ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડૉ બાબા સાહેબ આંબેડકર વિરૂદ્ધ જે આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી તેના વિરોધમાં આમ આદમી પાર્ટીના જામનગર શહેર અને વડોદરા શહેરના હોદ્દેદારો દ્વારા અમિત શાહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી.
#MaafiMangoAmitShah
#MaafiMangoAmitShah