એક નવી પરણેલી નવવધૂ સવાર સવારમાં બારણે ઊભી ઊભી પોતાના પતિ ને અલવિદા કહી રહી હતી...
પતિ: આઇ લવ યુ
નવવધૂ: આઇ લવ યુ 2
પતિ: આઇ મિસ યુ
નવવધૂ: આઇ મિસ યું 2
પતિ: આઇ ડોન્ટ want to go without you..
નવવધૂ: સેમ ટુ યુ darling
આટલું કહીને પતિ નીકળી ગયો...
આ દૃશ્ય જોઈને આશ્ચર્ય સાથે બાજુવાળા આંટી એ નવવધૂ ને પૂછ્યું ...
લગ્ન ના બીજા જ દિવસે ભાઈ ને ક્યાંક લાંબા સમય માટે બહારગામ જવાનું થયું લાગે છે...??
નવવધૂ: નાં રે નાં માસી... એ તો અહીંયા બહાર નાકે દૂધની થેલી લેવા ગયા છે...
🤣😂😆🤣😆😂😆🤣😆🤣😆😂😆😂😆😆