આમ આદમી પાર્ટી, ગુજરાત


Kanal geosi va tili: Hindiston, Gujarotcha
Toifa: Siyosat


શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Hindiston, Gujarotcha
Toifa
Siyosat
Statistika
Postlar filtri


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
આજે ગુજરાતમાં INDIA ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના ફોર્મ સામે ભાજપ દ્વારા વાંધા ઉઠાવવામાં આવ્યા છે તે મુદ્દે 'આપ' મહામંત્રી શ્રી સાગર રબારીની પ્રતિક્રિયા.


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ભાવનગર લોકસભામાં અમારી જીતનો માહોલ જોઈ ભાજપ બોખલાઈ ગઈ છે ભાજપ સરકારી તંત્રનો દુરપયોગ કરી મારૂ ફોર્મ રદ કરાવવાના કાવતરા કરી રહી છે


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
હવે તો નાના છોકરાઓ પણ કહે છે કે,
મોદી માત્ર કેજરીવાલથી ડરે છે.💯🔥


ભરૂચમાં સૌના મુખે એક જ વાત,
આ વખતે એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે..💯


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
2014 માં જે જુઠ્ઠાણાઓની શરૂઆત થઈ હતી,
2024 માં જનતા તેનો અંત લાવશે.💯


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
झूठ ❌
अरविंद केजरीवाल जेल में मीठा खा रहे हैं

सच ✅
केजरीवाल जी का खाना Doctor द्वारा निर्देशित और Sugar Free होता है

BJP की असल साज़िश केजरीवाल जी की Insulin रोक कर उनकी जान लेने की है ❗

#केजरीवाल_की_insulin_रोकी


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
આમ આદમી પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં જનતાને એક આશા આપી છે કે કામની રાજનીતિ પણ થઈ શકે છે.


*AAPના પદાધિકારીઓ માટેનું અગત્યનું ફોર્મ :*

આ એક નાનું પણ અતિ અગત્યનું ફોર્મ છે. ફોર્મ માત્ર 60 સેકન્ડમાં જ ભરાઈ જશે.

ગામથી લઈને પ્રદેશ સુધીના તમામે તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ આ ઓનલાઈન ફોર્મ ભરવું ફરજીયાત છે.

*Form ની લીંક :*
https://forms.gle/kVVmGzcmoU7yu8SXA

-
ઈસુદાન ગઢવી
🇮🇳


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે 🔥


'જન આશીર્વાદ યાત્રામાં આવેલ માનવ મહેરામણે એક સૂર માં કહ્યું👇
'વિજયી ભવ:' ચૈતર વસાવા 💯🇮🇳


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
AAP ના ભાવનગર લોકસભાના ઉમેદવાર શ્રી ઉમેશ મકવાણાના સમર્થનમાં ગતરોજ 'આપ' મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્માબેન પટેલ, સૌરાષ્ટ્ર ઝોન સંગઠન મંત્રી શ્રી અજીત લોખીલે ભાવનગર શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બજાર પ્રચાર કર્યો અને આગામી ચૂંટણીમાં 'આપ' ની કામની રાજનીતિ પસંદ કરી વોટ આપવા અપીલ કરી.


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ભરૂચમાં તો એક જ ચાલે ચૈતરભાઈ જ ચાલે...🔥🔥🔥


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ભરૂચમાં ભાજપ હવે ગમે તેટલા લોકોને બોલાવે પણ,
ભરૂચમાં તો ચૈતરભાઈ જ ચાલે...💯🔥

#जन_आशीर्वाद_यात्रा


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ભરૂચમાં આમ આદમી પાર્ટીનો માહોલ છે, ભરૂચમાં ચૈતર વસાવાનો માહોલ છે. 💯

#जन_आशीर्वाद_यात्रा


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
આપણે મનસુખ વસાવાને 30 વર્ષનો સમય આપ્યો પણ મનસુખ દાદાએ ભરૂચના લોકો માટે કઈ કામ ના કર્યા. આદિવાસી સમાજ માટે કઈ કામ ના કર્યા પણ આ વખતે હવે આ નહીં ચાલે.

#जन_आशीर्वाद_यात्रा


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ભાજપે પહેલા મને ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલ્યો અને મારા પરિવારને પણ હેરાન કર્યો પછી અમારા નેતા અરવિંદ કેજરીવાલને ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલ્યા. ભાજપના દરેક જુલ્મનો બદલો આપણે વોટથી લેવાનો છે.

#जन_आशीर्वाद_यात्रा


થઈ ગયું સ્પષ્ટ, ભરૂચમાં લહેરાશે 'આપ' નો વીજયી ધ્વજ 💯🔥
હારશે ભાજપ, જીતશે INDIA🇮🇳

#जन_आशीर्वाद_यात्रा


*પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનની વિશેષ ઉપસ્થિતિમાં AAP ના ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી ચૈતર વસાવાની 'જન આશીર્વાદ યાત્રા'*

https://fb.watch/rveBFgCbPO/


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ભરૂચ બન્યું 'આપ'મય 💯
એકજ ચાલે, ચૈતરભાઈ ચાલે 🔥🔥🔥


जय सियाराम 🙏

रामनवमी के शुभ अवसर पर AAP की Loksabha Campaign की Website
www.aapkaramrajya.com हुई Launch

इस Website के ज़रिए आप आम आदमी पार्टी के रामराज्य की परिकल्पना और उसे पूरा करने के लिए किए जा रहे कामों के बारे में जान सकते हैं।

#AAPKaRamRajya

20 ta oxirgi post ko‘rsatilgan.