📢 મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેક્નોલોજીના ત્વરિત ઉપયોગથી વધુ સુદૃઢ અને અસરકારક બનશે...
🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 25 ડિસેમ્બર "સુશાસન દિવસ"ના રોજ ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ અને સ્વાગત મોબાઇલ એપનું ઇ-લૉન્ચિંગ કરશે...
🔶 સ્વાગત મોબાઇલ એપમાં નાગરિકો પોતાના મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરીને ઓનલાઇન ફરિયાદ આપી શકશે-સ્ટેટસ જાણી શકશે...
🔶 પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસૂલ અને પંચાયત વિભાગ તથા પાટણ અને ખેડા જીલ્લામાં કાર્યરત થયેલા ઓટો એસ્કેલેશન મેટ્રિક્સની સફળતાને પગલે હવે બધા જ વિભાગો અને તમામ જીલ્લાઓમાં અમલી બનાવવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ધાર...
🔶 ગુજરાતની સુશાસનની સફર વધુ સુદૃઢ, પારદર્શી અને વેગવાન બનશે...
#GujaratInformation12396
#CM
#Gujarat