HariPrabodham 936


Гео и язык канала: Индия, Английский
Категория: Религия


ગુરૂહરિ સ્મૃતિ દર્શન

Связанные каналы

Гео и язык канала
Индия, Английский
Категория
Религия
Статистика
Фильтр публикаций






ગુરુહરિની સહજતા….

તા. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૫, સવારે ૧૦:૧૫ વાગ્યે
બેંગ્લોર જવાનું હોવાથી અમદાવાદ જવા પધારતા હતા.

ગુરુહરિની લીફ્ટ પાસે નીચે સર્વાતીતસ્વામી રાજકોટનાં એક યુવકને લઈને દર્શન માટે આવ્યા. યુવકે લગ્નની કંકોત્રી આપી.

સર્વાતીતસ્વામીએ કહ્યું, આ યુવક રાજકોટનાં છે. એમનાં લગ્ન છે.’

ગુરુહરિએ કંકોત્રી ખોલીને વાંચી... અંદર લખ્યું હતું - પરિણયોત્સવ.

ગુરુહરિ એ વાંચીને બોલ્યા, પરિણયોત્સવ.

સર્વાતીતસ્વામીએ કહ્યું, ‘એમની રાજકોટમાં ચશ્માની શોપ છે.’

યુવકે પ્રાર્થના કરી કે ‘આપનાં ચશ્માની સેવા મળે એવું કરજો.’

જેવું એ ભાઈ બોલ્યા કે તરત જ જાણે એમણે ચશ્મા સેવામાં માંગ્યા હોય તેમ...
ગુરુહરિએ તરત જ સહજતાથી પોતાનાં ચશ્મા કાઢીને આપી દીધા.

પછી ગુરુહરિ કહે, ‘.... મારી પાસે તો ચશ્મા છે જ.’
એમ સહજતાનું ગુરુહરિએ દર્શન કરાવ્યું.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram


અમદાવાદ પધાર્યા


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram










Видео недоступно для предпросмотра
Смотреть в Telegram




👆02-02-2025 , વસંતપંચમી સભા દર્શન 👆













Показано 20 последних публикаций.