આમ આદમી પાર્ટી, ગુજરાત


Channel's geo and language: India, Gujarati
Category: Politics


શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Gujarati
Category
Politics
Statistics
Posts filter


Video is unavailable for watching
Show in Telegram
હવે અમેરિકા પણ 'કેજરીવાલ મોડલ' અપનાવશે 🔥🔥

અમેરીકાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતશે તો વિજળીના બીલ અડધા કરવાની જાહેરાત કરી. 💯


આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર અને ધ્રોલ નગરપાલિકાના નવનિયુક્ત શહેર પ્રમુખો તથા પ્રભારીઓને ખૂબ ખૂબ અભિનંદન.


Video is unavailable for watching
Show in Telegram
દેશના બીજા કોઈ પણ રાજ્યમાં જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં કોઈ અનિચ્છનિય બનાવ બને તો ગુજરાતમાં ભાજપના નેતાઓ ધરણાં કરે, વિરોધ પ્રદર્શન કરે પણ જ્યારે ગુજરાતમાં મહિલાઓ પર આજે દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે તો આખી ભાજપ ચૂપ થઈને બેઠી છ.


Video is unavailable for watching
Show in Telegram
ગુજરાતમાં આ થઈ શું રહ્યું છે?

આજે ફરી સુરતના માંડવી તાલુકામાં એક 14 વર્ષની દિકરી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમદાવાદમાં 10 વર્ષની દિકરી સાથે અડપલા થયા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

ભાજપના મુખ્યમંત્રી અને ભાજપના ગૃહમંત્રીને જરાય સમય નથી આ ઘટનાઓ બાબતે જરાય વિચારવાનો.


Video is unavailable for watching
Show in Telegram


ભાજપના નમાલાઓના ભરોસે ગુજરાતની બહેન-દીકરીઓને રાખી શકાય નહિ.


ॐ શાંતિ 🙏
દેશના વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાનું નિધન થયાના સમાચાર દેશ માટે અત્યંત દુઃખદ ક્ષણ છે.ઈશ્વર તેમની આત્માને પ્રભુ ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના.
#RatanTata


મુખ્યમંત્રી પાસે દરેક વાત માટે સમય છે પણ ગુજરાતની દીકરીઓ પર થઈ રહેલા દુષ્કર્મો વિશે એક શબ્દ બોલવાનો પણ સમય નથી.


આમ આદમી પાર્ટીના મજબૂત સંગઠન નિર્માણ માટે આજ રોજ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સંગઠન અંગે પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો સાથે પ્રદેશ સંગઠન બાબતે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.


Video is unavailable for watching
Show in Telegram
ગુજરાતની મહિલા - દીકરીઓને સુરક્ષા અને ન્યાય માટે,
આમ આદમી પાર્ટીના ક્રાંતિકારીઓ મેદાને... 🔥🔥


Video is unavailable for watching
Show in Telegram
ગુજરાતને શર્મસાર કરતી વધુ એક ઘટના.

છેલ્લા 20 દિવસમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે જે મહિલા સુરક્ષા પર અનેક સવાલો ઉભા કરે છે.

ગુજરાત ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષામાં તદ્દન નિષ્ફળ નીવડી છે.


ગુજરાતમાં મહિલાઓ પર વધી રહેલા દુષ્કર્મોના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં મહિલા સુરક્ષા પદયાત્રા કરવામાં આવી.



13 last posts shown.