Video is unavailable for watching
Show in Telegram
ભાજપે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે ભરપૂર પ્રયાસો કર્યા આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવાની પણ કોશિશ કરી પણ ભાજપ સફળ ના થઈ શકી કેમકે અમે ભાજપની ભયની રાજનીતિથી ડરતા નથી અમે કામની રાજનીતિમાં માનીએ છીએ.