હાથમાં રાખી હાથ,
નજીક બેસવાનું મન થાય..
ને તારા જ સ્પર્શ થકી,
મહેંકવાનું મન થાય..
મન મુકી તારા પર,
વરસવાનું મન થાય..
ભીંજ્વી તને ખુદ,
ભીંજાવાનુ મન થાય.
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
નજીક બેસવાનું મન થાય..
ને તારા જ સ્પર્શ થકી,
મહેંકવાનું મન થાય..
મન મુકી તારા પર,
વરસવાનું મન થાય..
ભીંજ્વી તને ખુદ,
ભીંજાવાનુ મન થાય.
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines