મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગામ ખાતે ગતરોજ આપ કિસાન સેલ પ્રમુખ રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં ખેડૂત સભા યોજાઇ હતી. આ સભામાં આપ નેતા શ્રી અમૃતભાઈ મકવાણા સહિત ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે 765 કિલો વોટની હાઈટેન્શન વીજ લાઈન પસાર થાય છે અને વીજ કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર પણ આપવામાં આવી રહ્યું નથી તેમજ તંત્રની મદદથી દાદાગીરી કરી ખેડૂતોને ડરાવવા ધમકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.