Фильтр публикаций


📌New Video
➖ ગુજરાતી ધોરણ 9 video

પાઠ્યપુસ્તકના તમામ પાઠમાંથી એક બે વાક્યના પ્રશ્નોનો વીડિયો મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે.

➖TAT Mains પેપર 2 imp Video




📌New Video
➖ ગુજરાતી ધોરણ 9 video

પાઠ્યપુસ્તકના તમામ પાઠમાંથી 4 કે 5 ગુણના પ્રશ્નોનો વીડિયો મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે.

➖TAT Mains પેપર 2 imp Video


*શૈક્ષણિક વર્ષ 2026-27 જાહેર રજાઓ*
શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર - 2026-27


*શૈક્ષણિક વર્ષ 2026-27 વિવિધ પરીક્ષાની તારીખો*
શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર - 2026-27


*🔮અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક (પ્રાથમિક) ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે પસંદ કરેલ જિલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશનના સ્થળ પર તા.૧૭/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકે હાજર રહેવું.*

https://pregyansahayak.ssgujarat.org/Home.aspx


DistrictVerificationPlaces_2026.pdf
521.7Кб
Document from Dr. Puran Gondaliya


📌SBI માં ક્લાર્કની ભરતી
ગ્રેજ્યુએશન પાસ માટે SBI ( State Bank of India) માં ક્લાર્કની કાયમી ભરતીની જાહેરાત આવી છે!

સૌથી મોટી વાત , કે આ ભરતી પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકશો.
▪️ *ફોર્મ ભરવાના ચાલુ*
➖ એ ટુ ઝેડ માહિતી મારી યુટ્યુબ ચેનલમાં વીડિયોમાં જોઈ શકો છો.


*🔮અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે મેરીટ જાહેર કરવામાં આવેલ છે.*
➡️Primary Merit👇🏻
https://pregyansahayak.ssgujarat.org/ViewMeritListNew.aspx

🖥️Official Website
https://pregyansahayak.ssgujarat.org/Home.aspx


*🔮વિદ્યાસહાયક ભરતી - 2026 (ધોરણ.1 થી 5 - ગુજરાતી માધ્યમ) નું કામચલાઉ મેરિટ યાદી (Provisional Merit List) ....*

*➡️PML નીચેની લિંક પરથી PDF ડાઉનલોડ કરો...*

🖥️https://vsb.dpegujarat.in/ProvisionalMeritList


👆વિદ્યા સહાયક ભરતી PML DECLARE




📌TAT Mains પરીક્ષા માટેના અગત્યના તમામ વિડીયો એક જ લિંકમાં
➖રિવીઝન -છેલ્લો હથોડો ⤵️

https://www.youtube.com/playlist?list=PLAB_PBdd0KCg


ધોરણ ત્રણ થી આઠ ત્રિમાસિક પરીક્ષા -GCERT




*🔮“TAT-S શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬” ની મુખ્ય પરીક્ષા તારીખ.20-09-2026 ની હોલટીકીટ તા.07-09-2026 થી ડાઉનલોડ કરવા બાબત*
https://sebexam.org/


📌જ્ઞાનસહાયક ભરતી પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર (ફેઝ-2)

1️⃣ માધ્યમિક માટે
https://gyansahayak.ssgujarat.org/ViewMeritListNew

2️⃣ ઉચ્ચ. માધ્યમિક
https://hscgyansahayak.ssgujarat.org/ViewMeritListNew


*🔮“TAT-S શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – 2026” ની મુખ્ય પરીક્ષા તારીખ.20-09-2026 ના રોજ લેવામાં આવશે.*
*➡️પરીક્ષાની હોલટીકીટ તા.07-09-2026 ના રોજથી ડાઉનલોડ કરી શકાશે.*

🖥️Official Website
https://www.sebexam.org/


સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (આચાર્ય) ભરતી પરીક્ષા HTAT ની જાહેરાત



Показано 20 последних публикаций.