P.S.I. Special
આ મેસેજ પી.એસ.આઇ. ની લેખિત પરિક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તેના માટે છે. જેનો સંદર્ભ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબના ટ્વીટ્સ અને યુટ્યુબ વિડિયો છે.
તમે જોયું હશે કે પટેલ સાહેબ અવારનવાર વૃક્ષારોપણ, કોંક્રિટના જંગલ, ગ્લોબલ વોર્મિંગ જેવા વિષયો પર ટ્વીટ કરે છે. તો તમે ગ્લોબલ વોર્મિંગ, કલાઈમેટ ચેન્જ, ટકાઉ વિકાસ જેવા વિષયના નિબંધ પરીક્ષામાં પૂછાશે એવું માનીને આ વિષય પર હમણાંથી જ સારું કન્ટેન્ટ ભેગુ કરી, નિબંધની મોટા ભાગની રૂપરેખા તૈયાર કરી શકો છો.
અઠવાડિયે એક ટોપિક આવી રીતે તૈયાર કરવો એટલે પરીક્ષા આવે ત્યાં સુધીમાં ૮-૧૦ ટોપિક સરસ તૈયાર થઈ જાય. અને તમને પરીક્ષામાં સીધો લાડવો ખાવા મળી શકે.
@bhainskipathshala