેડૂતોના તમામ પડતર પ્રશ્નોને લઈ જામ ખંભાળિયા ખાતે 'ખેડૂત સત્યાગ્રહ' સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ધારાસભ્ય શ્રી હેમંત ખવા આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય બાબતે અવાજ ઉઠવ્યો.

14 last posts shown.