મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટરશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની એક દિવસીય સંયુક્ત પરિષદનો રાજ્યના મંત્રીશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો...
‘ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શન’ના નિર્ધારની સાથોસાથ લોક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટેની સુદ્રઢ વ્યવસ્થા જિલ્લા સ્તરે જ ઊભી કરી નાગરિકોને ‘સ્વાગત’માં આવવું જ ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ...
નાગરિકોના હિતમાં સરકારે અમલમાં મૂકેલી કોઈ પણ યોજનાની આંકડાકીય સિદ્ધિ કરતા એ યોજનાનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય તે વધુ મહત્ત્વપૂર્ણ છે : મુખ્યમંત્રીશ્રી
#GujaratInformation12378
#CM