Akilanews.com Official

Гео и язык канала: Индия, Гуджарати
Категория: Новости и СМИ

દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો www.akilanews.com વેબસાઈટ.

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Гуджарати
Категория
Новости и СМИ
Статистика
Фильтр публикаций

જંકશન પ્‍લોટમાં ફલેટમાં પોલીસનો દરોડો તીનપતી રમતી મહિલા સહિત ૪ ઝડપાયા

પ્ર.નગર પોલીસનો દરોડોઃ રૂા. ર૦ હજારની મતા કબ્‍જે

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/67d005dd7efbfe0d9a77dff3

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

માધાપર ચોકનું એસટી બસ સ્‍ટેશન પુનઃ શરૂ કરો : મુસાફર હિતરક્ષક સમિતિ

જો સમયસર યોગ્‍ય ન થાય તો ધરણા - ઘંટારવ સાથે આંદોલનની ચીમકી

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/67d005b37efbfe0d9a77dfef

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

પાંચ લાખનો ચેક પરત ફરવા અંગે સોના-ચાંદીના વેપારી સામે ફરીયાદ

કોર્ટમાં ફરિયાદ થતાં આરોપીને હાજર થવા ફરમાન

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/67d005867efbfe0d9a77dfed

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

બે સંતાનના પિતાએ પરણિત પ્રેમિકા સાથે જીવન ટૂંકાવ્‍યું

ધરમપુર તાલુકાના બારસોલ ગામે એક વાડીમાંથી એક વૃક્ષ પર પરણિત પ્રેમી પંખીડાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે :વાડીમાંથી લટકતી મળી પ્રેમી પંખીડાની લાશ

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/67d0067b7efbfe0d9a77dff7

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

ટ્રમ્‍પ ચૂંટણી જીત્‍યા પછી બિટકોઇન તેના સૌથી નીચા સ્‍તરે

૧૧ માર્ચે સવારે ૭.૩૫ વાગ્‍યે, બિટકોઈન $૭૯,૦૩૯.૩૪ પર હતો

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67d007fa7efbfe0d9a77e006

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

સોનાના ભાવમાં વધઘટ : ર૪ કેરેટના ૮૭૮૦૦: રર કેરેટના ૧૦ ગ્રામના રૂા. ૮૦પ૦૦

અમેરિકામાં ટેકસ પોલીસીમાં ફેરફાર રોજગાર સંબંધિત ડેટાના કારણે સોનાની માર્કેટમાં અનિશ્ચિતતા

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67d007947efbfe0d9a77e002

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

કોંગોમાં હોડી પલટી જતાં ૨૫ લોકોના મોત

મળતકોમાં ઘણા ફૂટબોલ ખેલાડીઓનો પણ સમાવેશ

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67d0074b7efbfe0d9a77dfff

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

પતિના ત્રાસથી કંટાળીને ચાર બાળકોની માતા મોહસિના બની મોનિકા ગુર્જર મંદિરમાં હિન્‍દુ યુવકને માળા પહેરાવીને લગ્ન કર્યા

પતિના ત્રાસથી કંટાળીને એક મુસ્‍લિમ મહિલાએ ધર્મ પરિવર્તન કરીને એક હિન્‍દુ યુવક સાથે લગ્ન કર્યા

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67d006aa7efbfe0d9a77dff9

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

ઋષિ આશ્રમમાંથી મળ્‍યો મહંતનો મૃતદેહ? પાડોશી-એક મહિલા પર હત્‍યાનો આરોપ

આશ્રમમાં મહંત સાથે રહેતી'તી એક યુવતી

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67d006047efbfe0d9a77dff5

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

મોરેશિયસમાં પીએમ મોદીનું ભવ્‍ય સ્‍વાગત : પીએમ નવીન રામગુલામ સાથે વિપક્ષી નેતાઓ, અને ૨૦૦ VVIP એરપોર્ટ પહોંચ્‍યા

ભારત-મોરેશિયસ સંબંધોનો નવો અધ્‍યાય શરૂ : મહત્‍વના કરારો થશે ૨૦થી વધુ મેડ ઇન ઇન્‍ડિયા પ્રોજેક્‍ટ્‍સનું ઉદઘાટન કરશે : જેમાં ક્ષમતા નિર્માણથી લઈને સમુદાય-આધારિત માળખાગત પ્રોજેક્‍ટ્‍સ સામેલ

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67d005bf7efbfe0d9a77dff1

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

ફલાઇટના ભાડા આસમાને : દિલ્‍હીથી પટનાનું ભાડુ ૧૦,૦૦૦ ઉપર : ઘરે કેમ જવું? ટેન્‍શન

સૌથી વધુ ભાડા બિહાર જતી ફલાઇટોના

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67d005647efbfe0d9a77dfeb

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિ અંગેના મેસેજ- અફવાથી ધર્મપત્ની રિવાબા જાડેજા આશ્ચર્યમાં પડી ગયા : જાડેજાનાશિયલ મીડિયાનો ઉલ્લેખ કરીને કહ્યું કે તમે ત્યાં જોઈ લેજો

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/sports-news-detail/67d002c87efbfe0d9a77dfc4

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

મને રોકાય જ કેમ, હું સદરનો ડોન સમીર...લોધાવાડ ચોકમાં ટ્રાફિક પોલીસમેનને ગાળો દઇ ખૂનની ધમકી

સાઇડ બંધ થઇ ગઇ છતાં નંબર વગરનું ટુવ્‍હીલર ભગાવતો હોઇ અટકાવતાં ઉશ્‍કેરાઇ ગયો વરદી ઉતરાવી નાંખીશ કહી દેકારો મચાવી ઝપાઝપી કરીઃ એ-ડિવીઝન પોલીસે કોન્‍સ્‍ટેબલ ઋતુરાજસિંહ રાણાની ફરિયાદ પરથી હરિહર ચોકના સમીર બ્‍લોચ સામે ગુનો દાખલ કરી કાયદાનું ભાન કરાવ્‍યું

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/67d004c87efbfe0d9a77dfdf

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

પેઢીના નામના કાચા બીલ મોકલી મુંબઇના વેપારી સાથે રૂા.૭.૬૪ લાખની ઠગાઇમાં ગજેન્‍દ્ર પકડાયો

સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનની ટીમે ધરપકડ કરી

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/67d0049e7efbfe0d9a77dfdb

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Показано 20 последних публикаций.