🔷 મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે “પોષણ ઉત્સવ-2024”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ...
🔷 રાજ્યભરમાં ‘ટેક હોમ રાશન’ અને ‘શ્રી અન્ન’માંથી બનતી વિવિધ પૌષ્ટીક વાનગીઓની ચાર ભાગમાં સ્પર્ધા યોજાશે...
💬 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સહી પોષણ, દેશ રોશન”ના સુત્રને સાર્થક કરવા રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-2024”નો શુભારંભ કરવામાં આવ્યો છે : મંત્રીશ્રી
#GujaratInformation12371