આંખોમાં પગલી ગુલાબની...♥️


Гео и язык канала: Индия, Хинди
Категория: Другое


●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : @Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Хинди
Категория
Другое
Статистика
Фильтр публикаций


આંસુ ઓ તો હદય માંથી નીકળે છે

આંખો તો ખાલી સૂચના આપે છે છે

કે અંદર બેહદ દર્દ છે..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


તમારુંને મારું કેવું સગપણ થયું,
જરાક મળ્યાને ઘણું વળગણ થયું,
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


એના ગયા પછી..

ઘણા લોકો મને પૂછે છે કે હવે શું કરીશ..

હું પણ હસી ને જવાબ આપું છું.

કે બધું કરીશ પણ કોઈ સાથે

પ્રેમ નહિ કરું...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


હજારો રાતોમાં એક રાત થાય છે,
મારા દિલ ને શુકુન મળે છે,
જયારે તારી સાથે વાત થાય છે..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


બે ઘડી મળી છે, ઉંમરભર ના સહારા મળતા નથી,
આ દોસ્તી અને વફાદારી ના ગ્રહો બધા ને ફળતા નથી..!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


ઘણા એવા મળ્યા ઘાયલ મનને,
જે હૃદય ને સ્પર્શી ગયા..

પણ તમે એકજ એવા છો કે,
હૃદય મા ઉતરી ગયા..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


જઈને સમુદ્ર કિનારે તું પોતાના હાથ માં પાણી ઉઠવજે,

જેટલું ઉઠાવી શકે એ તારી ચાહત,
ના ઉઠાવી શકે એટલી મારી મોહબ્બત..!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


❣ ❣ ❣
મુર્ખ હતો કે અંતર છાંટી ને આવ્યો...

નહીં તો ફોરમ ઓછી નહોતી એની ઊડતી ઝુલ્ફોમાં....
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


❛આમ જો કહેવા "હું" બેસું,
તો વીતી જશે યુગો,

આમ જો "તું" સાંભળે તો,
એક ક્ષણની વાત છે.❜🌱
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


ફૂંક મારી બેઠા એ,
મોળી ચા માં...
ને હું ડાયાબિટીસ નો દર્દી હતો...💯
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


આંખોથી આંખો એક કરી ગયા,
એક શબ્દ પણ બોલ્યા વિના
વાતો અનેક કરી ગયા 🌹
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


મને મારી રેસ્ટોરન્ટનું એક અનોખું નામ આપો( કંઇક અલગ જ હોય) જે સંપૂર્ણ ગુજરાતી કાઠિયાવાડી આધાર પર છે...


કાગળ જો લખશો તો
ટપાલી તમને મળશે નહિ..
આ આંગળીના ટેરવે ચાલે છે યુગ
અહી બીજુ કોઈ સગપણ જડશે નહિ..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


તમારુંને મારું કેવું સગપણ થયું,
જરાક મળ્યાને ઘણું વળગણ થયું,
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


કેટલીક લાગણી અને કહાનીઓએ ભીડી રાખ્યું મને,
ને હવે, ખુદ જ ખીલું છું રોજ એમાં એની લહેર સાથે !
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


લાગણીઓ આજે પણ એ જ છે,
બસ એનું વાતાવરણ બદલાયેલું છે..🤗
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


સારું કર્યું એ મલ્યા ત્યારે એક તસવીર ખેંચી રાખેલી..

એ તસવીર ને સહારે જ જિંદગી ખેંચી રાખેલી..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


એકલતા શું હોય એ પુછો તાજમહેલને
જોવા તો આખી દુનિયા આવે
પણ,રહેનાર કોઈ નહી.....🤗🤗
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


ક્યાં શોધે છે તું મને કોરા વરસાદ માં..
મોજુદ છું હું તો તારા ભીના શ્વાસ માં.....
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines


બરબાદ થવાની પણ એક હદ હોય છે,

સાંભળ્યું છે, હું એ પણ વટાવી ચૂક્યો છું...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines

Показано 20 последних публикаций.

1 950

подписчиков
Статистика канала