Gujarati Stories Box


Kanal geosi va tili: Hindiston, Gujarotcha


ગુજરાતી વાર્તાનો ખજાનો એટલે...
ગુજરાતી સ્ટોરી બોક્સ
Instagram id : @gujaratistories
WhatsApp Group : https://chat.whatsapp.com/FuqsmCyhU2ZGRBpaMtXVEn
દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે વાર્તા વાંચવા નું ના ભૂલતા.
https://t.me/+WPEZlQeVluTMhXNc

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Hindiston, Gujarotcha
Statistika
Postlar filtri






ડિજિટલ અરેસ્ટ: એક નવો સાયબર ગુનો
સમજો શું છે ડિજિટલ અરેસ્ટ? 📲 🧑🏻‍💻

ડિજિટલ અરેસ્ટ એ એક નવો પ્રકારનો સાયબર ગુનો છે. આમાં ગુનેગારો વ્યક્તિઓને પોલીસ અધિકારી તરીકે ઓળખાવીને ડરાવી-ધમકાવીને નાણાં પડાવે છે. આ ગુનેગારો વીડિયો કોલ કરીને વ્યક્તિને કહે છે કે તેમના મિત્ર કે સંબંધી ગંભીર ગુનામાં સંડોવાયેલા છે અને પોલીસે તેમને અટકાયતમાં લીધા છે. આવી પરિસ્થિતિમાં ગભરાયેલા વ્યક્તિને ગુનેગારો પોલીસ કે કોર્ટની કાર્યવાહી રોકવા માટે નાણાં ટ્રાન્સફર કરવાનું કહે છે.

કેવી રીતે થાય છે ડિજિટલ અરેસ્ટ? 🚨

વીડિયો કોલ: ગુનેગારો વીડિયો કોલ કરીને પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે.
ડરાવીને: તેઓ કહે છે કે વ્યક્તિનો મિત્ર કે સંબંધી ગંભીર ગુનામાં સંડોવાયેલો છે અને તેને પોલીસે અટકાયતમાં લીધો છે.
ધમકીઓ: ગુનેગારો વ્યક્તિને ધમકાવે છે કે જો તેઓ નાણાં નહીં આપે તો તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી થશે.
પૈસાની માંગણી: ગુનેગારો વ્યક્તિને કહે છે કે ચોક્કસ રકમ નાણાં ટ્રાન્સફર કરવા પડશે જેથી પોલીસ કે કોર્ટની કાર્યવાહી રોકાઈ શકે.

કેવી રીતે રહો સાવધાન? 🤔
સંશય રાખો: જો કોઈ અજાણી વ્યક્તિ વીડિયો કોલ કરીને પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવે તો સંશય રાખો.
પુષ્ટિ કરો: જો કોઈ મહત્વની જાણકારી મળે તો સંબંધિત સત્તાવાળાઓનો સીધો સંપર્ક કરીને માહિતીની પુષ્ટિ કરો.
નાણાં ટ્રાન્સફર ન કરો: કોઈ પણ સંજોગોમાં ડર કે ધમકીના કારણે નાણાં ટ્રાન્સફર ન કરો.
સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરો: જો આવી કોઈ ઘટના બને તો તરત જ નજીકની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો.
યાદ રાખો: પોલીસ ક્યારેય નાણાં માંગવા માટે વીડિયો કોલ કરતી નથી. જો આવું કંઈ થાય તો સમજો કે તે છેતરપિંડી છે. હંમેશા સાવધાન રહો અને તમારી માહિતીને સુરક્ષિત રાખો.

વધુ માહિતી માટે: 🚔
તમારી નજીકની પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો.
સાયબર ક્રાઈમ પોલીસની વેબસાઈટની મુલાકાત લો.
સોશિયલ મીડિયા પર સાયબર સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવો.






#Novel_Stories
📖 મિશન આઝાદ
✍🏻લેખક -
ફાતેમા ચૌહાણ
─━━━━━━⊱✿⊰━━━━━━─
💟 ક્લિક કરો  ને હમણાં વાંચો. 💟
https://pratilipi.page.link/gFMRpHkfDZtrUkPa9
🛜Telegram Channel :- https://telegram.me/gujarati_stories
🔰 WhatsApp Group
https://chat.whatsapp.com/FuqsmCyhU2ZGRBpaMtXVEn
  ❤️ 𝗦𝗵𝗮𝗿𝗲 𝗔𝗻𝗱 𝗦𝘂𝗽𝗽𝗼𝗿𝘁 𝗨𝘀 ❤️






સમાચાર પત્રો ની પૂર્તિ માં વાર્તા કવિતા લખી મોકલવી છે પણ માહિતી ના હોવાને કારણે તે લેખકો મોકલી શકતાં નથી માટે માહિતી હોય તો કમેન્ટ કરી જણાવા વિનંતી 🙏😊


ગુજરાતી સ્ટોરી બોક્સ
કવિતા પુસ્તક બાબતે તમને બધાને પશ્રો હશે તો પૂછી શકો છો

1️⃣કવિતા મોકલવાની નિશુલ્ક છે
પુસ્તક પ્રકાશિત કરવાનો પ્રકાશન કંપની કોઈ ચાર્જ કરતી નથી માટે કોઈ લેખક પાસે થી પૈસા લેવામાં નહી આવે
2️⃣ પુસ્તક નામ ની વાત કરીએ તો તે પછી નક્કી કરવામાં આવશે.
3️⃣ તમે મોકલેલ કવિતા તમારી માલિકીની રહેશે
4️⃣તમે પુસ્તક પ્રકાશિત થયા પછી કોઈ પણ જગ્યા તમારી કવિતા પોસ્ટ કરી શકો છો.
5️⃣જો તમારે પુસ્તક ખરીદવું હોય તો તેનો ચાર્જ તે કંપની ને તમારે આપવો પડશે.


*ગુજરાતી સ્ટોરી બોક્સ*
કવિતાઓનું પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ.
જે કોઈ લેખક મિત્રોને તેમની લખેલી કવિતા મોકલવી હોય તે નીચે આપેલ લીંક પર ક્લિક કરી ફોર્મ ભરી મોકલી શકે છે.

📅 *અંતિમ તારીખ* :- ૧૨ / ૧૦ /૨૦૨૪
🔗
https://forms.gle/57Q5n7BvTZagH6NA8

*નિયમો* :
(૧) કવિતા સ્વરચિત હોવી જોઈએ.
(૨) કવિતા અન્ય કોઈ પ્લેટફોર્મ પર પ્રકાશિત થયેલ ના હોવી જોઈએ.
(૩) કવિતા મોકલવાની છેલ્લી તારીખ પુરી થયાં પછી કવિતા સ્વીકારમાં નહીં આવે.








પ્રિય લેખક મિત્રો... ✍🏼
તમારા માટે કોટ્સ લખવા માટે બેસ્ટ એપ લઈને આવ્યાં છીએ.

📲 YourQuotes - Writing App
🔗 Link :- https://play.google.com/store/apps/details?id=in.yourquote.app

આ એપમાં કોટ્સ લખી અમારી સાથે શેર કરી શકો છો.
અમારી ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ગૃપ અને ઈન્સ્ટાગ્રામ પર અમે તમારા કોટ્સ ને શેર કરીશું.

લી. ગુજરાતી સ્ટોરી બોક્સ ટીમ 📚











20 ta oxirgi post ko‘rsatilgan.