🎓 ધોરણ 8 નાં વિધાર્થીઓ માટે NMMS શિષ્યવૃત્તિ 2025
❖ પરીક્ષા પાસ કરીને મેરીટમાં આવનાર વિદ્યાર્થીને ધોરણ ૯ થી ૧૨ સુધી એક વર્ષના રૂપિયા ૧૨,૦૦૦/- લેખે ચાર વર્ષ સુધી કુલ રૂપિયા ૪૮,૦૦૦/- શિષ્યવૃતિ મળશે.
❖ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 01 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી સુધી છે.
⤵️ પરીક્ષાનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા અને ઓનલાઈન આવેદન કરવાં માટે આપેલ લિંક પર ક્લિક કરો.
👉🏼
https://www.alertgujarat.com/2025/01/seb-nmms-notification-2024-25.html✨ ધોરણ 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આ માહિતી શેર કરશો.