Bhains ki Pathshala


Channel's geo and language: India, Gujarati
Category: Education


ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://tinyurl.com/4adp6762
ઈન્સ્ટાગ્રામ પેજ લીંક - https://tinyurl.com/y56tuzaw

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Gujarati
Category
Education
Statistics
Posts filter


High court ભરતી અપડેટ


Forward from: Bhains ki Pathshala
📣📣📣📣📣📣📣📣📣
💥 2025માં આવનારી SBI Clerk તેમજ તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે લેટેસ્ટ મટીરીયલ સાથેની 19/12/2024થી શરૂ થતી નવી લાઈવ બેચમાં ઓફલાઈન અને ઓનલાઈન એડમિશન શરૂ થઈ ગયા છે..🏃‍♂

નવી બેચના ત્રણેય ડેમો યુટયુબ પર જોઈ શકાશે.

Demo1 | Demo2 | Demo3

બેંક પરીક્ષાના સિલેબસની વિગતે માહિતી જોવા માટે અહી ટચ કરો.

અત્યારે Early Admission Offerમાં વધારાના ડિસ્કાઉન્ટ સાથે ફ્કત ₹7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/8/2025 સુધી રહેશે.🤩 સાથે ગુજરાત સરકાર Class-3નો જનરલ કોર્ષ તદન ફ્રી

તો રાહ જોયા વગર આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી તરત જોડાઈ જાઓ..
Android || Apple(iOS)

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ (SBI PO), ભેંસ કી પાઠશાલા
WhatsApp No.
9429360209


દક્ષિણ : ઉત્તર-પશ્ચિમ :: પશ્ચિમ : ?
Poll
  •   દક્ષિણ-પશ્ચિમ
  •   પૂર્વ
  •   ઉત્તર-પૂર્વ
  •   ઉત્તર-પશ્ચિમ
11174 votes


પુસ્તક : પ્રકાશક :: ફિલ્મ : ?
Poll
  •   લેખક
  •   સંપાદક
  •   નિર્દેશક
  •   નિર્માતા
11883 votes


બીહું : આસામ ::: ગુડી પડવો : ?
Poll
  •   રાજસ્થાન
  •   મહારાષ્ટ્ર
  •   મધ્ય પ્રદેશ
  •   કર્ણાટક
11860 votes


અંદામાન – નિકોબાર : પોર્ટ બ્લેર :: લક્ષદ્વીપ : ?
Poll
  •   અગાતી
  •   કવરત્તી
  •   કલ્પેની
  •   બીત્રા
11705 votes


થર્મોમીટર : તાપમાન :: હોકાયંત્ર : ?
Poll
  •   સમય
  •   દિશા
  •   ઊંચાઈ
  •   ઉર્જા
12129 votes


GPSC STI 22.12.24.pdf
13.2Mb
GPSC STI Paper Solution


આજે લેવાયેલ STI ની પરીક્ષામાં પુછાયેલા ગણીત અને રીઝનિગના પ્રશ્નોનું સચોટ અને સૌથી પહેલા આડી અવળી વાતો વિના લાઈવ સોલ્યુશન જોવા 1.30 વાગ્યે નીચેની લીંક પર પધારો.

https://youtube.com/live/nc7a88__SDE

લાઈક શેર અવશ્ય કરશો

બકુલ પટેલ
ભેંસ કી પાઠશાલા


SBIમાં હમણાં આવેલ ક્લાર્કની ભરતી બાબતે સંપૂર્ણ વિગત સાથેનો વિડિયો નીચે આપેલ લીંક પર જોઈ શકાશે.
https://youtube.com/live/u6Vcnl7g3gA

બેંક પરીક્ષા સિલેબસની માહિતીનો વિડિયો:
https://youtube.com/live/--a5EyxhkNo

બંને વિડિયો જરૂર જોશો.. મોટી ભરતી છે.. eligible હોવ તો ફોર્મ ભરી જ દેજો..

આ પોસ્ટ અને લીંક બીજાને પણ ફોરવર્ડ કરજો. આપના દ્વારા શેર કરેલ આ પોસ્ટ કોઈનું ભવિષ્ય બનાવી શકે છે.


આવતીકાલે રાજ્ય વેરા નિરીક્ષક - STI ની પરીક્ષા આપવા જનાર તમામ ઉમેદવારોને શુભકામનાઓ.

શાંત મને એકાગ્ર ચિતે પરીક્ષા આપશો. સમયની મારામારી હશે એટલે ટાઈમ મેનેજમેન્ટ ધ્યાનથી કરશો.

તમે કરેલી મહેનત પર ભરોસો રાખી, કોઈ પણ જાતની ગભરામણ વિના આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપશો.
All the very best


🔹GOOD BYE 2024 MEGA OFFERS🔹
વર્ષની સૌથી મોટી અને છેલ્લી ડિસ્કાઉન્ટ ઓફર

ભેંસ કી પાઠશાલા એપમાં ગુજરાત સરકારના તમામ કોર્ષ પર 75% સુધીનું ધરખમ ડિસ્કાઉન્ટ..

-દરેક કોર્ષ સાથે ચેપ્ટરવાઈઝ મોક ટેસ્ટ ફ્રી 🆓
-જે તે પરીક્ષાના મોડેલ પેપરનું એક્સેસ ફ્રી 🆓

અને હા.. જૂના વિદ્યાર્થીઓ માટે 15% વધારાનું ડિસ્કાઉન્ટ તો ખરું જ.. (Coupon code: BKP15)

તો રાહ જોયા વગર આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી તરત જોડાઈ જાઓ..

Android || Apple(iOS)

ગણિત રીઝનીંગ તો ભેંસ કી પાઠશાલામાં જ..


🎊એપના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર

SBI ક્લાર્ક તેમજ આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે શરૂ થયેલ બેંકની નવી બેચમાં વધારાનું ડિસ્કાઉન્ટ..

🔹ગુજરાત સરકારના જૂના વિદ્યાર્થીઓ BKP10 કુપન કોડ વાપરીને ₹7199 માં જોડાઈ શકશે.

🔹બેંકના જૂના વિદ્યાર્થીઓ BANK50 કુપન કોડ વાપરીને ₹3999 માં જોડાઈ શકશે.

વેલીડીટી 31/8/2025 સુધી.. લાઈવનો સમય સવારે 9.00 વાગે.. આખા સિલેબસનો વિડિયો કોર્ષ પણ એમાં મુકેલ છે.. 🎯

રાહ જોવી હવે પોસાય એમ નથી. વહેલી તકે જોડાઈ જશો.
🏃


📣📣📣📣📣📣📣📣📣
💥 2025માં આવનારી SBI Clerk તેમજ તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે લેટેસ્ટ મટીરીયલ સાથેની 19/12/2024થી શરૂ થતી નવી લાઈવ બેચમાં ઓફલાઈન અને ઓનલાઈન એડમિશન શરૂ થઈ ગયા છે..🏃‍♂

નવી બેચના ત્રણેય ડેમો યુટયુબ પર જોઈ શકાશે.

Demo1 | Demo2 | Demo3

બેંક પરીક્ષાના સિલેબસની વિગતે માહિતી જોવા માટે અહી ટચ કરો.

અત્યારે Early Admission Offerમાં વધારાના ડિસ્કાઉન્ટ સાથે ફ્કત ₹7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/8/2025 સુધી રહેશે.🤩 સાથે ગુજરાત સરકાર Class-3નો જનરલ કોર્ષ તદન ફ્રી

તો રાહ જોયા વગર આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી તરત જોડાઈ જાઓ..
Android || Apple(iOS)

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ (SBI PO), ભેંસ કી પાઠશાલા
WhatsApp No.9429360209


આવી જાઓ બધા યુટયુબ લાઈવમાં

હમણાં જાહેર થયેલ SBI Clerk તેમજ 2025માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે શરૂ થતી નવી બેચનો ત્રીજો ડેમો લેક્ચર ભેંસ કી પાઠશાલા યુટયુબ ચેનલ પર લાઈવ શરૂ થઈ ગયો છે..


https://youtube.com/live/WYvcfj50vR0

લેક્ચર જરૂર જોશો. મિત્રમંડળમાં પણ શેર કરજો.

બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા


બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે ?
Poll
  •   99
  •   93
  •   95
  •   97
8420 votes


1 + (-2) + 3 + (-4) + 5 + (-6) + 7 + (-8) + 9 + (-10) = ?
Poll
  •   (-6)
  •   (-5)
  •   5
  •   6
5590 votes


પ્રથમ 15 એકી સંખ્યાઓનો સરવાળો શોધો.
Poll
  •   120
  •   225
  •   215
  •   255
6716 votes


બે અંકોની અવિભાજ્ય સંખ્યા કે જેના એકમ અને દશકના અંક સમાન છે, તે સંખ્યાના અંકોનો સરવાળો શોધો.
Poll
  •   11
  •   10
  •   6
  •   2
7034 votes


જો 34P8 એ 9 વડે વિભાજ્ય હોય, તો P ની કિંમત કેટલી છે?
Poll
  •   2
  •   3
  •   4
  •   5
7446 votes

20 last posts shown.