આમ આદમી પાર્ટીના મજબૂત સંગઠન નિર્માણ માટે આજ રોજ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સંગઠન અંગે પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો સાથે પ્રદેશ સંગઠન બાબતે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.