ડૉ બાબા સાહેબ આંબેડકરનું સમર્થન કરતા લોકો ક્યારેય ભાજપનું સમર્થન ન કરી શકે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને પત્ર લખ્યો.
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ પર આપેલ નિવેદન બાબતે લખ્યો પત્ર.