ગુજરાતના ગીર વિસ્તારના ગામડાઓમાં કેન્દ્ર સરકારે બળજબરી પૂર્વક ઈકો સેંસેટિવ ઝોન ઘોષિત કરીને કેટલાક ગામડાઓ સાથે અન્યાય કર્યો છે. AAP ગુજરાત પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ શ્રી પ્રવીણ રામ અને કરસનબાપુ ભાદરકાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોને પદયાત્રા કરી ઈકોઝોન હટાવવાની માંગ કરી.