Gujarat Forest


Channel's geo and language: India, Gujarati
Category: Education


👀 ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આ ચેનલમાં મુકવામાં આવશે. 👀
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴JOIN ગુજરાત ફોરેસ્ટ Exam Preparation
👇👇
@mehul_pandya

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Gujarati
Category
Education
Statistics
Posts filter




હમ્પી કઈ નદીના ઉત્તર કિનારે આવેલું છે?
Poll
  •   કાવેરી
  •   તૃગભદ્રા
  •   ગોદાવરી
  •   કૃષ્ણા
43 votes


' બાંગ્લાદેશ ' અગાઉ ક્યાં નામથી ઓળખવામાં આવતો હતો?
Poll
  •   પશ્ચિમ બંગાળ
  •   પૂર્વે પાકિસ્તાન
  •   ગંગા સાગર
  •   પૂર્વ બંગાળ
41 votes


અજંતા - ઈલોરાની ગુફાઓ ક્યાં રાજયમાં આવેલી છે?
Poll
  •   કર્ણાટક
  •   મહારાષ્ટ્ર
  •   ગુજરાત
  •   ગોવા
40 votes


પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર ક્યાં રાજ્યમાં આવેલું છે?
Poll
  •   કેરળ
  •   ઓડિશા
  •   તમિલનાડુ
  •   આંધ્ર પ્રદેશ
38 votes


અહી નદી તથા તેના ઉપર આવેલા બંધના નામની જોડી બનાવેલી છે. તેમાંથી કઈ ખોટી છે?
Poll
  •   સાબરમતી - ગાંધી બંધ
  •   બનાસ - દાંતીવાડા
  •   તાપ્તી - ધરોઈ બંધ
  •   બનાસ - દાંતીવાડા
36 votes


કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે?
Poll
  •   માંડવી
  •   સુરત
  •   ઓખા
  •   અલંગ
38 votes


દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનને ક્યો ઉદ્યોગ નુકશાન પહોચાડે છે?
Poll
  •   થર્મલ સ્ટેશન
  •   ટાઇલ્સ ઉદ્યોગ
  •   ઈંટ ઉદ્યોગ
  •   કાપડ ઉદ્યોગ
38 votes


કોઈપણ નકશામાં તેના શીર્ષક માટેની યોગ્ય જગ્યા કઈ હોય છે?
Poll
  •   ઉપર થી ડાબે
  •   ઉપર જમણી
  •   નીચે ડાબે
  •   નીચે જમણી
36 votes


અંજતાની ગુફાઓ ક્યાં રાજ્યમાં આવેલી છે?
Poll
  •   મધ્યપ્રદેશ
  •   હિમાચલપ્રદેશ
  •   ગુજરાત
  •   મહારાષ્ટ્ર
35 votes


કર્કવૃત્ત ભારતના કેટલાક રાજ્યો માંથી પસાર થાય છે પરંતુ અહી આપેલ ક્યાં રાજ્યમાંથી તે પસાર થતુ નથી?
Poll
  •   ગુજરાત
  •   મહારાષ્ટ્ર
  •   મધ્યપ્રદેશ
  •   ત્રિપુરા
34 votes


સુંદરવન મેંગ્રોવ જંગલો ક્યાં રાજ્યમાં આવેલ છે?
Poll
  •   મહારાષ્ટ્ર
  •   ઓરિસ્સા
  •   પશ્ચિમ બંગાળ
  •   મધ્યપ્રદેશ
34 votes


ભારતનો સૌ પ્રથમ ખનિજતેલ ક્યાં સ્થળેથી મેળવવામાં આવ્યું હતું?
Poll
  •   સાણંદ
  •   કલોલ
  •   માકુમ
  •   નવાગામ
36 votes


Forward from: Yuva Upnishad Foundation
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે...

https://youtube.com/live/8YxUnCec-EU?feature=share

📌 STI (Pre.) 2024 ની પરીક્ષામાં વર્તમાન પ્રવાહ મેગેઝીન માંથી પૂછાયેલા પ્રશ્નોની "દશા અને દિશા"

👉🏻 જા. ક્ર. GPSC/202425/28
🗓પરીક્ષા તારીખ: 22-12-2024

🎥 ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર LIVE...

📚 તારીખ :- 03-01-2025 (શુક્રવાર)
⏱️ સમય :- 09:00 PM

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication




https://youtube.com/live/gIgPvIZAIZY?feature=share
💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💥 NCERT-GCERT આધારીત ઇતિહાસના પ્રશ્નો.

👉 Episode - 164

📆 તારીખ: 04/01/2025
⏰ સમય : 9:00 PM


➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1


https://youtube.com/live/8YxUnCec-EU?feature=share

📌 STI (Pre.) 2024 ની પરીક્ષામાં વર્તમાન પ્રવાહ મેગેઝીન માંથી પૂછાયેલા પ્રશ્નોની "દશા અને દિશા"

👉🏻 જા. ક્ર. GPSC/202425/28
🗓પરીક્ષા તારીખ: 22-12-2024

🎥 *ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર LIVE...*

📚 *તારીખ* :- 03-01-2025 (શુક્રવાર)
⏱️ *સમય* :- 09:00 PM

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication


હિન્દુ પંચાંગ પ્રમાણે હનુમાન જયંતી કયા ગુજરાતી મહિનામાં ઉજવાય છે?
Poll
  •   ચૈત્ર
  •   મહા
  •   ભાદરવો
  •   વૈશાખ
1 votes


રાશિચક્રની કુલ 12 રાશિઓમાંથી 10 મી રાશિનું નામ જણાવો.
Poll
  •   વૃશ્ચિક
  •   ધન
  •   મકર
  •   કુંભ
2 votes


હિન્દુ પંચાંગ પ્રમાણે એક વર્ષમાં કેટલી નવરાત્રી આવે છે?
Poll
  •   એક
  •   બે
  •   ત્રણ
  •   ચાર
1 votes

20 last posts shown.