શ્રી અરવિંદ કેજરીવાલની કામની રાજનીતિથી પ્રેરિત થઈને પોરબંદર કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ મોતિવણસ, ઉપાધ્યક્ષ ડૉ પ્રતાપ કેશવાલા, આહીર સમાજ અગ્રણી શ્રી નિલેશ ગરાણીયા, શ્રી મહેશ બાટવા, કોંગ્રેસ કાર્યકર્તા શ્રી નારણભાઈ ભેડા સહિત અનેક કાર્યકર્તાઓ રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલ ઈટાલીયાના હસ્તે પાર્ટીનો ખેશ ધારણ કરી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા.