મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ :
You will find an ideal example of how to answer the Mains language paper question - "Writing on Visual Information" in the Economic Survey + various data and sectoral schemes that will be useful to use in answer.
▪️ઇકોનોમિક સર્વેમાં તમને ગ્રાફ, ઈમેજ, ફ્લો ચાર્ટ, ટેબલ, સરખામણી લગભગ બધા પ્રકારના દૃશ્ય આલેખનના પ્રશ્નોની વેરાયટી મળશે.
▪️ દરેક પ્રકારના ૩-૪ ટેબલ/ગ્રાફ જોવો. તેની નીચે કેવા શબ્દોનો પ્રયોગ થયો છે એ જોવો અને એની નોટ્સ બનાવો.
દા. ત. Sudden rise, fall, lean, significant increase વગેરે (એવી લાઈન પણ નોંધી શકો કે જેને તમે સીધી તમારા જવાબમાં લખી શકો)
કાચો ઘાણો અત્યારે જ તૈયાર કરી દ્યો.. પરીક્ષામાં વિચારવાની જરૂર ઓછી પડશે.
@bhainskipathshala