Video is unavailable for watching
Show in Telegram
AAP કચ્છ ઝોનના કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાશદાન ગઢવી અને સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા વરસાદ પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી કે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા ખૂબ ભારે છે જેને કારણે લોકોને ખૂબ મુશ્કેલીઓ ભોગવવી પડે છે છતાં પણ તેનું કોઈ નિરાકરણ ના આવતા આજે લોકો ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા છે.