આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા છે તેની ખુશીમાં ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી, મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી.