ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ સુશ્રી હિરલ પટેલ દિલ્હીમાં યોજાનાર 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે
અમદાવાદ જિલ્લામાં ‘નલ સે જલ’ સહિત સરકારશ્રીની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ કરવા બદલ કેન્દ્ર સરકારના જલ શક્તિ અને રક્ષા મંત્રાલય દ્વારા મહિલા સરપંચની વિશેષ કામગીરીની નોંધ લઈ આમંત્રિત કરાયાં...
#GujaratInformation12616
#Ahmedabad