Bhains ki Pathshala


Channel's geo and language: India, Gujarati
Category: Education


ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://tinyurl.com/4adp6762
ઈન્સ્ટાગ્રામ પેજ લીંક - https://tinyurl.com/y56tuzaw

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Gujarati
Category
Education
Statistics
Posts filter


🔹GOOD BYE 2024 MEGA OFFERS🔹
વર્ષની સૌથી મોટી અને છેલ્લી ડિસ્કાઉન્ટ ઓફર

ભેંસ કી પાઠશાલા એપમાં ગુજરાત સરકારના તમામ કોર્ષ પર 75% સુધીનું ધરખમ ડિસ્કાઉન્ટ..

-દરેક કોર્ષ સાથે ચેપ્ટરવાઈઝ મોક ટેસ્ટ ફ્રી 🆓
-જે તે પરીક્ષાના મોડેલ પેપરનું એક્સેસ ફ્રી 🆓

અને હા.. જૂના વિદ્યાર્થીઓ માટે 15% વધારાનું ડિસ્કાઉન્ટ તો ખરું જ.. (Coupon code: BKP15)

તો રાહ જોયા વગર આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી તરત જોડાઈ જાઓ..

Android || Apple(iOS)

ગણિત રીઝનીંગ તો ભેંસ કી પાઠશાલામાં જ..


🎊એપના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર

SBI ક્લાર્ક તેમજ આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે શરૂ થયેલ બેંકની નવી બેચમાં વધારાનું ડિસ્કાઉન્ટ..

🔹ગુજરાત સરકારના જૂના વિદ્યાર્થીઓ BKP10 કુપન કોડ વાપરીને ₹7199 માં જોડાઈ શકશે.

🔹બેંકના જૂના વિદ્યાર્થીઓ BANK50 કુપન કોડ વાપરીને ₹3999 માં જોડાઈ શકશે.

વેલીડીટી 31/8/2025 સુધી.. લાઈવનો સમય સવારે 9.00 વાગે.. આખા સિલેબસનો વિડિયો કોર્ષ પણ એમાં મુકેલ છે.. 🎯

રાહ જોવી હવે પોસાય એમ નથી. વહેલી તકે જોડાઈ જશો.
🏃


📣📣📣📣📣📣📣📣📣
💥 2025માં આવનારી SBI Clerk તેમજ તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે લેટેસ્ટ મટીરીયલ સાથેની 19/12/2024થી શરૂ થતી નવી લાઈવ બેચમાં ઓફલાઈન અને ઓનલાઈન એડમિશન શરૂ થઈ ગયા છે..🏃‍♂

નવી બેચના ત્રણેય ડેમો યુટયુબ પર જોઈ શકાશે.

Demo1 | Demo2 | Demo3

બેંક પરીક્ષાના સિલેબસની વિગતે માહિતી જોવા માટે અહી ટચ કરો.

અત્યારે Early Admission Offerમાં વધારાના ડિસ્કાઉન્ટ સાથે ફ્કત ₹7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/8/2025 સુધી રહેશે.🤩 સાથે ગુજરાત સરકાર Class-3નો જનરલ કોર્ષ તદન ફ્રી

તો રાહ જોયા વગર આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી તરત જોડાઈ જાઓ..
Android || Apple(iOS)

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ (SBI PO), ભેંસ કી પાઠશાલા
WhatsApp No.9429360209


આવી જાઓ બધા યુટયુબ લાઈવમાં

હમણાં જાહેર થયેલ SBI Clerk તેમજ 2025માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે શરૂ થતી નવી બેચનો ત્રીજો ડેમો લેક્ચર ભેંસ કી પાઠશાલા યુટયુબ ચેનલ પર લાઈવ શરૂ થઈ ગયો છે..


https://youtube.com/live/WYvcfj50vR0

લેક્ચર જરૂર જોશો. મિત્રમંડળમાં પણ શેર કરજો.

બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા


બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે ?
Poll
  •   99
  •   93
  •   95
  •   97
1825 votes


1 + (-2) + 3 + (-4) + 5 + (-6) + 7 + (-8) + 9 + (-10) = ?
Poll
  •   (-6)
  •   (-5)
  •   5
  •   6
1137 votes


પ્રથમ 15 એકી સંખ્યાઓનો સરવાળો શોધો.
Poll
  •   120
  •   225
  •   215
  •   255
1354 votes


બે અંકોની અવિભાજ્ય સંખ્યા કે જેના એકમ અને દશકના અંક સમાન છે, તે સંખ્યાના અંકોનો સરવાળો શોધો.
Poll
  •   11
  •   10
  •   6
  •   2
1522 votes


જો 34P8 એ 9 વડે વિભાજ્ય હોય, તો P ની કિંમત કેટલી છે?
Poll
  •   2
  •   3
  •   4
  •   5
1605 votes


GPRB OUT NO.251 DT-19.12.2024.pdf
1.6Mb
પોલીસ ભરતી શારીરિક કસોટી અપડેટ




તાજેતરમાં SBI માં આવેલ ક્લાર્કની મોટી ભરતીમાં પરીક્ષામાં શું પૂછાય, કેટલું અઘરું પૂછાય અને ક્યાંથી વાંચવું તેના માર્ગદર્શન માટે એક લાઈવ લેકચર આજે રાત્રે 9.00 વાગ્યે ભેંસ કી પાઠશાલા યુટયુબ ચેનલ પર નીચેની લીંક પર જોવા મળશે.

https://youtube.com/live/--a5EyxhkNo

લાઈક અને શેર ખાસ કરો.

બકુલ પટેલ,
ભેંસ કી પાઠશાલા


🔹GOOD BYE 2024 MEGA OFFERS🔹
વર્ષની સૌથી મોટી અને છેલ્લી ડિસ્કાઉન્ટ ઓફર

ભેંસ કી પાઠશાલા એપમાં ગુજરાત સરકારના તમામ કોર્ષ પર 75% સુધીનું ધરખમ ડિસ્કાઉન્ટ..

-દરેક કોર્ષ સાથે ચેપ્ટરવાઈઝ મોક ટેસ્ટ ફ્રી 🆓
-જે તે પરીક્ષાના મોડેલ પેપરનું એક્સેસ ફ્રી 🆓

અને હા.. જૂના વિદ્યાર્થીઓ માટે 15% વધારાનું ડિસ્કાઉન્ટ તો ખરું જ..

તો રાહ જોયા વગર આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી તરત જોડાઈ જાઓ..

Android || Apple(iOS)

ગણિત રીઝનીંગ તો ભેંસ કી પાઠશાલામાં જ..


30 છોકરાઓની હારમાં P એ M ની જમણી બાજુ પાંચમો છે. M જમણા છેડેથી 18મો છે. તો P ડાબા છેડેથી કેટલામો હશે?
Poll
  •   17
  •   16
  •   19
  •   ઉપરોક્ત પૈકી એક પણ નહીં
4676 votes


40 છોકરાઓ ઉત્તર તરફ મોઢું કરીને ઊભા છે. R ડાબા છેડેથી 12મો છે અને T જમણા છેડેથી 18મો છે તો R અને T વચ્ચે કેટલા છોકરાઓ હશે?
Poll
  •   10
  •   11
  •   12
  •   નક્કી થઈ શકતું નથી
4491 votes


એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17 મો છે તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ?
Poll
  •   24
  •   25
  •   26
  •   ઉપર પૈકી એક પણ નહીં
4898 votes


46 વિધાથીઓના વર્ગમાં જો તેજસનો ક્રમ 12મો હોય તો છેલ્લે થી તેનો ક્રમ કયો થશે?
Poll
  •   33
  •   34
  •   35
  •   36
5073 votes


મહેશ એક હારમાં ઉભો છે, તે પ્રથમથી અને આખરથી 18 મા ક્રમે છે. આ સંજોગોમાં તે હારમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે ?
Poll
  •   33
  •   35
  •   37
  •   39
5046 votes


રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?
Poll
  •   39
  •   40
  •   38
  •   41
5279 votes


#GPSC #STI

20 last posts shown.