Video is unavailable for watching
Show in Telegram
દેશમાં અરવિંદ કેજરીવાલ એકમાત્ર એવા રાજનેતા છે જે સમાજના દરેક વર્ગ માટે સાચા અર્થમાં કામ કરે છે.
આપણા હિન્દુ ધર્મમાં પુજરીઓનું આગવું સ્થાન છે. વધતી મોંઘવારીના કારણે પુજારીઓ પણ આર્થિક મંદી અનુભવી રહ્યા છે.
આજે શ્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે દિલ્લીમાં મંદિરના પુજારીઓ અને ગુરૂદ્વારાના ગ્રંથિઓને પ્રતિમાસ ₹18,000 ની સન્માન રાશિ આપશે.
આ ખૂબ આવકારદાયક નિર્ણય છે.
આમ આદમી પાર્ટીની માંગ છે કે ગુજરાતમાં ભાજપ સરકાર પણ આ રીતે જ પુજારીઓ માટે દર મહિને સન્માન રાશિની જાહેરાત કરે.