👉વિધાનસભાની મહત્તમ, લઘુતમ સભ્યસંખ્યા :
💫500, 60 સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી,
💫1950 સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ વય ઃ 65
👉સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણૂંક રાષ્ટ્રપતિ
👉 જિલ્લા જજની નિમણૂક રાજ્યપાલ
👉 પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન ♦ દેશના પ્રથમ કાયદા અધિકારીઃ એટર્ની જનરલ
👉 દેશના પ્રથમ એટર્ની જનરલઃ એમ.સી. સેતલવાડ
👉 રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારીઃ
💫એડ્વોકેટ જનરલ
♦ પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કે.સી. નિયોગી
લોકપાલ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર
👉એલ.એમ. સિંઘવી • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા ઃ
💫લોર્ડ રિપન
👉 જિલ્લા પંચાયતનો મહેસૂલી અધિકારીઃ
💫કલેક્ટર (DM)
👉લઘુ બંધારણ તરીકે ઓળખાતો સુધારો 42મો
@gujarat_forestguard