Unacdemy Gujarat


Channel's geo and language: India, Gujarati
Category: not specified



Channel's geo and language
India, Gujarati
Category
not specified
Statistics
Posts filter




Forward from: Unknown
👮‍♂🔻8 ડિસેમ્બર દિવસનું રનિંગ આજે 7 વાગે લાઈવ✅
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
🔻➥ https://youtu.be/DK10X3EeuYI
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
👮‍♂
🏃‍♂👮‍♂ આજના રનીંગ નો રિપોર્ટ જાણો કેટલા પાસ થાય છે?

🏃‍♂🔻 તમામ જિલ્લા ની માહિતી આજે

✅જાણો નીચેની લીંક પર ક્લિક કરીને
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
🔻➥ https://youtu.be/DK10X3EeuYI
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


Forward from: Police sub Inspector (PSI)
✨✨તાત્કાલિક ભરતી ✨✨

🔥🔥ખુશ ખબર ...ખુશ ખબર🔥🔥


🏆🏆Need 21 dedicated people👨‍💼🧑‍💼🤵🤵‍♀
for government approved EMPOWER INDIA ONLINE PROJECT 👩‍💻


☝🏻અમારી જોડે કામ કરવાની ઉત્તમ તક ☝🏻

🔹LIFETIME. Support , mentorship provide by us 🫂

🔸LIFETIME Work opportunity💯

👩🏻‍💻 ઘરે બેસી અમારી જોડે કામ કરો અને મહીને સારામાં સારું કમાવવાની💸💸 ઉત્તમ તક 👩🏻‍💻

📌U can also do with your job/ studies / business

➡️We also help to improve your personality and create your personal brand 😎

🎂એકવાર msg કરી માહિતી જરૂરથી લઇ લેજો શુ ખબર આપની જિંદગી બદલાઈ જાય 🎂


8347313174

Disha gajjar

Send "Hii " in this number

એકવાર msg કરી ને માહિતી જોઈ લીધા બાદ જ call કરવા નો આગ્રહ રાખશો✨🙏🏻




Forward from: W@®d Inbox
📌 તમે કઈ પરિક્ષા ની તૈયારી કરો છો ??

📌 તમે જે પરિક્ષા પસંદ કરશો એ પ્રમાણે તમને મટીરિયલ અને કરંટ અફેરે આપવામાં આવશે...


Forward from: World Inbox Academy
DY.SO FINAL_01_08_2021.pdf
75.7Mb
Dy.SO./નાયબ મામલતદાર પરીક્ષામાં ગણિતના ૨૫ પ્રશ્નો બાદ કરતા ૧૭૫ પ્રશ્નોમાંથી ૧૪૫ પ્રશ્નો વર્લ્ડ ઇનબૉક્સ પબ્લિકેશનમાંથી

માત્ર દાવો નહિ સાબિતી સાથે

https://t.me/worldinboxofficial


Forward from: World Inbox Academy
DY.SO FINAL_01_08_2021.pdf
75.7Mb
Dy.SO./નાયબ મામલતદાર ગણિતના ૨૫ પ્રશ્નો બાદ કરતા ૧૭૫ પ્રશ્નોમાંથી ૧૪૫ પ્રશ્નો વર્લ્ડ ઇનબૉક્સ પબ્લિકેશનમાંથી

માત્ર દાવો નહિ સાબિતી સાથે

https://t.me/worldinboxofficial


Forward from: Police sub Inspector (PSI)
📈 JUST🔮 4️⃣ 🔮 SCIENCE 📉

1. સિમેન્ટની શોધ કોણે કરી હતી ?
✏️ જોસેફ એસ્પડીન

2. માઇક્રોબાયોલોજીના પિતા.....?
✏️ લુઈ પાશ્વર

3. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત
થાય છે ?
✏️ ચામડી

4. "વિડાલ ટેસ્ટ" ક્યાં રોગના નિદાન માટે
કરવામાં આવે છે ?
✏️ ટાઈફોઈડ

5. ક્યાં તાપમાને સેલ્શિયસ અને ફેરનહિટ
નો આંક સમાન રહે છે ?
✏️ 【 - 40 °】

6. "યલો કેક" તરીકે કોણ ઓળખાય છે ?
✏️ યુરેનિયમ ઓક્સાઇડ

7. પાણીનું વૈજ્ઞાનિક નામ .....?
✏️ હાઇડ્રોજન ઓક્સાઇડ

8. વિમાનની ઝડપ માપવાના સાધનને શું
કહેવાય છે ?
✏️ રેકોમીટર

9. આયોડીન ટરકોલાઈડ નામની પ્લેગની
દવા શોધનાર કોણ....?
✏️ ત્રિભુવનદાસ ગજ્જર

10. આધુનિક આવર્ત કોષ્ટકમાં અધાતુ
તત્વોને કઈ બાજુ મૂકવામાં આવ્યા છે?
✏️ જમણી

11. સલ્ફર મેળવવા માટે કઈ પદ્ધતિનો
ઉપયોગ કરવામાં આવે છે ?
✏️ ફ્રાશ પદ્ધતિ

12. ભારતમાં "આંકડાશાસ્ત્રના પિતામહ"
તરીકે કોણ ઓળવામાં આવે છે ?
✏️ પ્રશાંતચંદ્ર મહાલનોબીસ

13. ફળોના અભ્યાસ સંબંધિત વિજ્ઞાનને
ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
✏️ પોમોલોજી

14. ગાઉગર મૂલર કાઉન્ટર સાધન શું
માપવા માટે વપરાય છે ?
✏️ રેડિયો એક્ટિવિટી

15. આધુનિક રોકેટના પિતા .....?
✏️ રોબર્ટ એચ. ગોડાર્ડ

16. નરી આંખે ચંદ્રની સપાટી પર દેખાતાં
કાળા ધાબા જેવા પ્રદેશોને ક્યાં નામે
ઓળખાય છે ?
✏️ મારિયા

17. કોપર સલ્ફેટનું સામાન્ય નામ...?
✏️ મોરથુથું

18. માખણમાં કયો એસિડ હોય છે ?
✏️ બ્યુટ્રીક એસિડ (બ્યુટારિક)

19. દિલ્હીમાં આવેલ જંતર મંતર વેધ-
શાળાના રચિયતા કોણ છે ?
✏️ સવાઈ જયસિંહ 2

20. કોકોમાં કયો ઉત્તેજક પદાર્થ હોય છે ?
✏️ થિયોબ્રોમિન

21. આથવણ માટે કઈ ફૂગનો ઉપયોગ
થાય છે ?
✏️ ફંગલ સેલ્યુલોઝ

22. સૌથી વધારે મજબૂત મગજ અને
હદય ક્યાં પ્રાણીનું છે ?
✏️ ઘોડા

23. પારાની સંજ્ઞા જણાવો.
✏️ Hg

24. દવા ભરવાની શીશી બનાવવા ક્યાં
પ્રકારનો કાચ વપરાય છે ?
✏️ પાયરેક્સ

25. બટાકા અને ડુંગળી જેવા ખાદ્ય પદાર્થ
ને લાંબા સમય સાચવવા તેનાં પર ક્યાં
કિરણોનો મારો ચલાવવામાં આવે છે ?
✏️ ગેમા કિરણો

26. પેટ્રોલને બીજા ક્યાં નામથી ....?
✏️ ગેસોલીન

27. ગ્લુકોમાને ગુજરાતીમાં શું કહે છે ?
✏️ ઝામર

28. મનુષ્યની આંખ સામાન્ય રીતે ક્યાં
રંગના પ્રકાશથી ઠંડક અનુભવે છે ?
✏️ લીલો

29. શરીરમાં બ્રુનરની ગ્રંથિઓ ક્યાં જોવા
મળે છે ?
✏️ મોટા આંતરડામાં

30. "વિજ્ઞાનના જાદુગર" તરીકે જાણીતા
વૈજ્ઞાનિક કોણ....?
✏️ ન્યુટન
➰➰➰➰➰➰➰➰➰➰©

✍️ ✍️ 👑 Mr. A.J

Stay Home Be Safe


Forward from: Police sub Inspector (PSI)
👇મિત્રો આપણે નવી ચેનલ બનાવી છે👇

🔥દરરોજ 3 નવી PDF
🔥દરરોજ ન્યૂઝ કટીંગ
🔥રોજ કરંટ અફેર ના 5 ક્વિઝ પ્રશ્નો
🔥સારી એકેડેમી ના કરંટ અફેર ના ડેઇલી પેજ

🌴 બિન સચિવાલય / કોન્સ્ટેબલ / તલાટી માટે બેસ્ટ મટીરીયલ

⚠️ હાલ નું મિશન બિન સચિવાલય 2019 ⚠️

https://t.me/joinchat/AAAAAEtS5aDzuKATWPra_w


Forward from: World Inbox Academy
17 - 07 - 2019 VARSO.pdf
615.4Kb
☄Udaan Akadami Talaja
☄ Bin Sachivalay special
✅ sanskrutik varso TEST
✅ MOST IMP
✅ WITH ANSWER
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
  ♻️ Powerd By @sachivalay 🐬
➖➖➖➖➖➖➖➖➖➖➖➖


Forward from: World Inbox Academy
29 - 06 - 2019 COMPUTER.pdf
616.9Kb
☄Udaan Akadami Talaja
☄ Bin Sachivalay special
✅ computer TEST
✅ MOST IMP
✅ WITH ANSWER
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
  ♻️ Powerd By @sachivalay 🐬
➖➖➖➖➖➖➖➖➖➖➖➖


Forward from: World Inbox Academy
25 - 06 - 2019 BANDHARAN.pdf
557.6Kb
☄Udaan Akadami Talaja
☄ Bin Sachivalay special
✅ બંધારણ TEST
✅ MOST IMP
✅ WITH ANSWER
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
  ♻️ Powerd By @sachivalay 🐬
➖➖➖➖➖➖➖➖➖➖➖➖


Forward from: Police sub Inspector (PSI)
👮‍♂👮 Police sub inspector exams 👮

♻️ PSI/ASI GK - 2/5/2015 ની પરિક્ષા માં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્ન

🩸 હેવી વોટરનું બીજું નામ શું છે ?
A ) હેવીરેમ
B ) સોનેરીયમ
C ) ડયુટેરીયમ ✅
D ) યુગોરીમ

🩸 પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ?
A ) પ્રકાશ તિવ્રતા
B ) સમય
C ) અંતર ✅
D ) પ્રકાશની શક્તિ

🩸 એકસ - રેની શોધ કોણે કરી હતી ?
A ) ઝેનર
B ) મેડમ કયુરી
C ) રોન્ટેઝન ✅
D ) આર્કીમીડીઝ

🩸 સુકો બરફ કોને કહે છે ? -
A ) આઈસોકસાઈડ
B ) ડીસ્ટ્રીલ વોટર
C ) સલ્ફર ડાયોકસાઈડ
D ) ઘન કાર્બનડાયોકસાઈડ✅

🩸 પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
A ) શુક ✅
B ) ગુરૂ
c ) બુધ
D ) નેશ્મન

🩸 નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ?
A ) અણુ બોમ્બ
B ) હાઈડ્રોજન બોમ્બ ✅
C ) ન્યુટ્રોન બોમ્બ
D ) ત્રણમાંથી કોઈ નહીં

🩸 ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? '
A ) આરકીમીડીઝ ✅
B ) યુકલીડ
C ) એરીસ્ટોટલ
D ) પ્લેટો

🩸 એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ?
A ) સી.બી.ટી.એસ
B ) એચ. આઈ. વી.
C ) એલીસા ( Elisa ) - ✅
D ) એસ. જી. પી. ટી.

🩸 હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ?
A ) ક્રીશ્ચન બર્નાડ ✅
B ) માર્ટીન કલાઈવ
C ) રોબર્ટ વેલનબર્ગ
D ) એલેક્ઝાંડર ફલેમિંગ

🩸 આગ ઓલવવા કયા વાયુની જરૂર છે .

A ) નાઈડ્રોજન
B ) અંગારવાયુ ✅
C ) ઓક્સિજન
D ) કલોરિન

🩸 મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ?

A ) બે
B ) ત્રણ ✅
C ) ચાર
D ) એક

🩸 લીફટની શોધ કોણે કરી છે ?
A ) જોસેફ વાન
B ) પીટર ગોલ્ડમાર્ક
C ) એલિસા ઓટીસ ✅
D ) બ્રુનેલ ઓટીસ

🩸 સર્પગંધામાંથી શું મળી આવે છે ?
A )રીસ્પીન ✅
B ) નિકોટીન
C ) મોર્ફન
D ) ક્વિનાઈન

🩸 લેસર ( LASER ) નું પુરૂ નામ શું છે ? A )લાઈટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન રિટમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન
B ) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન ✅
C ) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયોએકટીવીટી
D ) આમાનું કોઈ પણ નહીં

🩸 સુપર સોનિક શબ્દો શેના માટે વપરાય છે ?
A ) હવાની ગતિ
B ) અવાજની ગતિથી વધારે ગતિ ✅
C ) અવાજની ગતિથી ઓછી ગતિ
D ) ત્રણમાંથી એક પણ નહીં

🩸 એન્ટીબાયોટીકસ કોને નષ્ટ કરે છે ?
A ) બેકટેરીયા ✅
B ) વાઈરસ
C ) ફુગ
D ) પ્રજીવક
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✍ police sub inspector©
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♻️Powerd by t.me/policeinspector
➖➖➖➖➖➖➖➖


Forward from: Police sub Inspector (PSI)
💥💥 Live now 🏮
*👮ટેસ્ટ આપો જ્ઞાન ચકાસો અને બુક જીતો ફ્રી 😍♻️*

*♻️📍 100 MCQ 1 કલાક અને બુક જીતો જ્ઞાન સાથે♻️*

*🏏 બંધારણ + ઇતિહાસ | બુક ટેસ્ટ | 150 MCQ*

*⏰સમય : 11:00 am*
*👉જોવા માટે ની link :*
➖➖➖➖➖➖➖➖➖➖➖
https://unacademy.com/class/09-gsssb-naa-atyaaar-sudhiinaa-puuchaayael-prshn-ane-jiito-buuk/G2EO1SZ2 📍♻️


Forward from: World Inbox Academy
નીચેનું જાેડકું જાેડો.
Poll
  •   ૧) સુંદર પક્ષી a) બાજ
  •   ૨) સારા ગાયક પક્ષી b) શામા
  •   3) બીજનો ફેલાવો કરતા પક્ષી c) રાજાલાલ
  •   ૪) શિકારી પક્ષી d) હરિયલ
  •   A) 1-b, 2-a, 3-d, 4-c
  •   B) 1-c, 2-b, 3-a, 4-d
  •   C) 1-c, 2-b, 3-d, 4-a
  •   D) 1-c, 2-b, 3-a, 4-d
5341 votes


Forward from: World Inbox Academy
The economy in India is booming; __________ many foreign visitors are planning to enter China's market.
Poll
  •   even if
  •   so as to
  •   in addition to
  •   that's why
5164 votes


Forward from: World Inbox Academy
‘ગાફિલ’ તખલ્લુસ ક્યા સાહિત્યકાર માટે ઉપયોગ કરાય છે ?
Poll
  •   મનુભાઈ ત્રિવેદી
  •   અલીખાન બલોચ
  •   ચંદ્રવદન મહેતા
  •   ત્રિભુવનદાસ લુહાર
6352 votes


Forward from: World Inbox Academy
‘શ્રાદ્ધ’ આખ્યાન ક્યા સાહિત્યકાર દ્વારા રચવામાં આવેલું છે ?
Poll
  •   નરસિંહ મહેતા
  •   ભાલણ
  •   પ્રેમાનંદ
  •   દયારામ
6694 votes


Forward from: World Inbox Academy
મલાવ તળાવ ક્યા આવેલું છે ?
Poll
  •   ધોળકા
  •   પાટણ
  •   વિરમગામ
  •   અમદાવાદ
6992 votes


Forward from: World Inbox Academy
સૌપ્રથમ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ ક્યો ઈજનરી કર્યો હતો ?
Poll
  •   વિલિયમ શોકલી
  •   જે પી અર્ક્ટ
  •   જાેન મોકલીએ
  •   B અને C
6565 votes

20 last posts shown.

355

subscribers
Channel statistics