Фильтр публикаций


સીએમ ડેશબોર્ડના પ્રગતિ-G પોર્ટલ હેઠળ કાર્યરત ‘પ્રોજેક્ટ સેતુ’ મોડ્યુલને એક વર્ષ પૂર્ણ...

#GujaratInformation124004


રાજ્ય સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન...

“સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ” થીમ પર તૈયાર કરવામાં આવેલા કેલેન્ડરમાં રાજ્યના વિવિધ 23 આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવી છે...

ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતથી લઈને ગિફ્ટ સિટી અને દેશના પ્રથમ બુલેટ ટ્રેનના સૂચિત હબ એવા સાબરમતી સ્ટેશન જેવી આધુનિક માળખાકીય સુવિધા તેમજ દાંડી સત્યાગ્રહ અને પાલ દઢવાવ સ્મારકને પણ કેલેન્ડરમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે...

#GujaratInformation124003
#CM


ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરના માનનીય ગવર્નર શ્રી સુઝુકી યાસુતોમો, ડેલિગેશનના મેમ્બર્સ, રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત શિઝુઓકા પાર્ટનરશિપ ડે’ કાર્યક્રમ...

ગુજરાત રાજ્ય અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રી કરાર ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી સાથે શિઝુઓકા બિઝનેસ ઇન્ટર્ન પ્રોગ્રામ બાબતે, અમદાવાદ મહાનગરપાલિકા સાથે અમદાવાદ અને હમામાત્સુ શહેરો વચ્ચે પરસ્પર સહકાર બાબતે, રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ સાથે વર્સેટાઇલ માઇક્રો ઇ-મોબિલિટી પ્રોજેક્ટ બાબતે તથા સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે MoU...

#GujaratInformation124002
#CM


'સુશાસન દિવસ' નિમિત્તે રાજ્ય સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય...

#GujaratInformation124001


‘સ્વામિત્વ યોજના’ના બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે 11.75 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ...

#GujaratInformation124000
#Yojna


સંકટ સમયે સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ બની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના...

માર્ગ અકસ્માતનો ભોગ બનેલા અમરેલી જિલ્લાના ભરતભાઈ રૂદાતલાનું શાંતાબા જનરલ સિવિલ હૉસ્પિટલ ખાતે સફળતાપૂર્વક પગનું ઓપરેશન; હૉસ્પિટલમાં જ તાત્કાલિક આયુષ્માન કાર્ડ કાઢી આપી વહીવટી તંત્રએ સુશાસન અને જન સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું...

સરકારની જનહિતકારી આરોગ્યલક્ષી યોજનાઓ અમારા જેવા અનેક પરિવાર માટે વરદાનરૂપ બની છે: ભરતભાઈ

#HealthCare
#AyushmanCard
#PMJAY #GujaratGovernment
#GujaratInformation123999


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા હેલ્પર માટેની 1658 જગ્યા પર ભરતી
For more information: https://ojas.gujarat.gov.in/

#GujaratInformation12398
#Bharti


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
માહિતી મોર્નિંગ...

#GujaratInformation12397


📢 મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેક્નોલોજીના ત્વરિત ઉપયોગથી વધુ સુદૃઢ અને અસરકારક બનશે...

🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 25 ડિસેમ્બર "સુશાસન દિવસ"ના રોજ ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ અને સ્વાગત મોબાઇલ એપનું ઇ-લૉન્ચિંગ કરશે...

🔶 સ્વાગત મોબાઇલ એપમાં નાગરિકો પોતાના મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરીને ઓનલાઇન ફરિયાદ આપી શકશે-સ્ટેટસ જાણી શકશે...

🔶 પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસૂલ અને પંચાયત વિભાગ તથા પાટણ અને ખેડા જીલ્લામાં કાર્યરત થયેલા ઓટો એસ્કેલેશન મેટ્રિક્સની સફળતાને પગલે હવે બધા જ વિભાગો અને તમામ જીલ્લાઓમાં અમલી બનાવવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ધાર...

🔶 ગુજરાતની સુશાસનની સફર વધુ સુદૃઢ, પારદર્શી અને વેગવાન બનશે...

#GujaratInformation12396
#CM
#Gujarat


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ખેડા જિલ્લાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજુ સોલર વિલેજ બન્યું...

#Gujarat
#PMSuryaGhar
#Renewable Energy #SolarVillage
#CleanEnergy
#GujaratInformation12395


ઇ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓમાં અગ્રેસર ગુજરાત...

#GujaratInformation12394
#Gujarat


પેપરથી પેપરલેસની યાત્રામાં સફળતાથી આગળ વધી રહ્યું છે આપણું ડિજિટલ ગુજરાત...

#GujaratInformation12393
#Gujarat


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
23-12-2024ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…

#GujaratInformation12392






Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
માહિતી મોર્નિંગ...

#GujaratInformation12389


મારી યોજના પોર્ટલ : ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ...

680થી વધુ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી ‘મારી યોજના’ પોર્ટલ પર થશે ઉપલબ્ધ...

#GujaratInformation12388
#Gujarat

Показано 17 последних публикаций.