Репост из: GYAN ACADEMY OFFICIAL TM
44માં સુધારણા અધિનિયમ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Опрос
- (A)કટોકટીના સમય દરમ્યાન અનુચ્છેદ20 અને 21દ્વારા અધિકૃત કરવામાં આવેલા મૂળભૂત હકોને મોકુફ કરવાની ખાતરી
- (B) મૂળભૂત હકોની યાદીમાંથી મિલકતના હકને રદ કર્યો
- (C) (A) અને (B) બંને
- (D) (A) અથવા (B) એક પણ નહીં