Jignesh Mevani dan repost
Vadgam MLA Jignesh Mevani attacked by Gujarat's ex home minister Pradipsinh Jadega's goon at a public meeting in Ahmedabad's Vastral area in presence of police.
નર્મદા એપાર્ટમેન્ટ વસ્ત્રાલ ખાતે જીગ્નેશભાઈ મેવાણીની સભામાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ફોલ્ડર લાભુ દેસાઈ દ્વારા સ્ટેજ ઉપર ચડી પોલીસની હાજરીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સેકડો લોકોની હાજરીમાં કાર્યક્રમમાં તોડફોડ કરી કાર્યક્રમને બંધ કરાવવાની કોશીશ.
#Gujarat #India #News
https://youtu.be/yGxR3wlUir0