Фильтр публикаций


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
માહિતી મોર્નિંગ...

#GujaratInformation12397


📢 મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેક્નોલોજીના ત્વરિત ઉપયોગથી વધુ સુદૃઢ અને અસરકારક બનશે...

🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 25 ડિસેમ્બર "સુશાસન દિવસ"ના રોજ ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ અને સ્વાગત મોબાઇલ એપનું ઇ-લૉન્ચિંગ કરશે...

🔶 સ્વાગત મોબાઇલ એપમાં નાગરિકો પોતાના મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરીને ઓનલાઇન ફરિયાદ આપી શકશે-સ્ટેટસ જાણી શકશે...

🔶 પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસૂલ અને પંચાયત વિભાગ તથા પાટણ અને ખેડા જીલ્લામાં કાર્યરત થયેલા ઓટો એસ્કેલેશન મેટ્રિક્સની સફળતાને પગલે હવે બધા જ વિભાગો અને તમામ જીલ્લાઓમાં અમલી બનાવવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ધાર...

🔶 ગુજરાતની સુશાસનની સફર વધુ સુદૃઢ, પારદર્શી અને વેગવાન બનશે...

#GujaratInformation12396
#CM
#Gujarat


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ખેડા જિલ્લાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજુ સોલર વિલેજ બન્યું...

#Gujarat
#PMSuryaGhar
#Renewable Energy #SolarVillage
#CleanEnergy
#GujaratInformation12395


ઇ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓમાં અગ્રેસર ગુજરાત...

#GujaratInformation12394
#Gujarat


પેપરથી પેપરલેસની યાત્રામાં સફળતાથી આગળ વધી રહ્યું છે આપણું ડિજિટલ ગુજરાત...

#GujaratInformation12393
#Gujarat


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
23-12-2024ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…

#GujaratInformation12392






Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
માહિતી મોર્નિંગ...

#GujaratInformation12389


મારી યોજના પોર્ટલ : ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ...

680થી વધુ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી ‘મારી યોજના’ પોર્ટલ પર થશે ઉપલબ્ધ...

#GujaratInformation12388
#Gujarat


ડિજિટલ ગુજરાત પ્રોજેક્ટ એટલે સરકારી સેવાઓનો પારદર્શી, સરળ અને ઝડપી લાભ...

#GujaratInformation12387
#Gujarat


☀️ સૌરઊર્જાથી સુકી ગામ બન્યું "સુખી"

ખેડા જિલ્લાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું...✨

⚡પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 183.27 કિલો વોટ સોલર ઓન-ગ્રિડ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ; અંદાજિત 77.79 લાખના ખર્ચે ગામના કુલ 78 ઘર પર સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનની 100 ટકા કામગીરી...


#GujaratInformation12386
#Gujarat


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
માહિતી મોર્નિંગ...

#GujaratInformation12385


કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ “100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” અંતર્ગત દેશના રાજ્યોમાં થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે યોજેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી સહભાગી થયા હતા...

વડાપ્રધાનશ્રીએ 2025 સુધીમાં ટી.બી. મુક્ત ભારતનો કરેલો નિર્ધાર સાકાર કરવા ગુજરાત ટાર્ગેટેડ એપ્રોચ સાથે પ્રતિબદ્ધ છે : મુખ્યમંત્રીશ્રી

#GujaratInformation12384
#CM


રાજ્યમાં નવીન 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી...

#GujaratInformation12383
#Gujarat


છેલ્લાં બે વર્ષમાં રાજ્યભરમાં વિવિધ સેવાઓ અંતર્ગત રેકોર્ડ બ્રેક અંદાજે 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા...

#GujaratInformation12382
#Gujarat


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
સફેદ રણમાં ખીલી ઊઠી છે સંસ્કૃતિની ભાત,
વિકાસ અને વિરાસતના રંગોની મજા છે ખાસ...

#HoonChhuHeli
#RannUtsav2025
#GujaratInformation12381


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
21-12-2024ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…

#GujaratInformation12380


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
માહિતી મોર્નિંગ...

#GujaratInformation12379



Показано 20 последних публикаций.