Bhains ki Pathshala


Гео и язык канала: Индия, Гуджарати
Категория: Образование


ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Гуджарати
Категория
Образование
Статистика
Фильтр публикаций


હમણાં જાહેર થયેલ SBI Clerk તેમજ 2025માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે શરૂ થતી નવી બેચનો બીજો ડેમો લેક્ચર આવતીકાલે સવારે 9.00 વાગે ભેંસ કી પાઠશાલા યુટયુબ ચેનલ પર લાઈવ લેવાશે.

https://youtube.com/live/jrv50RGa35A

લેક્ચર જરૂર જોશો. મિત્રમંડળમાં પણ શેર કરજો.

બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા

===================
ઓફલાઈનમાં ડેમો માટે આવનાર વિદ્યાર્થીએ સવારે 8.45 સુધીમાં ક્લાસે પહોંચી જવું.

ક્લાસનું લોકેશન :
https://maps.app.goo.gl/FhN1azYFfdtXhvr98


📣STI 2024 માટે ખાસ..📣
ગણિત અને રિઝનીંગના કુલ 5 નવા મોડેલ પેપર સોલ્યુશન સાથે..

🔹🔹ફી ફ્કત ₹349/-🔹🔹
(જુના વિદ્યાર્થીએ વધારાના 15% ડિસ્કાઉન્ટ માટે BKP15 કુપન કોડ નાખવો)

👉ભેંસ કી પાઠશાલા એપ્લિકેશનમાં લોગીન કર્યા બાદ All Courses સેક્શનમાંથી મોડેલ પેપર ખરીદી શકાશે. ખરીદ્યા બાદ Test Series માં જઈને ઓનલાઈન ટેસ્ટ આપી શકાશે.

👉પાંચેય મોડેલ પેપરનું લાઈવ સોલ્યુશન થઈ ગયું છે અને તેના વિડિયો પણ કોર્સમાં મુકાઈ ગયા છે.. બાકી હોય તો હજી સમય છે, ટેસ્ટ આપીને પછી સોલ્યુશન જોજો. ચોક્કસ ફાયદો થશે.


@bhainskipathshala


આવી જાઓ બધા યુટયુબ લાઈવમાં..

હમણાં જાહેર થયેલ SBI Clerk તેમજ 2025માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે શરૂ થતી નવી બેચનો પ્રથમ ડેમો લેક્ચર શરૂ થઈ ગયો છે.


https://youtube.com/live/j84fZ8sbgbI

નવી બેચ, કોર્ષની વિગત અને આવનારી બેંક પરીક્ષા વિશે તમામ વિગત આ લેક્ચરમાં આપીશ.

લેક્ચર જરૂર જોશો. મિત્રમંડળમાં પણ શેર કરજો.

બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા


ત્રણ સંખ્યાઓનો લ.સા.અ. 120 હોય તો તેઓનો ગુ.સા.અ. નીચેનામાંથી કયો ન જ હોય ?
Опрос
  •   8
  •   12
  •   24
  •   35
1244 голосов


બે સંખ્યાઓનો ગુણોત્તર 3 : 4 અને તેમનો ગુ.સા.અ. 4 છે તો તેમનો લ.સા.અ શોધો
Опрос
  •   48
  •   42
  •   24
  •   36
1018 голосов


કોઈ એક સંખ્યાને 256 થી ભાગતા શેષ 41 વધે છે. જો આ જ સંખ્યાને 16 થી ભાગીયે તો શેષ કેટલી વધે ?
Опрос
  •   9
  •   10
  •   11
  •   12
856 голосов


84 ગણિતનાં પુસ્તકો, 90 ભૌતિકશાસ્ત્રનાં પુસ્તકો અને 120 રસાયણશાસ્ત્રનાં પુસ્તકો વિષયવાર સ્ટેક કરવાના રહેશે. દરેક સ્ટેકમાં કેટલા પુસ્તકો હશે જેથી દરેક સ્ટેકની ઊંચાઈ પણ સમાન હશે?
Опрос
  •   12
  •   18
  •   6
  •   21
751 голосов


સૌથી લાંબામાં લાંબુ માપ શોધો કે જે 4.95 મીટર, 9 મીટર અને 16.65 મીટર ને બરાબર માપી શકે ?
Опрос
  •   49 cm
  •   45 cm
  •   27 cm
  •   18 cm
815 голосов


હમણાં જાહેર થયેલ SBI Clerk તેમજ 2025માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે શરૂ થતી નવી બેચનો પ્રથમ ડેમો લેક્ચર આવતીકાલે સવારે 9.00 વાગે ભેંસ કી પાઠશાલા યુટયુબ ચેનલ પર લાઈવ લેવાશે.

https://youtube.com/live/j84fZ8sbgbI

નવી બેચ, કોર્ષની વિગત અને આવનારી બેંક પરીક્ષા વિશે તમામ વિગત આ લેક્ચરમાં આપીશ.

લેક્ચર જરૂર જોશો. મિત્રમંડળમાં પણ શેર કરજો.

બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા

===================
ઓફલાઈનમાં ડેમો માટે આવનાર વિદ્યાર્થીએ સવારે 8.45 સુધીમાં ક્લાસે પહોંચી જવું.

ક્લાસનું લોકેશન :
https://maps.app.goo.gl/FhN1azYFfdtXhvr98


5_6274026515906696291.pdf
146.7Кб
ગુજરાત ગૌણ સેવા પસદંગી મંડળની જાહેરાત ક્રમાંક:૨૩૬/૨૦૨૪૨૫ - ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ-3 નો અભ્યાસક્રમ


STI


🔹STI મોડેલ પેપર-5 લાઈવ સોલ્યુશન🔹

👉STI 2024 મોડેલ પેપર-5નું લાઈવ સોલ્યુશન આજે રાત્રે 9.00 વાગે ભૈંસ કી પાઠશાલા એપ્લિકેશન પર કરાવવામાં આવશે.

👉જેમણે મોડેલ પેપર ખરીદેલ છે અથવા જેમનો કોર્ષ ચાલુ છે તેઓ નિયત સમયે એપમાં હોમ સ્ક્રીન પર નીચે Live Lectures સેક્શનમાં જઈને જોડાઈ શકશે.

👉સોલ્યુશન પૂરું થયે વિડીયો કોર્ષમાં અપલોડ કરી દેવામાં આવશે.


હજી બાકી હોય તો મોડેલ પેપર ખરીદી લેશો. મોડેલ પેપર તો ભેંસ કી પાઠશાલાના જ..


આ ભરતી બાબતે સંપૂર્ણ વિગત સાથેનો વિડિયો નીચે આપેલ લીંક પર જોઈ શકાશે. જરૂર જોશો.

https://youtube.com/live/u6Vcnl7g3gA

મોટી ભરતી છે.. eligible હોવ તો ફોર્મ ભરી જ દેજો..

આ પોસ્ટ અને લીંક બીજાને પણ ફોરવર્ડ કરજો. આપના દ્વારા શેર કરેલ આ પોસ્ટ કોઈનું ભવિષ્ય બનાવી શકે છે.


SBI ક્લાર્ક ના ફોર્મ ભરવા બાબતે ઘણા બધા વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રશ્નો (ગ્રેજ્યુએશન, કાસ્ટ સર્ટિફિકેટ, ફી વગેરે) છે.

આ બાબતે ફરી કહેવાનું કે ફોર્મ ભરતા પહેલા જાહેરાત સરખી વાંચી લેશો. ત્યારબાદ પણ કોઈ સમસ્યા રહે તો ફરી જાહેરાત વાંચી લેશો.
જાહેરાતમાં તમામ સૂચનાઓ વ્યવસ્થિત લખવામાં આવી છે.
આમ છતાં કોઈને પૂછવાની જરૂર જણાય તો SBI help desk(જાહેરાતમાં કોન્ટેક્ટ નંબર આપેલ છે) નો સંપર્ક કરવો. જેથી તમારા પ્રશ્નો/સમસ્યા વિશે સાચી અને ઓથેન્ટિક માહિતી મળશે.


જો અમુક કોડમાં SHOP ને RTGINPOQ લખવામાં આવે છે તો એ જ કોડમાં CODE કેવી રીતે લખાય છે ?
Опрос
  •   BDPNCEFD
  •   BDMPCEDF
  •   BDNPCEDF
  •   BDNPCFDF
2857 голосов


ચોક્કસ કોડમાં NATIONAL ને ALTINAON લખવામાં આવે છે, તો તે જ કોડમાં DAUGHTER કેવી રીતે લખાય છે.
Опрос
  •   AUTHDGER
  •   ERDAUGHT
  •   ERUGDAHT
  •   HTERUGDA
2609 голосов


જો ચોક્કસ કોડમાં CERTAIN એ MRZGIVX લખાય છે, તો તે જ કોડમાં ACTIVATE કેવી રીતે લખાય છે ?
Опрос
  •   VGZERGXZ
  •   VGZERGXY
  •   VGZERGCX
  •   VGZERGZX
2227 голосов


જો અમુક કોડમાં SOFTWARE ને TOGUXASE લખાય છે, તો તે જ કોડમાં WEDNESDAY કેવી રીતે લખાય છે ?
Опрос
  •   XEEMETEAZ
  •   XEEOETEAZ
  •   XEFOETEAZ
  •   XEEOETEAZ
2651 голосов


જો ચોક્કસ કોડમાં CERTAIN ને DGUTXGM તરીકે લખાયેલ હોય તો એ જ કોડમાં REVERSE કેવી રીતે લખાય છે ?
Опрос
  •   SGYEOQS
  •   SGXEQOD
  •   SGYEOQD
  •   SGYEQOD
3212 голосов


FR-22-202223 (1).pdf
154.6Кб
GPSC Account Officer Final result

Показано 20 последних публикаций.