અગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત થાનગઢ નગરપાલિકા ખાતે AAP પ્રદેશ નેતા શ્રી રાજુભાઈ કરપડાની આગેવાનીમાં અને સ્થાનિક હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
બેઠક બાદ સૌ હોદ્દેદારોએ સ્થાનિકોને સાથે રાખી ડોર ટુ ડોર પ્રચાર કર્યો.
બેઠક બાદ સૌ હોદ્દેદારોએ સ્થાનિકોને સાથે રાખી ડોર ટુ ડોર પ્રચાર કર્યો.